જયેશ ઉપાધ્યાય, શિવલાલભાઇ આદ્રોજા, પારસભાઇ મોદી, ભરતભાઇ સુરેજા, ભરત યાજ્ઞિક, ડો.લલિત ત્રિવેદી, નેહાબેન ઠાકર, ડો.અનામિક શાહ, ગીજુભાઇ ભરાડ, મનસુખભાઇ વસોયા તથા દિલીપભાઇ ત્રિવેદીની કરાશે કદર…
View More વિવિધક્ષેત્રે યોગદાન આપનાર 11 મહાનુભાવોને અપાશે ‘મેયર એવોર્ડ’gujarat
રાજકોટ શહેર-જિલ્લાની ફેમિલી કોર્ટમાં 13મી ડિસેમ્બરે યોજાશે મેગા લોક અદાલત
ગુજરાત હાઈકોર્ટ, રાજ્ય અને રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.13/12/2025 શનિવારના રોજ રાજકોટ શહેર અને જિલ્લાના તાલુકા મથકો ખાતેની તમામ ફેમિલી કોર્ટમાં…
View More રાજકોટ શહેર-જિલ્લાની ફેમિલી કોર્ટમાં 13મી ડિસેમ્બરે યોજાશે મેગા લોક અદાલતઓમ રેસ્ટોરન્ટમાં જીએસટીની રેડ દરમિયાન દારૂની બોટલો મળી, માલિક વિરૂધ્ધ ગુનો
શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટી વિભાગના દરોડા દરમિયાન રેસ્ટોરન્ટમાંથી દારૂની બોટલો મળી આવી હતી. જીએસટી વિભાગે પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસે દોડી…
View More ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટીની રેડ દરમિયાન દારૂની બોટલો મળી, માલિક વિરૂધ્ધ ગુનોવાવડીમાં ફલેટ મેન્ટેનન્સના પૈસાની ઉઘરાણી કરી ટાઉનશીપના પ્રમુખની દંપતી સહિત ત્રણ પર હુમલો
ચોરવાડમાં સેલેનીટી કોલોનીમાં રહેતા ચેતનાબેન સાવનભાઈ જોરા(ઉ.વ.21) દિવાળીના તહેવારમાં પતિ સાથે રાજકોટ રહેતા તેમના પિતાને ત્યાં વાવડી ખાતે આવેલા મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં આવ્યા હતા ત્યારે…
View More વાવડીમાં ફલેટ મેન્ટેનન્સના પૈસાની ઉઘરાણી કરી ટાઉનશીપના પ્રમુખની દંપતી સહિત ત્રણ પર હુમલોખટારા સ્ટેન્ડ અને રેલનગરમાં જુગારના બે દરોડા, વેપારી સહિત 19 શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરનાં આજીડેમ વિસ્તારમા આવેલા ખટારા સ્ટેન્ડ પાસે અને રેલનગરમા તથ્ય બંગલોઝ અને અમી રેસીડેન્સીમા જુગારનાં દરોડા પાડી 19 શખ્સોને ઝડપી લેવામા આવ્યા હતા .…
View More ખટારા સ્ટેન્ડ અને રેલનગરમાં જુગારના બે દરોડા, વેપારી સહિત 19 શખ્સો ઝડપાયાશહેરના 600 જેટલા રીઢા ગુનેગારોની કુંડળી તૈયાર,700ની તપાસ ચાલુ
30 વર્ષમાં દેશ વિરોધી પ્રવૃત્તિમાં પકડાયેલ ગુનેગારોના ઘેર-ઘેર જઇ ‘પોખણા’ કરતી પોલીસ દિલ્હીમાં બનેલી આંતકવાદી હુમલાની ઘટના બાદ છેલ્લા 30 વર્ષમાં દેશ વિરોધી પ્રવુતિમાં પકડાયેલ…
View More શહેરના 600 જેટલા રીઢા ગુનેગારોની કુંડળી તૈયાર,700ની તપાસ ચાલુમવડીમાં રહેણાક મકાનમાં આગ ભભૂકી
શહેરના મવડી વિસ્તારમાં આવેલા કૃષ્ંનગરમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે…
View More મવડીમાં રહેણાક મકાનમાં આગ ભભૂકીખેતલાઆપાના મંદિરમાંથી રક્ષિત 52 આંધળી ચાકળ મળી
15 વર્ષથી આંધળી ચાકળ વસવાટ કરે છે, આજુબાજુના વિસ્તારના લોકો મંદિરમાં મૂકી જતા હોવાનુ મહંતનું બયાન વન વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા સીડયુલ 2 ટાઇપનાં…
View More ખેતલાઆપાના મંદિરમાંથી રક્ષિત 52 આંધળી ચાકળ મળીજીવલેણ હુમલો કરવાના ગુનામાં પિતા-પુત્રની આગોતરા જામીન અરજી નામંજૂર કરતી કોર્ટ
રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં સમાજની મીટીંગ બાબતનો ખાર રાખી છરી વડે હુમલો કરવાના કેસમાં આરોપી પિતા-પુત્રની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત…
View More જીવલેણ હુમલો કરવાના ગુનામાં પિતા-પુત્રની આગોતરા જામીન અરજી નામંજૂર કરતી કોર્ટ40 રોકાણકારો સાથે 5.91 કરોડની ઠગાઇ કરનાર ગઠિયો ચાર મહિનાથી પોલીસ પકડથી દૂર
રાજકોટ શહેરનાં 150 ફુટ રીંગ રોડ પર આર કે એમ્પાયર બિલ્ડીંગનાં છઠ્ઠા અને સાતમા માળે આવેલી રીસેટ વેલ્થ કંપનીનાં સંચાલકોએ 40 જેટલા રોકાણકારોને ઉચુ વળતર…
View More 40 રોકાણકારો સાથે 5.91 કરોડની ઠગાઇ કરનાર ગઠિયો ચાર મહિનાથી પોલીસ પકડથી દૂર