દેવગઢ બારીયા નગરના પ્રવાસન સ્થળ સમાન માનસરોવર ખાતે રવિવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાવલી ખાતે સાથે અભ્યાસ કરતા 3 મિત્રો રવિવારની રજા માણવા…
View More દેવગઢ બારીઆના માનસરોવર તળાવમા કાર ખાબકતા રાજકોટના યુવાનનું મોતvadodara news
વેરો ન ભરતા વડોદરા મનપા દ્વારા મકરપુરા એસ.ટી.બસ સ્ટેન્ડ સીલ કરાયું
1.09 કરોડની વર્ષો જૂની ઉઘરાણી સામે આક્રમક કાર્યવાહી વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ST ડેપો પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા…
View More વેરો ન ભરતા વડોદરા મનપા દ્વારા મકરપુરા એસ.ટી.બસ સ્ટેન્ડ સીલ કરાયુંપીએસઆઈ બનવાનં સપનું અધુરૂ, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો ફાંસો ખાઇ આપઘાત
સંસ્કારી નગરી વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. શહેરના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો…
View More પીએસઆઈ બનવાનં સપનું અધુરૂ, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો ફાંસો ખાઇ આપઘાતવડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર 11 વર્ષનું ટેણીયું નીકળ્યું
રાજ્યભરમાં અનેક સરકારી કચેરીઓ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે ભારે ફફડાટનું વાતાવરણ જોવા મળે છે ત્યારે વડોદરાની બ્રાઈટ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી બાબતે…
View More વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર 11 વર્ષનું ટેણીયું નીકળ્યુંવડોદરામાં ‘શિવજી કી સવારી’માં બે જૂથ વચચે મારામારી, અફરાતફરી સર્જાઈ
સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રીના પાવન પર્વે નીકળેલી ભવ્ય ’શિવજી કી સવારી’માં અચાનક વિવાદ સર્જાયો હતો. હજારો ભક્તોની હાજરી વચ્ચે કેટલાક યુવકો કોઈ કારણોસર અંદરોઅંદર બાખડ્યા…
View More વડોદરામાં ‘શિવજી કી સવારી’માં બે જૂથ વચચે મારામારી, અફરાતફરી સર્જાઈવડોદરા મેડિકલ કોલેજના પ્રોફેસરોના ત્રાસથી વિસાવદર પંથકના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ
વડોદરાની પાયોનિયર કોલેજના બે પ્રોફેસરના ત્રાસથી BAMSના વિદ્યાર્થીએ કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શરૂૂઆતમાં વડોદરા…
View More વડોદરા મેડિકલ કોલેજના પ્રોફેસરોના ત્રાસથી વિસાવદર પંથકના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસબાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે આંખ નહીં જેટ અને ડ્રોન કાઢો: તોગડિયા
દેશમાં એક લાખ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો પ્રવીણ તોગડિયા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા.…
View More બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે આંખ નહીં જેટ અને ડ્રોન કાઢો: તોગડિયાવડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં 825 ટિચિંગ પોસ્ટ પર થશે ભરતી
શિક્ષણ જગતમાંથી એક અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હવે કાયમી અધ્યાપકોની મોટી ભરતી થવા જઈ રહી છે. રાજ્ય સરકારે…
View More વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં 825 ટિચિંગ પોસ્ટ પર થશે ભરતીરાજુલાના પીએસઆઇ ધાખડાને પીઆઇનું પ્રમોશન, વડોદરા એલસીબીમાં મુકાયા
રાજુલા તાલુકાના ધારાનેસ ગામના વતની અને હાલ વડોદરામાં ફરજ બજાવતા પીએસઆઈ પીએમ ધાખડાને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) તરીકે પ્રમોશન મળ્યું છે. પ્રમોશન બાદ તેમની નિમણૂક વડોદરાની…
View More રાજુલાના પીએસઆઇ ધાખડાને પીઆઇનું પ્રમોશન, વડોદરા એલસીબીમાં મુકાયાગંભીરા બ્રિજ તૂટ્યા બાદ મહિસાગર પાર કરવા વપરાતી નાવડી ડૂબી; 8નો બચાવ
વડોદરા જિલ્લાના પાદરા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક નાવડી પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ લોકો નદી પાર કરવા માટે…
View More ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ મહિસાગર પાર કરવા વપરાતી નાવડી ડૂબી; 8નો બચાવ