પક્ષના દંડક અને જનરલ સેક્રેટરી સહિતના હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું, કાર્યકર તરીકે ચાલુ રહેશે, ધારાસભ્ય પદ અંગે લોકોને પૂછીને નિર્ણય લેશે! કડીમાં ઉમેદવારને રેઢો મુકી…
View More ‘આપ’માં ભડકો, ધારાસભ્ય મકવાણાએ પાર્ટી સાથે છેડો ફાડયોgujarat
ભવનોની જર્જરીત હાલત, કુલપતિને અપાયા બકડિયા-રેતી-સિમેન્ટ
સૌ.યુનિ.ના ડિપાર્ટમેન્ટોની દુર્દશા થવા છતા નક્કર કાર્યવાહી નહીં થતા છાત્ર યુવા સંઘર્ષ સમિતિનો અનોખો વિરોધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત આવતા વિવિધ ભવનોમાં ચોમાસાના પ્રારંભે જ મોટા…
View More ભવનોની જર્જરીત હાલત, કુલપતિને અપાયા બકડિયા-રેતી-સિમેન્ટરાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ ચાર્જ સંભાળ્યા
રાજદીપસિંહ અને હિતેશ વોરાની પ્રજાના પ્રશ્ર્નો માટે લડત આપવાની જાહેરાત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખપદે રાજદીપસિંહ જાડેજા તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદે હિતેશ વોરાની નિમણૂંક થતાં આજે…
View More રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ ચાર્જ સંભાળ્યાસેન્ટ્રલ જીએસટી ઈન્સ્પેકટરને લાંચ કેસમાં જામીન મુકત કરતી હાઈકોર્ટ
જીએસટી નંબરનું એપ્રુવલ આપવા રૂૂપિયા 5,000ની લાંચના કેસમાં ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટીના ઇસ્પેક્ટરની ચાર્જશીટ પછીની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ,…
View More સેન્ટ્રલ જીએસટી ઈન્સ્પેકટરને લાંચ કેસમાં જામીન મુકત કરતી હાઈકોર્ટમોહરમમાં ડીજે વગાડવા માટે પોલીસની મંજૂરી ફરજિયાત, રાત્રે 10 વાગ્યા પછી માઈક વગાડવા ઉપર પ્રતિબંધ
મોહરમ અને તાજિયાને લઈને પોલીસ કમિશનરનું મહત્વનું જાહેરનામું 9 ફૂટ થી વધારે ઊંચાઈના તાજિયા બનાવી શકાશે નહિ: છબીલ આસપાસ ગંદકી કરનાર સામે કાર્યવાહી કરાશે મુસ્લિમોના…
View More મોહરમમાં ડીજે વગાડવા માટે પોલીસની મંજૂરી ફરજિયાત, રાત્રે 10 વાગ્યા પછી માઈક વગાડવા ઉપર પ્રતિબંધવયમર્યાદામાં વધારો કરાવવા પાંચ લાખ કર્મચારીઓએ સરકાર સામે ફરી બાયો ચડાવી
જ્યારે દેશના મોટાભાગના રાજ્યો સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય વધારીને 60 કે 62 વર્ષ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત હજુ પણ 58 વર્ષની મર્યાદા જાળવી રાખીને…
View More વયમર્યાદામાં વધારો કરાવવા પાંચ લાખ કર્મચારીઓએ સરકાર સામે ફરી બાયો ચડાવીઅમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસમાં સફળતા, બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ કરાયો
૧૨ જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 259 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ…
View More અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસમાં સફળતા, બ્લેક બોક્સનો ડેટા ડાઉનલોડ કરાયોAAP પાર્ટીએ દિગ્ગજ ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપ
બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને AAPમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીએ પક્ષવિરોધી ગતિવિધિનો આરોપ લગાવ્યો છે. આ અંગે પ્રદેશ પ્રમુખ…
View More AAP પાર્ટીએ દિગ્ગજ ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપમોરબી શહેરી વિકાસ સત્તા મંડળની રચના
મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેરના સુનિયોજીત વિકાસ માટે મોરબી મહાનગરપાલિકામાં ભળેલા તથા નજીકના ગામોનો સમાવેશ કરીને મોરબી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરવી અત્યંત…
View More મોરબી શહેરી વિકાસ સત્તા મંડળની રચનાજામનગરમાં બાકી વેરા પર 100 ટકા વ્યાજ માફીની યોજનાનો પુન: પ્રારંભ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કરદાતાઓને રાહત આપવાના હેતુથી મિલકત વેરા, વોટર ચાર્જીસ અને વ્યવસાય વેરાની બાકી રકમ પર 100 ટકા વ્યાજ માફી યોજનાની ફરી એકવાર…
View More જામનગરમાં બાકી વેરા પર 100 ટકા વ્યાજ માફીની યોજનાનો પુન: પ્રારંભ