3 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાશે,GCASની ખામીઓ સુધારવા શિક્ષણ વિભાગ કાર્યરત સામાન્ય રીતે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આવે ત્યારબાદ વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન માટે તૈયારી કરતા…
View More ધો.12ના પરિણામ પહેલા જ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશેgujarat news
જેતપુરના મેળામાં 4 લાખના સોનાના ચેઇન ચોરી કરનાર ટોળકીની ધરપકડ
જેતપુરના બળદેવધાર વિસ્તારમાં અઠવાડિયા પહેલા રામાપીરના મંદિરના બે જોડિયા સ્તંભ ઉભા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીરદીનો લાભ લઈ એક મહિલા અને એક પુરૂૂષના ગળામાંથી…
View More જેતપુરના મેળામાં 4 લાખના સોનાના ચેઇન ચોરી કરનાર ટોળકીની ધરપકડહાપામાં માતા-પુત્ર-પુત્રી ઉપર ત્રણ પાડોશીઓનો છરી વડે હુમલો
જામનગર શહેરના હાપા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી મામલે ઉગ્ર ઝઘડો સર્જાતા એક મહિલા અને તેણીના પુત્ર તેમજ પુત્રી ને માર મારી ઇજા પહોંચવાના બનાવમાં પોલીસે ત્રણ…
View More હાપામાં માતા-પુત્ર-પુત્રી ઉપર ત્રણ પાડોશીઓનો છરી વડે હુમલોજામનગરમાં 2.80 કરોડની સરકારી જમીનનો પાંચમો કૌભાંડી ઝડપાયો
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6…
View More જામનગરમાં 2.80 કરોડની સરકારી જમીનનો પાંચમો કૌભાંડી ઝડપાયોજામનગરમાં ખોડિયાર કોલીનીમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના
એક ઈજનેર યુવાનના ફ્લેટમાંથી 80 હજારની રોકડ રકમ કોઈ તસ્કરો ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં કોઈ તસ્કરોએ ધોળે…
View More જામનગરમાં ખોડિયાર કોલીનીમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટનામહિલા આરક્ષણ બિલ કોંગ્રેસની આડોડાઈના કારણે પાસ ન થયુ : જામનગરના સાંસદ
દેશના મહિલાઓ છેલ્લા 40 વર્ષ થી જેની રાહ જોતા હતા એ 33 ટકા મહિલા આરક્ષણ બિલ ને તારીખ 14 ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના…
View More મહિલા આરક્ષણ બિલ કોંગ્રેસની આડોડાઈના કારણે પાસ ન થયુ : જામનગરના સાંસદજામનગરમાં બ્રાસપાર્ટના વેપારી ઉપર 95 લાખની ઉઘરાણી મામલે હુમલો
જામનગરના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ ની ભંગારની લેતીદેતી નો વ્યવસાય કરતા એક વેપારીને કુલ રૂૂપિયા 95 લાખની ઉઘરાણી ના મામલે મારકુટ કરી ધાક…
View More જામનગરમાં બ્રાસપાર્ટના વેપારી ઉપર 95 લાખની ઉઘરાણી મામલે હુમલોજામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : અમૂક વોર્ડોમાં ધ્રુવીકરણ અને મતવિભાજનની પૂરી શક્યતા
વોર્ડ નંબર-1, વોર્ડ નંબર-4, વોર્ડ નંબર-6, વોર્ડ નંબર-12 અને વોર્ડ નંબર-16માં પેનલ તૂટે તો ચોંકાવનારા પરિણામોની શક્યતા જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરના કેટલાક મહત્વપૂર્ણ…
View More જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : અમૂક વોર્ડોમાં ધ્રુવીકરણ અને મતવિભાજનની પૂરી શક્યતાઉપલેટા પાસેથી રૂા.1.24 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ, બે ફરાર
રૂા.6.24 લાખના મુદ્દામાલ કબજે કરી બન્ને કુખ્યાત બુટલેગરની શોધખોળ ઉપલેટાની સીલ્વર રેસીડન્સી સોસાયટીમાં પાર્ક કરેલી એક કારમાંથી પોલીસે રૂા.1.24 લાખની કિંમતનો વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો…
View More ઉપલેટા પાસેથી રૂા.1.24 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ, બે ફરારભાવનગરનાં ઇશ્ર્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડેલા યુવાનનો મૃતદેહ મળ્યો
ભેખડ પરથી કુદકો મારતા યુવાન ડૂબી ગયેલ: તંત્રને બે દિવસની જહેમત બાદ યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં…
View More ભાવનગરનાં ઇશ્ર્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડેલા યુવાનનો મૃતદેહ મળ્યો