ગુજરાતની ધરતી પરથી દેશના પશ્ર્ચિમ કાંઠાની સુરક્ષા થશે, ડીસામાં 4519 એકરમાં આકાર લઇ રહ્યું છે અત્યાધુનિક એરબેઝ

બોર્ડરથી માત્ર 130 કી.મી. દૂર એરબેઝ થતા પાકિસ્તાનના શ્ર્વાસ અધ્ધર, 1000 કરોડના ખર્ચે તૈયાર થશે ‘ડીસા એરફિલ્ડ’ દેશના સંરક્ષણ તંત્રને વધુ મજબૂત બનાવવા માટે, કેન્દ્ર…

View More ગુજરાતની ધરતી પરથી દેશના પશ્ર્ચિમ કાંઠાની સુરક્ષા થશે, ડીસામાં 4519 એકરમાં આકાર લઇ રહ્યું છે અત્યાધુનિક એરબેઝ

રણને પાર કરતા ઊંટોના કાફલાની મનોહર તસ્વીરનો વીડિયો શેર કરતા હર્ષ સંઘવી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર(X) પર કચ્છના રણની એક અત્યંત મનોહર તસવીર શેર કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમણે પોતાના…

View More રણને પાર કરતા ઊંટોના કાફલાની મનોહર તસ્વીરનો વીડિયો શેર કરતા હર્ષ સંઘવી

અંબાજીની ધરતીમાંથી નીકળતા સફેદ માર્બલને વૈશ્ર્વિક ઓળખ, GI ટેગ મળ્યો

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ…

View More અંબાજીની ધરતીમાંથી નીકળતા સફેદ માર્બલને વૈશ્ર્વિક ઓળખ, GI ટેગ મળ્યો

રાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળનું IG દ્વારા ઇન્સ્પેકશન, અશ્ર્વસવારોએ કર્યા કરતબો

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના અધ્યક્ષ સ્થાને આજે રાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજય ગુર્જર માર્ગદર્શન…

View More રાજકોટ ગ્રામ્ય અશ્ર્વદળનું IG દ્વારા ઇન્સ્પેકશન, અશ્ર્વસવારોએ કર્યા કરતબો

સમયસર કલાસ ન લેનાર શિક્ષકનો ખુલાશો માંગતા પ્રિન્સિપાલને બે તમાચા ઝીંકી દીધા

દાહોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં એક ચોંકાવનારી અને શિક્ષણજગતને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેને કારણે સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે. શાળાના એક શિક્ષકે…

View More સમયસર કલાસ ન લેનાર શિક્ષકનો ખુલાશો માંગતા પ્રિન્સિપાલને બે તમાચા ઝીંકી દીધા

મનપાએ કૂતરાઓના સરવે માટે તમામ વિભાગને પરિપત્ર પાઠવ્યો

સુપ્રીમ કોર્ટની સૂચના બાદ આજે કોર્પોરેશને લીસ્ટઆઉટ માટે કલેક્ટર, ડીઇઓ સહિતના વિભાગને પત્ર લખી માહિતી માંગી શહેરમાં રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની જાટકણી કર્યા…

View More મનપાએ કૂતરાઓના સરવે માટે તમામ વિભાગને પરિપત્ર પાઠવ્યો

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇનું પાર્ટીમાંથી રાજીનામુ

ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસની મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના…

View More કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇનું પાર્ટીમાંથી રાજીનામુ

ટેરર ફન્ડિંગ મામલે વલસાડ સહિત દેશના 10 સ્થળોએ NIAના દરોડા

  રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અલકાયદા ઈન્ડિયાના આતંકી ગ્રુપના સંદર્ભમાં ગુજરાતમાં વિશાળ દરોડા પાડ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં NIAની ટીમે તલાશી લીધી હતી.…

View More ટેરર ફન્ડિંગ મામલે વલસાડ સહિત દેશના 10 સ્થળોએ NIAના દરોડા

રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂરપાટ ઝડપે દોડી, ફોર્મ વિતરણનું 98 ટકા કામ પૂર્ણ

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઈઆર લાગુ કરતા રાજ્યમાં બુથ લેવલ ઓફિસર એટલે કે, બીએલઓ દ્વારા ડોર ટુ ડોર…

View More રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂરપાટ ઝડપે દોડી, ફોર્મ વિતરણનું 98 ટકા કામ પૂર્ણ

SOG દ્વારા હથિયાર અને વિસ્ફોટકો સાથે પકડાયેલા 600 ગુનેગારોની પૂછપરછ

દિલ્હીમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ રાજ્ય પોલીસ વડાના આદેશને પગલે સ્થાનિક પોલીસ એલર્ટ, વધારાનો સ્ટાફ પણ ફાળવાશે, બાતમીદારોને સક્રિય કરાશે રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા…

View More SOG દ્વારા હથિયાર અને વિસ્ફોટકો સાથે પકડાયેલા 600 ગુનેગારોની પૂછપરછ