નાના મવા રોડ શાસ્ત્રીનગર અજમેરામાં રહેતા ડોલિબેન રાજેંદ્રકુમાર ઝાલાડી(ઉ.વ.30)એ ઇન્સ્ટાગ્રામમાં આવેલી રિલ્સ જોઈ ઓનલાઈન સસ્તા ભાવે ડ્રેસ ખરીદવા જતા 27 હજાર રૂૂપિયા ગુમાવતા રાજકોટ તાલુકા…
View More ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ સસ્તામાં ડ્રેસ લેવા જતાં યુવતી છેતરાઈ, 27 હજાર ગુમાવ્યાgujarat
લોધિકાના મેટોડામાં ગુસ્સામાં ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
લોધિકાના મેટોડા જીઆઈ ડીસીમાં આવેલ સૂર્ય પાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાએ ગુસ્સામાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી…
View More લોધિકાના મેટોડામાં ગુસ્સામાં ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસરૈયારોડ પર કાર આંતરીને ફરિયાદ પરત ખેંચી લેવાનુ કહી પતિની પત્નીને મારી નાખવાની ધમકી
150 ફુટ રીંગરોડ મધુવન સોસાયટીમાં રહેતા ભુમીકાબેન હીતેશભાઇ નાગ્રેચા(ઉ.વ.42)એ અગાઉ કરેલી ત્રાસથી ફરિયાદ પરત ખેંચી લેવાનું કહી પતિ હિતેશભાઈએ કારને આંતરી પત્ની ભૂમિકાને ધમકી આપી…
View More રૈયારોડ પર કાર આંતરીને ફરિયાદ પરત ખેંચી લેવાનુ કહી પતિની પત્નીને મારી નાખવાની ધમકીગુજરાતમાંથી પકડાયેલ 107 કરોડના ડ્રગ્સ મામલે ફરાર ત્રણ ડ્રગ્સ માફિયાની ધરપકડ
સાત માસ પૂર્વે ખંભાત અને ધોળકામાંથી એટીએસ ઝડપી પાડેલા ડ્રગ્સ કેસમા સંડોવાયેલા ત્રણ શખસો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપાયા ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમને ડ્રગ્સ…
View More ગુજરાતમાંથી પકડાયેલ 107 કરોડના ડ્રગ્સ મામલે ફરાર ત્રણ ડ્રગ્સ માફિયાની ધરપકડગંગોત્રી પાર્ક મેઇન રોડ પર કારચાલકે એક્ટિવા ચાલક યુવતીને ઉલાળી, કારમાંથી દારૂની બોટલ મળી
રાજકોટ શહેરમા ટાઢોળુ વાતાવરણ છતા રાત્રીનાં સમયે દારૂ ઢીંચીને નીકળતા શખસો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે. ત્યારે ગઇકાલે યુનિવર્સીટી રોડ પર ગંગોત્રી પાર્ક…
View More ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર કારચાલકે એક્ટિવા ચાલક યુવતીને ઉલાળી, કારમાંથી દારૂની બોટલ મળીરાજકોટ-ભાવનગર હાઈ-વે પર અંતે પોલીસના ઉઘરાણા બંધ
35 ગામના લોકોની ઉગ્ર રજૂઆત અને આંદોલનની ચિમકી બાદ ટ્રાફિક પોઈન્ટ હટાવાયા રાજકોટ ભાવનગર હાઈ-વે પર પોલીસના ઉઘરાણાથી 35 જેટલા ગામના લોકો ભારે હેરાન થઈ…
View More રાજકોટ-ભાવનગર હાઈ-વે પર અંતે પોલીસના ઉઘરાણા બંધપૂર્વ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતાં ચારિત્ર પર દાગ લગાવવા પતિએ પ્રેમી સાથેના ફોટા વાયરલ કર્યા !
રાજકોટમાં રહેતી મહિલાને પુર્વ પતિએ ચારિત્ર પર દાગ લગાવવા માટે પુર્વ પ્રેમીના મહીલાના ફોટા વાયરલ કરી હેરાન કરતો હોવાની ફરિયાદ પરથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો…
View More પૂર્વ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતાં ચારિત્ર પર દાગ લગાવવા પતિએ પ્રેમી સાથેના ફોટા વાયરલ કર્યા !લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે સ્થાનિક અધિકારીઓને છૂટ
રાજકોટના લોકમેળા માટે સરકારે વચલો રસ્તો કાઢયો, ફાઉન્ડેશન માટે આર.સી.નો આગ્રહ નહીં રખાય, 60 દિવસના બદલે 30 દિવસમાં લાઇસન્સ અપાશે રાજકોટમા આગામી જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન…
View More લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે સ્થાનિક અધિકારીઓને છૂટસુરતમાં ખાડા શોધવા AI કેમેરાનો ઉપયોગ
પાણી ભરવા કે ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓનો ‘રિયલ ટાઈમ’ જાણી શકાશે સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ…
View More સુરતમાં ખાડા શોધવા AI કેમેરાનો ઉપયોગ28 ગ્રાન્ટેડ લો કોલેજના સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવા નિર્ણય
ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 28 ગ્રાન્ટેડ લો કોલેજોના LLB સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવાનો નિર્ણય લેવાયો છે. આ કોલેજો દ્વારા BCIને…
View More 28 ગ્રાન્ટેડ લો કોલેજના સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવા નિર્ણય