પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે હાલ પોલીસ ભરતીના પ્રથમ તબક્કામાં સીધી ભરતી પ્રક્રિયામાં PSI ભરતીની 50…
View More પોલીસમાં જુદી-જુદી ભરતીના બદલે એક સાથે કરો : હાઇકોર્ટgujarat police
મારો બાબુ કોલ ઉપાડતો નથી, આપઘાતની ધમકી આપે છે… ગર્લફ્રેન્ડે પોલીસને ધંધે લગાડી
ડાયલ 112 સામાન્ય રીતે કટોકટી, અકસ્માત, ઝઘડો અથવા ગંભીર ઘટના વિશે માહિતી આપવા માટે જાણીતી છે, પરંતુ જુન્નારદેવ પોલીસને એવો ફોન આવ્યો જેણે બધાને આશ્ચર્યચકિત…
View More મારો બાબુ કોલ ઉપાડતો નથી, આપઘાતની ધમકી આપે છે… ગર્લફ્રેન્ડે પોલીસને ધંધે લગાડીવડિયા પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી થયેલ બાઇક મૂળ માલિકને સોંપ્યું
સમગ્ર દેશ અને રાજ્યમાં ચોરીના બનાવ બનતા હોય છે. રાજકોટ શહેર માંથી કોઠારીયા વિસ્તાર ના શિવમ સોસાયટી માં રહેતા જબીઉલ્લાહ નિઝામી નુ મોટરસાયકલ તારીખ 14/08/2025…
View More વડિયા પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી થયેલ બાઇક મૂળ માલિકને સોંપ્યુંપોલીસ ભરતીની લેખિત પરીક્ષામાં 82 ઉમેદવાર ગેરરીતિ કરતા ઝડપાયા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. LRDનું DV લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. CCTV ચકાસણીમાં 82 ઉમેદવારો ગેરરીતિ કરતા ઝડપાયા હોવાની માહિતી છે. સાથે…
View More પોલીસ ભરતીની લેખિત પરીક્ષામાં 82 ઉમેદવાર ગેરરીતિ કરતા ઝડપાયાલોકરક્ષક કેડરની ભરતી લેખિત પરીક્ષાનું મેરિટ લિસ્ટ જાહેર કરાયું
જનરલનું 120.50 માર્કસે મેરિટ અટકયું ગુજરાત લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. જેમાં (27 ઓગસ્ટ) પોલીસ ભરતીની લોક રક્ષકનું મેરીટ લિસ્ટ જાહેર…
View More લોકરક્ષક કેડરની ભરતી લેખિત પરીક્ષાનું મેરિટ લિસ્ટ જાહેર કરાયુંતમિલનાડુની માનસિક અસ્થિર મહિલા ઘરેથી નીકળી 2100 કિ.મી.દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈ
તમિલનાડુની માનસિક અસ્થિર મહિલા 15 દિવસથી ઘરેથી નીકળી 2100 કિ.મી.દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈ હતી. જો કે ગુમસુમ બેઠેલી મહિલાની વ્હારે 181 અભયમ ટીમે…
View More તમિલનાડુની માનસિક અસ્થિર મહિલા ઘરેથી નીકળી 2100 કિ.મી.દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈગુજરાતના 116 IPS અધિકારીઓને બદલી અને પ્રમોશન
25 જિલ્લાના એસપી ઉપરાંત રાજકોટ સહિત 4 શહેરના 32 ડીસીપી બદલાયા, 2021 બેચના 10 ASPની એસપી લેવલે બઢતી, ડીજીપી હસ્તકની રાજ્યની બે મહત્વની એજન્સી મજબૂત…
View More ગુજરાતના 116 IPS અધિકારીઓને બદલી અને પ્રમોશનગુજરાતના 2 IPSને રાષ્ટ્રપતિ ચંદ્રક, અન્ય 21ને સેવા પદક
વિશિષ્ટ સેવા બદલ બે IPS ઉપરાંત ઉમદા સેવા બદલ 2 IPS , 4 ડીવાયએસપી, 2 પીઆઇ, 2 પીએસઆઇ, 8 એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલની…
View More ગુજરાતના 2 IPSને રાષ્ટ્રપતિ ચંદ્રક, અન્ય 21ને સેવા પદકગુજરાતની અનોખી ઘટના: પ્રમોશન મળ્યા છતાં 241 PI છ માસથી પોસ્ટિંગની રાહમાં
ગૃહવિભાગે હુકમો કરી નાખ્યા બાદ કોકડું ગુંચવાઈ ગયું ગૃહવિભાગ દ્વારા છ મહિના પૂર્વ રાજ્યના 241 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપી દીધા બાદ પીઆઈ તરીકે બઢતી…
View More ગુજરાતની અનોખી ઘટના: પ્રમોશન મળ્યા છતાં 241 PI છ માસથી પોસ્ટિંગની રાહમાં18 વર્ષ બાદ IPS અધિકારીઓની ત્રિ-દિવસીય શિબિરનું આયોજન
ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનમાં સોમવારથી 200થી વધુ આઇપીએસ ઓફિસર ગોષ્ઠિ કરશે સંખ્યાબંધ બંદોબસ્ત, કોમ્બીંગ અને હર ઘર તિરંગા કાર્યક્રમની વચ્ચે વલસાડ ખાતે ચિંતન શિબિરનું…
View More 18 વર્ષ બાદ IPS અધિકારીઓની ત્રિ-દિવસીય શિબિરનું આયોજન