મહાશિવરાત્રીનો મેળો માણીને આવતા મિત્રોનો જેતપુર પાસે અકસ્માત, ત્રણના મોત

ઓવરસ્પીડ અને રાતના ઉજાગરા વચ્ચે ચાલકે કાબુ ગુમાવ્યો, કાર પ્રોટેકશન વોલ સાથે અથડાતા બે ટૂકડા થઇ ગયા સ્નેપચેટ પર લગાવેલી સ્ટોરી બની છેલ્લી યાદગીરી, એક…

View More મહાશિવરાત્રીનો મેળો માણીને આવતા મિત્રોનો જેતપુર પાસે અકસ્માત, ત્રણના મોત

જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ

જેતપુરના નવાગઢ ગામે દાસી જીવણપરા ખોડીયાર મંદિરના પાસે રહેતા અને વકીલાત કરતા જયોતીબેન દીપકભાઈ મકવાણા (ઉ.વ.26)એ તેમના પૂર્વ પતિ કરણ અશોકભાઈ પરમારનું નામ આપતા તેમની…

View More જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ

વડોદરા મેડિકલ કોલેજના પ્રોફેસરોના ત્રાસથી વિસાવદર પંથકના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

વડોદરાની પાયોનિયર કોલેજના બે પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શરૂૂઆતમાં વડોદરા…

View More વડોદરા મેડિકલ કોલેજના પ્રોફેસરોના ત્રાસથી વિસાવદર પંથકના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

મોરબી જિલ્લાના વિકાસમાં બંદરોની ભૂમિકા અંગે મહત્વની બેઠક યોજાઇ

મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં બંદરોની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ બાબતને ધ્યાને રાખી નેશનલ શિપિંગ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન સમીર ખરેના અધ્યક્ષસ્થાને મોરબી ખાતે સોલ્ટ…

View More મોરબી જિલ્લાના વિકાસમાં બંદરોની ભૂમિકા અંગે મહત્વની બેઠક યોજાઇ

સોમનાથમાં શિવરાત્રીએ લાખો ભાવિકોએ શિશ ઝુકાવ્યું

પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ એક લાખથી વધુ ભક્તો…

View More સોમનાથમાં શિવરાત્રીએ લાખો ભાવિકોએ શિશ ઝુકાવ્યું

મોરબીના રંગપર ગામે શેડ પરથી પડી જતાં શ્રમિકનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં રાત્રીના પતરા કટિંગ કરતી વખતે શ્રમિક નું ઉંચાઈથી પડી જતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે પાંચ…

View More મોરબીના રંગપર ગામે શેડ પરથી પડી જતાં શ્રમિકનું મોત

વેરાવળના ભીડિયામાં ગેસ સિલિન્ડર ફાટતા પાંચ દાઝ્યા, એકની હાલત ગંભીર

વેરાવળના ભીડીયા વિસ્તારમાં રવિવારે રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પાંચ લોકો દાઝી ગયા હતા, જેમાંથી એક યુવકની હાલત ગંભીર જણાતા તેને રાજકોટ…

View More વેરાવળના ભીડિયામાં ગેસ સિલિન્ડર ફાટતા પાંચ દાઝ્યા, એકની હાલત ગંભીર

દામનગરમાં મંગેતરે વીડિયો કોલમાં કપડાં ઉતરાવી વાયરલ કરતાં યુવતીની ફરિયાદ

દામનગરમાં સગાઈ દરમિયાન વિડીયો કોલમાં યુવતિને કપડા કઢાવી વિડીયો રેકોર્ટીંગ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મુદ્દે દામનગર પોલીસ મથકમાં યુવતિએ ભાવનગરના ઉમરાળાના લીમડા…

View More દામનગરમાં મંગેતરે વીડિયો કોલમાં કપડાં ઉતરાવી વાયરલ કરતાં યુવતીની ફરિયાદ

ઉપલેટાના નાયબ મામલતદારની ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ રદ કરતી હાઈકોર્ટ

કચેરીમાં બ્લેકઆઉટ અને થર્ડ ડિગ્રી ટોર્ચરના આક્ષેપો બાદ હવે અધિકારીઓ સામે તપાસ થશે શરૂ ઉપલેટા પંથકમાં રેતી પરિવહન અને સરકારી અધિકારીઓની દાદાગીરીના ચકચારી પ્રકરણમાં ગુજરાત…

View More ઉપલેટાના નાયબ મામલતદારની ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ રદ કરતી હાઈકોર્ટ

લીંબડીમાં પ્રોફેસરના મકાનમાં તસ્કરો ત્રાટકયા, રોકડ-દાગીના સહિત લાખોની ચોરી

લીંબડી શહેરના ગોલેતરપા વિસ્તારમાં વધુ એક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. હોમિયોપેથિક કોલેજના પ્રોફેસરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂૂપિયાની રોકડ અને દાગીના…

View More લીંબડીમાં પ્રોફેસરના મકાનમાં તસ્કરો ત્રાટકયા, રોકડ-દાગીના સહિત લાખોની ચોરી