મોરબી પુલ દૂર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની રાહત બે ફેબ્રુઆરી સુધી લંબાઇ

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલને અંતરિમ રાહત આપવામાં આવી હતી જે રાહત હાઈકોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવી છે જે યથાવત રાખવામાં…

View More મોરબી પુલ દૂર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની રાહત બે ફેબ્રુઆરી સુધી લંબાઇ

ભાજપના નગસેવીકાના પુત્રના ગોડાઉનમાંથી 19 હજાર બોટલ દારૂ પકડાયો

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્રના જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂૂના મોટા જથ્થાનું કટિંગ…

View More ભાજપના નગસેવીકાના પુત્રના ગોડાઉનમાંથી 19 હજાર બોટલ દારૂ પકડાયો

ડ્રાયફ્રૂટ્સના ભાવમાં તોતિંગ વધારો, દિવાળી ગિફટ હેમ્પર્સનું કદ ઘટ્યું

દિવાળીના તહેવારોમાં આ વર્ષે ગિફ્ટિંગના ટ્રેન્ડમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ડ્રાયફ્રૂટ્સના (સૂકો મેવો) ભાવમાં તોતિંગ વધારો થતાં વેપારીઓ અને કોર્પોરેટ કંપનીઓએ તેમના ગિફ્ટ…

View More ડ્રાયફ્રૂટ્સના ભાવમાં તોતિંગ વધારો, દિવાળી ગિફટ હેમ્પર્સનું કદ ઘટ્યું

જેતપુરના યુવા ક્રિકેટર દર્શ હિરપરાનો રાષ્ટ્રીય કક્ષાએ ડેબ્યુમાં ધમાકેદાર દેખાવ

  9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અડધી સદી ફટકારી જેતપુરના યુવા પ્રતિભાશાળી ક્રિકેટર દર્શ આશિષભાઈ હીરપરાએ ક્રિકેટ ક્ષેત્રે પોતાની શાનદાર રમતથી જેતપુરનું નામ રોશન…

View More જેતપુરના યુવા ક્રિકેટર દર્શ હિરપરાનો રાષ્ટ્રીય કક્ષાએ ડેબ્યુમાં ધમાકેદાર દેખાવ

1,450 કરોડના ખર્ચે કરાઈ ખાતે બનશે અદ્યતન સ્પોર્ટ્સ સિટી

વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત સરકાર દ્વારા અત્યારથી જ સઘન તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ જ દિશામાં આગળ વધતા, રાજ્ય…

View More 1,450 કરોડના ખર્ચે કરાઈ ખાતે બનશે અદ્યતન સ્પોર્ટ્સ સિટી

આરોગ્ય વિભાગે દિવાળી કાઢી; 1800 રૂમ ભરાય તેટલો ભંગાર-કચરો હટાવાયો

ગુજરાત સરકારે રાજ્યભરની સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં શરૂૂ કરેલી વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત વર્ષો જૂના ભંગાર અને કચરાનો મોટો પહાડ દૂર કરીને વિશાળ જગ્યા ખુલ્લી…

View More આરોગ્ય વિભાગે દિવાળી કાઢી; 1800 રૂમ ભરાય તેટલો ભંગાર-કચરો હટાવાયો

AIની કમાલ: શહેરમાં ડ્રોન સર્વેલન્સમાં 17,859 સ્થળોએ મચ્છરના બીડિંગ સોર્સ મળ્યા

  શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના વધતા પ્રકોપને ડામવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ આધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો છે. પરંપરાગત પદ્ધતિઓની સાથે હવે…

View More AIની કમાલ: શહેરમાં ડ્રોન સર્વેલન્સમાં 17,859 સ્થળોએ મચ્છરના બીડિંગ સોર્સ મળ્યા

ગુજરાતમાં આર્મીની બખ્તર બંધ ‘સિંધુ’ ગાડીનું ઉત્પાદન શરૂ

સુરતના હજીરા ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (LT) અને BAE સિસ્ટમ્સ દ્વારા ભારતીય સેના માટે અત્યાધુનિક ’BvS10 સિંધુ’ (Sindhu) આર્ટિક્યુલેટેડ ઓલ-ટેરેન વાહનોનું (all-terrain vehicle)ઉત્પાદન બુધવારથી સત્તાવાર…

View More ગુજરાતમાં આર્મીની બખ્તર બંધ ‘સિંધુ’ ગાડીનું ઉત્પાદન શરૂ

સરકારમાં યુવા પ્રતિભાઓની ભાગીદારી વધશે, CM ફેલોશિપની સંખ્યા વધારાઇ

ફેલોની સંખ્યા 41થી વધારી 47, પ્રોજેક્ટ્સ 20થી વધારી 45, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સામાજિક વિકાસ સહિતના ક્ષેત્રોનો સમાવેશ કરાયો ગાંધીનગરમાં ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં યુવા…

View More સરકારમાં યુવા પ્રતિભાઓની ભાગીદારી વધશે, CM ફેલોશિપની સંખ્યા વધારાઇ

ગુજરાતના 34માંથી 13 જિલ્લાઓમાં રખડતા કૂતરાઓ માટેે ‘એનિમલ બર્થ કંટ્રોલ’ સેન્ટર જ નથી

સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ રખડતા શ્વાન (Stray Dogs)ની સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુઓ મોટો (Suo Motu) રિટ પિટિશનની સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરી દ્વારા…

View More ગુજરાતના 34માંથી 13 જિલ્લાઓમાં રખડતા કૂતરાઓ માટેે ‘એનિમલ બર્થ કંટ્રોલ’ સેન્ટર જ નથી