પૂર્વ અગ્નિવીરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ અગ્નિવીરોને ગુજરાત પોલીસમાં કોઈ પણ પરીક્ષા વિના નોકરી મળશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આ…
View More પૂર્વ અગ્નિવીરો માટે ખુશખબર: પરીક્ષા વગર ગુજરાત પોલીસ ભરતીમાં સીધી ભરતીgujarat
જામનગરમાં દૂધનું ચેકિંગ: 80 લીટર દૂધનો નાશ, 10 નમૂના લેવાયા
જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વહેલી સવારે 45-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જામનગર મહાનગરપાલિકાની ફૂડ…
View More જામનગરમાં દૂધનું ચેકિંગ: 80 લીટર દૂધનો નાશ, 10 નમૂના લેવાયાજામનગરના મહિલા પોલીસકર્મી સાથે ક્રેડિટ કાર્ડના નામે 80517ની ઠગાઇ
મૂળ જામનગર જિલ્લાના બેરાજા ગામના વતની અને હાલ જૂનાગઢના સોરઠ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈ રહેલાં 24 વર્ષીય મહિલા પોલીસકર્મી જીનલબેન બાબુભાઈ સોલંકી સાથે…
View More જામનગરના મહિલા પોલીસકર્મી સાથે ક્રેડિટ કાર્ડના નામે 80517ની ઠગાઇવડિયામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનો અર્થિક ભીંસથી ઝેર પી આપઘાતનો પ્રયાસ
વડિયામાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ધંધો નહીં ચાલતા લોન પર લીધેલા ત્રણ ટ્રકના હપ્તા ચડી ગયા હતા. આર્થિકભીસથી કંટાળી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ…
View More વડિયામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનો અર્થિક ભીંસથી ઝેર પી આપઘાતનો પ્રયાસજામનગરમાં થાર જીપની ટક્કરથી આઇ-20 બસ સાથે અથડાઈ: ટ્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોત
જામનગર શહેરના નૂરી ચોકડી વિસ્તારમાં આવેલી ઇદ્રસપીરની દરગાહ પાસે ગત મોડી રાત્રે અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા.…
View More જામનગરમાં થાર જીપની ટક્કરથી આઇ-20 બસ સાથે અથડાઈ: ટ્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોતજામનગરમાં નવરાત્રી પૂર્વે પોલીસ એકશનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ
નવરાત્રીના તહેવારો દરમિયાન જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે, તથા અનિચ્છનીય બનાવો ’ન’ બને તે માટે જામનગર પોલીસે તકેદારી ના ભાગરૂૂપે સંવેદનશીલ…
View More જામનગરમાં નવરાત્રી પૂર્વે પોલીસ એકશનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગભાવનગર સીટી બસે અકસ્માત સર્જતા ટોળાએ ચાલકને ઢોર માર માર્યો
ભાવનગર શહેરના વડવા વાસણઘાટ વિસ્તારમાં સીટી બસના ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી એક અસહાય ફેરિયાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાના પગલે રોષે…
View More ભાવનગર સીટી બસે અકસ્માત સર્જતા ટોળાએ ચાલકને ઢોર માર માર્યોવાંકાનેરમાં રિક્ષા ધોવા ગયેલા વૃધ્ધ નદીમાં અને મોરબીમાં યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
વાંકાનેરમાં રિક્ષા ધોવા ગયેલા વૃધ્ધ નદીમાં અને મોરબીમાં યુવકનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ છે. બંને મૃતકના પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ…
View More વાંકાનેરમાં રિક્ષા ધોવા ગયેલા વૃધ્ધ નદીમાં અને મોરબીમાં યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોતઉનાના ગરાળ ગામે સેવાસેતુમાં 80 ટકા કર્મચારીઓ ગાયબ
સરકાર છેવાડાના માનવી સુધી સરકારીયોજનાઓઅને વહીવટી સેવાઓનો લાભ સરળતાથી પહોંચે તેવા હેતુ થી સેવાસેતુ કાર્યક્રમો પાછળ લાખો રૂૂપિયાનો ખર્ચ કરે છે.પરંતુ જ્યારે જનતાની સુવિધા માટે…
View More ઉનાના ગરાળ ગામે સેવાસેતુમાં 80 ટકા કર્મચારીઓ ગાયબ‘કષ્ટબિન’ અભિયાન યજ્ઞ સમાન, વિદ્યાર્થીઓ તેમની સમસ્યાની આહુતી આપે: મોરારિબાપુ
ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલના વિશેષ અભિગમ હેઠળ શરૂૂ કરાયેલા ’મિશન બાલમન’ પ્રોજેક્ટ અંતર્ગત…
View More ‘કષ્ટબિન’ અભિયાન યજ્ઞ સમાન, વિદ્યાર્થીઓ તેમની સમસ્યાની આહુતી આપે: મોરારિબાપુ