અમારો વિરોધ કરનારા લવ જેહાદનો પણ વિરોધ કરે : બાબા બાગેશ્ર્વર

કથા હિન્દુઓને જોડવા માટે છે જેથી અમારા વિરોધીઓ વધી રહ્યા છે, મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરો : ધીરેન્દ્ર શાસ્ત્રીજી રાજકોટના…

View More અમારો વિરોધ કરનારા લવ જેહાદનો પણ વિરોધ કરે : બાબા બાગેશ્ર્વર

થેલામાં કપડા હોવાનું કહી ભાણેજ મામાના ઘરે દારૂ છૂપાવી ગયો

શહેરના મોરબી રોડ પર મહેશ્ર્વરી સોસાયટીમાં પોલીસે દરોડો પાડી સ્કૂટરની ડેકી અને થેલામાં છૂપાવેલો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ભાણેજ થેલામાં કપડા હોવાનુ…

View More થેલામાં કપડા હોવાનું કહી ભાણેજ મામાના ઘરે દારૂ છૂપાવી ગયો

હિટ એન્ડ રન : નાસ્તો કરી ઘરે પરત ફરતાં યુવકના બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું

મવડી ચોક પાસે બનેલી ઘટના : યુવકને ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાયો શહેરમાં નહેરૂનગર મેઈન રોડ પર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન રાત્રીના સમયે નાસ્તો કરી…

View More હિટ એન્ડ રન : નાસ્તો કરી ઘરે પરત ફરતાં યુવકના બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું

બસપોર્ટમાં બેકાબૂ બસે સગીરને ઠોકરે ચડાવી ગ્રીલ તોડી નાખી

શહેરમાં એસ.ટી.બસના ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માત સર્જાયાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં નાના મવા મેઈન રોડ પર મેઘપાયાનગરમાં…

View More બસપોર્ટમાં બેકાબૂ બસે સગીરને ઠોકરે ચડાવી ગ્રીલ તોડી નાખી

શાપરમાં વ્યાજખોરોએ કારખાનેદારની મશીનરી અને ચેક પડાવી લેતા બે સામે ગુનો નોંધાયો

શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને ધાકધમકી આપવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ જૂનાગઢના માંગરોળના વતની અને હાલ વેરાવળના રામદેવનગરમાં રહેતા 27 વર્ષીય શ્રમિક…

View More શાપરમાં વ્યાજખોરોએ કારખાનેદારની મશીનરી અને ચેક પડાવી લેતા બે સામે ગુનો નોંધાયો

કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતી ઉપર પાડોશી શખ્સોનો હુમલો

શહેરમાં યુનિવર્સિટી રોડ પર કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતિ ઉ5ર પાડોશી શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યુ હતું. આ બનાવઅંગે…

View More કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતી ઉપર પાડોશી શખ્સોનો હુમલો

અમરનગરમાં દારૂની પરમિટ બાબતે યુવક પર પાઇપ વડે હુમલો કરી કમર ભાંગી નાખી

રાજકોટ શહેરના દારૂની પરમિટ આપવા અને પાછી લઈ લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ મોટું અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ…

View More અમરનગરમાં દારૂની પરમિટ બાબતે યુવક પર પાઇપ વડે હુમલો કરી કમર ભાંગી નાખી

અમદાવાદમાં યોગાસનની વિશ્ર્વ સ્પર્ધામાં ભારતનો ‘સુવર્ણ દિન’

સૌપ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શાનદાર ઉદ્ઘાટન કર્યું ત્યાર બાદ શુક્રવારે ભારતીય ઍથ્લીટોએ દમદાર પર્ફોર્મ કરીને છમાંથી પાંચ ગોલ્ડ મેડલ પર…

View More અમદાવાદમાં યોગાસનની વિશ્ર્વ સ્પર્ધામાં ભારતનો ‘સુવર્ણ દિન’

બૂટલેગરોનો કેમિકલવાળો દારૂ પીવાના બદલે ઘરે મહુડાનો દારૂ બનાવીને ગટગટાવો!

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠક દરમિયાન ભરૂૂચના સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા કરવામાં આવેલા નિવેદનો ચર્ચાનો વિષય બન્યા છે.…

View More બૂટલેગરોનો કેમિકલવાળો દારૂ પીવાના બદલે ઘરે મહુડાનો દારૂ બનાવીને ગટગટાવો!

ધોલેરા SIRના ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઉપર પ્રથમ વિમાનનું લેન્ડિંગ, ટેસ્ટિંગ સફળ

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) વિસ્તારમાં પીપળી નજીક નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારાVT CNS એરક્રાફ્ટનું…

View More ધોલેરા SIRના ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઉપર પ્રથમ વિમાનનું લેન્ડિંગ, ટેસ્ટિંગ સફળ