વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂૂ.10.41 લાખના વિદેશી દારૂૂ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તપાસમાં સ્થાનિક બુટલેગર સહીત…
View More વાંકાનેર પાસે સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 10.41 લાખનો દારુ-બીયર ઝડપાયોgujarat
વડોદરા સામુહિક આપઘાત પૂર્વ પુત્રીએ 1 લાખ વખત રામનું નામ લખ્યું, ખાટુશ્યામની બાધા રાખી
વડોદરામાં ’ઝેપ્સ હેલ્થ કેર’ કંપનીના માલિક આરતીબેન સોનીએ મોટા દીકરા નીલકંઠ અને દીકરી જેની સાથે 27 ઓક્ટોબરના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો. 50 વર્ષીય…
View More વડોદરા સામુહિક આપઘાત પૂર્વ પુત્રીએ 1 લાખ વખત રામનું નામ લખ્યું, ખાટુશ્યામની બાધા રાખીCBIની કસ્ટડીમાં DGFTના અધિકારીના મોત મામલે હત્યાનો ગુનો નોંધાયો
લાંચ કેસમાં સીબીઆઈએ ધરપડક કર્યા બાદ સીબીઆઈની કસ્ટડીમાં રહેલા ડીજીએફટી (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ)ના જોઈન્ટ ડાયરેક્ટ જવરીમલ બંસીલાલ બિશ્નોઈનું શહેરની એસપી કચેરી સામે…
View More CBIની કસ્ટડીમાં DGFTના અધિકારીના મોત મામલે હત્યાનો ગુનો નોંધાયોદેશ પર સંકટ આવે ત્યારે વિપક્ષ ખુશ થાય છે: મોદીનો પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં 14 હજાર કરોડ રૂૂપિયાથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જનતા સાથે જાહેર જીવનનાં 25 વર્ષ…
View More દેશ પર સંકટ આવે ત્યારે વિપક્ષ ખુશ થાય છે: મોદીનો પ્રહારસુરતમાં કોર્પોરેટરો 750ના કિલોના 1,00,000ના ભજીયા ઝાપટી ગયા
સુરત પાલિકામાં દિવાળી પૂર્વેની છેલ્લી સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય સુરતીઓ 350થી 500 રૂૂપિયા કિલોના ભાવે ભજીયા ખરીદે છે, ત્યારે…
View More સુરતમાં કોર્પોરેટરો 750ના કિલોના 1,00,000ના ભજીયા ઝાપટી ગયાકામ બાબતે સૂચના આપવી કે દબાણ કરવું એ આત્મહત્યાનું દૂષ્પેરણ ન ગણી શકાય
ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે તબીબી અભ્યાસ અથવા રેસિડેન્સી પ્રોગ્રામ દરમિયાન અપાતી રુટિન સૂચનાઓ, શૈક્ષણિક ટકોર કે વોર્ડ ડ્યુટીની ફાળવણીને ગુનાહિત માનસિકતા કે આત્મહત્યા માટેનું…
View More કામ બાબતે સૂચના આપવી કે દબાણ કરવું એ આત્મહત્યાનું દૂષ્પેરણ ન ગણી શકાયફૂડ વિભાગ એલર્ટ મોડમાં; 46 પેઢીમાં ચેકિંગ કરી 22 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ શરૂૂ કરવામાં…
View More ફૂડ વિભાગ એલર્ટ મોડમાં; 46 પેઢીમાં ચેકિંગ કરી 22 કિલો અખાદ્ય જથ્થાનો નાશ6 થી 8 નવેમ્બર સુધી દિવાળી કાર્નિવલનો રંગારંગ જલસો
દીપાવલીના પર્વને વધુ આનંદમય, રંગીન અને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 6થી 8 નવેમ્બર, 2026 દરમિયાન ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ…
View More 6 થી 8 નવેમ્બર સુધી દિવાળી કાર્નિવલનો રંગારંગ જલસોગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં ખેડૂતોએ હરરાજી અટકાવી
યાર્ડના સતાધીશોએ ખેડુતો અને વેપારીઓ વચ્ચે મીટીંગ ગોઠવી પણ મડાગાંઠ ઉકેલાઇ નહી: આજે પણ મરચાની હરરાજી બંધ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બુધવાર રાત થી મરચા ની…
View More ગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં ખેડૂતોએ હરરાજી અટકાવીહીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, 1 લાખ રત્નકલાકારો બીજા ધંધા તરફ વળ્યા
ભાવનગરના કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી છવાયેલી મંદીના કારણે રત્નકલાકારો અને વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને યુએસના પ્રતિબંધોના કારણે…
View More હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, 1 લાખ રત્નકલાકારો બીજા ધંધા તરફ વળ્યા