લીંબડી નજીક અકસ્માતમાં જામનગરના વેપારીનું મોત

લીંબડી હાઈવે પર શિયાણી સર્કલ નજીક આઈસર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જામનગરના ભંગારના વેપારીનું મોત નિપજ્યું હતું. તેમની સાથે મુસાફરી કરતાં…

View More લીંબડી નજીક અકસ્માતમાં જામનગરના વેપારીનું મોત

લીંબડીમાં પ્રોફેસરના મકાનમાં તસ્કરો ત્રાટકયા, રોકડ-દાગીના સહિત લાખોની ચોરી

લીંબડી શહેરના ગોલેતરપા વિસ્તારમાં વધુ એક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. હોમિયોપેથિક કોલેજના પ્રોફેસરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂૂપિયાની રોકડ અને દાગીના…

View More લીંબડીમાં પ્રોફેસરના મકાનમાં તસ્કરો ત્રાટકયા, રોકડ-દાગીના સહિત લાખોની ચોરી

લીંબડીમાં રખડતા ઢોરનો ત્રાસ: બે વર્ષની બાળકી અને વૃધ્ધાનો ભોગ લીધો

પરનાળા ગામે ઘર પાસે રમતી બાળકીને ગાયે ઢીકે ચડાવી, સિવિલ હોસ્પિટલ પાસે વૃધ્ધાને આખલાએ ઉલાળ્યા: બંન્નેના મોત લીંબડીમાં રખડતા ઢોરો ત્રાસ સામે આવ્યો છે. જેમાં…

View More લીંબડીમાં રખડતા ઢોરનો ત્રાસ: બે વર્ષની બાળકી અને વૃધ્ધાનો ભોગ લીધો

લીંબડીમાં રીક્ધસ્ટ્રકશનમાં આરોપીનો ટાંટીયો વિંધાયો, સ્વબચાવમાં PSIનું ફાયરિંગ

આરોપીએ ઘટનાસ્થળે હથિયાર છૂપાવ્યું હતું: આરોપી સામે હાલ 13 ગુના નોંધાયેલા છે રાજ્યમાં આજે એક જ દિવસમાં બે આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના…

View More લીંબડીમાં રીક્ધસ્ટ્રકશનમાં આરોપીનો ટાંટીયો વિંધાયો, સ્વબચાવમાં PSIનું ફાયરિંગ

લીંબડીમાં પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ, ડોલરની લાલચ આપી લાખોની છેતરપિંડી

મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સોની અટકાયત ગુજરાતમાંથી વાંરવાર પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થાય છે, આ સ્કીમમાં લોકોને લોભામણી લાલચ આપીને કેટલાક લોકો છેતરપિંડી આચરે છે. ત્યારે…

View More લીંબડીમાં પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ, ડોલરની લાલચ આપી લાખોની છેતરપિંડી

લીંબડીના સૌકા ગામે દહેજ ભૂખ્યા સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

નવ મહિનાના લગ્નનો કરૂણ અંજામ : પિતાએ કહ્યું કપાસની ઉપજ આવશે એટલે રૂપિયા આપીશું પણ જમાઇ ન માન્યો લીંબડીના સૌકા ગામે નવાપરામાં રહી ભાગવું ખેતર…

View More લીંબડીના સૌકા ગામે દહેજ ભૂખ્યા સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

લીંબડીમાં મધમાખીના ડંખથી ખેતમજૂર મહિલાનું કરૂણ મોત

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના શિયાણી ગામમાં એક અત્યંત કરૂૂણ અને દુ:ખદ ઘટના બની છે. ખેતરમાં મજૂરી કરી રહેલી એક મહિલાનું મધમાખીના ડંખ લાગવાથી મોત નીપજ્યું છે.…

View More લીંબડીમાં મધમાખીના ડંખથી ખેતમજૂર મહિલાનું કરૂણ મોત

લીંબડીના જાંબુ ગામે માતાજીના નિવેદમાં યુવાન પર કૌટુંબિક મહિલા સહિત છનો હુમલો

લીંબડી તાલુકાના જાંબુ ગામે માતાજી ના નિવેધ કરવા આવેલા યુવાન પર કૌટુંબીક મહિલા સહિત છ વ્યક્તિઓ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને માર મારતાં નો વિડીયો…

View More લીંબડીના જાંબુ ગામે માતાજીના નિવેદમાં યુવાન પર કૌટુંબિક મહિલા સહિત છનો હુમલો

લીંબડીના જાખણ નજીક હોટેલમાં ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું

લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે આવેલી હોટલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા બે શખ્સ ઝડપાયા હત જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો. પોલીસે ગેસ…

View More લીંબડીના જાખણ નજીક હોટેલમાં ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું

લીંબડીમાં રેતી ભરેલી ટ્રકની રોયલ્ટીમાં ગેરરીતિ માલુમ પડતા બે શખ્સો સામે ફોજદારી

લીંબડી હાઇવે ઉપરની એક હોટેલ કમ્પાઉન્ડમાં સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના સ્ટાફ ટીમે રેતી ભરેલી ટ્રકની રોયલ્ટી ચકાસતા સરકારી રોયલ્ટી સાથે છેડછાડ કરી વજન વધાર્યાનું…

View More લીંબડીમાં રેતી ભરેલી ટ્રકની રોયલ્ટીમાં ગેરરીતિ માલુમ પડતા બે શખ્સો સામે ફોજદારી