દક્ષિણ ગુજરાતના જગતના તાત માટે રાજ્ય સરકાર તરફથી એક ખૂબ જ મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે ચોમાસું લંબાતા અને વરસાદ ખેંચાવાના…
View More દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહત: ચોમાસું ખેંચાતા હવે મળશે 10 કલાક વીજળીgujarat news
શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક, પરીક્ષા કૌભાંડો સામે કોંગ્રેસ મેદાને
રાજ્યભરમાં યોજાશે ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમો, 22-23 જૂને તમામ જિલ્લામાં પત્રકાર પરીષદો યોજી સરકારની નિષ્ફળતા ઉજાગર કરશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આજે રાજીવ ગાંધી…
View More શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક, પરીક્ષા કૌભાંડો સામે કોંગ્રેસ મેદાનેઇમીટેશનના વેપારીએ કામ દેવાની લાલચે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારી બ્લેક મેઇલ કરી
ઘરબેઠાં રોજગારી મેળવવાનો પ્રયાસ કરતી એક પરિણીત મહિલાને લાલચ આપી, જાળમાં ફસાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયા બાદ તેની…
View More ઇમીટેશનના વેપારીએ કામ દેવાની લાલચે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારી બ્લેક મેઇલ કરીવાવડીના વેપારીની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્કર્મ
સગીરાને ઉઠાવી જનાર શખ્સની માખાવડ પાસે કારખાનામાંથી ધરપકડ રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા એક વેપારીની એક 14 વર્ષીય સગીરાનું લલચાવી-ફોસલાવીને અપહરણ કરી, તેની મરજી વિરુદ્ધ શારીરિક…
View More વાવડીના વેપારીની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્કર્મહલેન્ડામાં ડીગ્રી વિના દર્દીની સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો
ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટના હલેન્ડા ગામમાં આજીડેમ પોલીસે દરોડો પાડી કોઈ પણ પ્રકારની માન્ય…
View More હલેન્ડામાં ડીગ્રી વિના દર્દીની સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયોસીસીટીવી ફૂટેજમાં લૂંટારૂનું પગેરૂ રાજકોટ તરફ નીકળતા શહેર પોલીસ પણ ધંધે લાગી
અંદાજે 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. શાપર રાજવી પરિવારના ગિરાસદાર 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના પત્ની રાજકોટ ખાતે રહેતા તેમના પુત્રના ઘરે ગયા…
View More સીસીટીવી ફૂટેજમાં લૂંટારૂનું પગેરૂ રાજકોટ તરફ નીકળતા શહેર પોલીસ પણ ધંધે લાગીઆજી ડેમ બાયપાસ હાઈ-વે પરથી 1.77 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
528 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા.4.77 લાખનો મુદ્દામાલ કબજે શહેરની ભાગોળે આજી ડેમ બાયપાસ હાઈવે પર માર્કેટ યાર્ડથી આજી ડેમ ચોકડી તરફ જતાં…
View More આજી ડેમ બાયપાસ હાઈ-વે પરથી 1.77 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોકુવાડવા પાસે ફિરોઝને દારૂ કટીંગની મંજૂરી કોણે આપી?
જંગલેશ્વરના કુખ્યાત બૂટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયો ફરી સક્રિય થયો છે. રાજસ્થાનથી ફિરોઝે મંગાવેલો રૂૂ.70.38 લાખનો દારૂૂ કુવાડવા જીઆઇડીસીમાંથી કટીંગ થતો હતો તે વખતે જ સ્ટેટ…
View More કુવાડવા પાસે ફિરોઝને દારૂ કટીંગની મંજૂરી કોણે આપી?જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતા 15 શખ્સોની ધરપકડ
શહેરમાં પોલીસે જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતાં 15 શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના દસ્તુર માર્ગ, લોહાનગર, પરસાણાનગર અને રેલનગરમાં…
View More જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતા 15 શખ્સોની ધરપકડમોત પછી પણ લવ મેરેજની સજા, સાસરિયા-પિયરિયાની રાહમાં 4 દિવસથી રઝળતો મૃતદેહ
મૂળ ભાવનગરની યુવતી અને સુરતના યુવાને પરિવારથી વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યા, બીમારીથી પતિનું મૃત્યુ થયા બાદ અતિથિગૃહમાં બે વર્ષની પુત્રી સાથે રહેતી યુવતીએ ઝેર પી આપઘાત…
View More મોત પછી પણ લવ મેરેજની સજા, સાસરિયા-પિયરિયાની રાહમાં 4 દિવસથી રઝળતો મૃતદેહ