ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને કાલે તા.30 સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન દ્રારા રાજકોટના ત્રિકોણ બાગ ખાતે ‘કિસાન અધિકાર ધરણાં’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ…
View More ખેડૂતોના પ્રશ્ર્ને કાલે ત્રિકોણ બાગે કોંગ્રેસના કિસાન અધિકાર ધરણાgujarat news
કાલથી PM મોદી ગુજરાતમાં: જાહેરસભા-લોકાર્પણ-એકતા પરેડ સહિતના કાર્યક્રમો
PM નરેન્દ્ર મોદી કાલે 30 અને 31 ઓક્ટોબરના રોજ બે દિવસીય સત્તાવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન PM ઉત્તર ગુજરાતથી લઈને…
View More કાલથી PM મોદી ગુજરાતમાં: જાહેરસભા-લોકાર્પણ-એકતા પરેડ સહિતના કાર્યક્રમોપાટણવાવ નજીક ફાર્મહાઉસમાં હાઇપ્રોફાઇલ જુગાર કલબ ઝડપાઇ
પાટણવાવના નાગલખડાની સીમમાં હાડફોડી ગામના શખ્સના ફાર્મહાઉસમાં ચાલતી હાઇપ્રોફાઇલ જુગારક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતી રાજકોટ,પોરબંદર અને ઉપલેટા તેમજ જામનગરની 6 મહિલાઓ…
View More પાટણવાવ નજીક ફાર્મહાઉસમાં હાઇપ્રોફાઇલ જુગાર કલબ ઝડપાઇમારૂતિ જવેલર્સ પેઢીનો સંચાલક રૂા.7.77 કરોડનું સોનું લઈ ફરાર
રાજકોટ શહેરના હાર્દ સમાન સોની બજાર વિસ્તારમાં એક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક જાણીતા બુલિયન વેપારીએ અન્ય વેપારીઓનો વિશ્વાસ જીતીને કરોડો રૂૂપિયાનું સોનું…
View More મારૂતિ જવેલર્સ પેઢીનો સંચાલક રૂા.7.77 કરોડનું સોનું લઈ ફરારમોરબી પુલ દૂર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની રાહત બે ફેબ્રુઆરી સુધી લંબાઇ
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલને અંતરિમ રાહત આપવામાં આવી હતી જે રાહત હાઈકોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવી છે જે યથાવત રાખવામાં…
View More મોરબી પુલ દૂર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની રાહત બે ફેબ્રુઆરી સુધી લંબાઇભાજપના નગસેવીકાના પુત્રના ગોડાઉનમાંથી 19 હજાર બોટલ દારૂ પકડાયો
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્રના જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂૂના મોટા જથ્થાનું કટિંગ…
View More ભાજપના નગસેવીકાના પુત્રના ગોડાઉનમાંથી 19 હજાર બોટલ દારૂ પકડાયોડ્રાયફ્રૂટ્સના ભાવમાં તોતિંગ વધારો, દિવાળી ગિફટ હેમ્પર્સનું કદ ઘટ્યું
દિવાળીના તહેવારોમાં આ વર્ષે ગિફ્ટિંગના ટ્રેન્ડમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ડ્રાયફ્રૂટ્સના (સૂકો મેવો) ભાવમાં તોતિંગ વધારો થતાં વેપારીઓ અને કોર્પોરેટ કંપનીઓએ તેમના ગિફ્ટ…
View More ડ્રાયફ્રૂટ્સના ભાવમાં તોતિંગ વધારો, દિવાળી ગિફટ હેમ્પર્સનું કદ ઘટ્યુંજેતપુરના યુવા ક્રિકેટર દર્શ હિરપરાનો રાષ્ટ્રીય કક્ષાએ ડેબ્યુમાં ધમાકેદાર દેખાવ
9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અડધી સદી ફટકારી જેતપુરના યુવા પ્રતિભાશાળી ક્રિકેટર દર્શ આશિષભાઈ હીરપરાએ ક્રિકેટ ક્ષેત્રે પોતાની શાનદાર રમતથી જેતપુરનું નામ રોશન…
View More જેતપુરના યુવા ક્રિકેટર દર્શ હિરપરાનો રાષ્ટ્રીય કક્ષાએ ડેબ્યુમાં ધમાકેદાર દેખાવ1,450 કરોડના ખર્ચે કરાઈ ખાતે બનશે અદ્યતન સ્પોર્ટ્સ સિટી
વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત સરકાર દ્વારા અત્યારથી જ સઘન તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ જ દિશામાં આગળ વધતા, રાજ્ય…
View More 1,450 કરોડના ખર્ચે કરાઈ ખાતે બનશે અદ્યતન સ્પોર્ટ્સ સિટીઆરોગ્ય વિભાગે દિવાળી કાઢી; 1800 રૂમ ભરાય તેટલો ભંગાર-કચરો હટાવાયો
ગુજરાત સરકારે રાજ્યભરની સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં શરૂૂ કરેલી વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત વર્ષો જૂના ભંગાર અને કચરાનો મોટો પહાડ દૂર કરીને વિશાળ જગ્યા ખુલ્લી…
View More આરોગ્ય વિભાગે દિવાળી કાઢી; 1800 રૂમ ભરાય તેટલો ભંગાર-કચરો હટાવાયો