પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં છાંટાથી ખેડૂતોમાં ચિંતા રાજ્યમાં એક તરફ જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ ગુજરાતના જ કેટલાક વિસ્તારોમાં…
View More કડકડતી ઠંડી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયોgujarat news
કુલપતિનો ચાર્જ સંભાળતા ડો.ઉત્પલ જોશી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવી દિશા આપવા નિર્ધાર
જયાં ભણ્યા ત્યાંના જ પડકારોને ખાળવાની તક મળતા આનંદ વ્યક્ત કર્યો સરકાર દ્વારા નિયુકત કરાયેલા ડો.ઉત્પલ જોશીએ સરસ્વતીને ફુલહાર અને પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડની પ્રતિમાને…
View More કુલપતિનો ચાર્જ સંભાળતા ડો.ઉત્પલ જોશી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવી દિશા આપવા નિર્ધારભગવતીપરામાં નિર્માણાધીન અતિ આધુનિક હાઈસ્કૂલનું આવતીકાલે લોકાર્પણ કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારાવોર્ડ નં.4માં ભગવતીપરા વિસ્તારમાં રૂૂ.19.38 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક અને સુવિધાયુક્ત માધ્યમિક શાળા(હાઈસ્કુલ)ના બિલ્ડીંગનું લોકાર્પણ આવતીકાલ તા.12/01/2025, રવિવારના રોજ સવારે 11:00 કલાકે રાજકોટના…
View More ભગવતીપરામાં નિર્માણાધીન અતિ આધુનિક હાઈસ્કૂલનું આવતીકાલે લોકાર્પણ કરાશેશાળાની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને જવાબદારી ચકાસણીમાંથી મુક્તિ આપવા માંગ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓના મુલ્યાંકનની કામગીરીમાં શિક્ષકો ન આવે તો આંકરા પગલાં લેવામાં આવે છે.…
View More શાળાની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને જવાબદારી ચકાસણીમાંથી મુક્તિ આપવા માંગરાજ્યમાં માર્ગ અકસ્માતમાં 5 વર્ષમાં 20 હજારથી વધુ યુવાઓનાં મોત
દર વર્ષે 11થી 17 જાન્યુ. દરમિયાન ઉજવાતા માર્ગ સલામતી સપ્તાહથી લોકોમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવાશે : શહેર કરતા ગ્રામ્યમાં વધુ અકસ્માત થાય છે દર…
View More રાજ્યમાં માર્ગ અકસ્માતમાં 5 વર્ષમાં 20 હજારથી વધુ યુવાઓનાં મોતભાજપના શહેર-જિલ્લા પ્રમુખોની વરણીમાં મોટી ગુચ, ઉતરાયણે માંડ આંટી ઉકેલાશે
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભારે કોકડુ ગુંચવાયું છે. અને આ ગુચ ઉકેલતા ઉતરાયણ આવી જાય તોપણ નવાઈ નહીં 10 તારીખે જ 50% જેટલા…
View More ભાજપના શહેર-જિલ્લા પ્રમુખોની વરણીમાં મોટી ગુચ, ઉતરાયણે માંડ આંટી ઉકેલાશેહાર્ટએટેકથી વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસો સતત વધી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે દિનપ્રતીદિન હૃદય રોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકથી…
View More હાર્ટએટેકથી વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા‘તું મારી દીકરી કહે તેમ નથી કરતો’ તેમ કહી જમાઇને સસરા અને બે સાળાએ માર માર્યો
મવડીની ઘટના : પત્ની રિસામણે ચાલી જતાં યુવાનને ધાક ધમકી આપી ઘરે બોલાવી હુમલો કર્યાનો આક્ષેપ શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ગાંધીસમૃતી સોસાયટીમાં રહેતા એન્જિનિયર…
View More ‘તું મારી દીકરી કહે તેમ નથી કરતો’ તેમ કહી જમાઇને સસરા અને બે સાળાએ માર માર્યોકેકેવી સર્કલ પાસે પીધેલા કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી
રાજકોટમાં પૂરપાટ ઝડપે ગાડી ચલાવવાના કારણે અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવે છે.ત્યારે શહેરના કેકેવી ચોકમાં બુધવારે રાત્રે નવેક વાગ્યે પૂરપાટ ઝડપે પસાર થયેલી કારે…
View More કેકેવી સર્કલ પાસે પીધેલા કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જીસ્કૂટરના ખર્ચ બાબતે મોટી બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઇલ પીધું
શહેરના ચુનારવાડ શેરીનં.7માં રહેતી પાયલ રમેશભાઇ ભૂવા (ઉ.વ.22)નામની યુવતી આજે સવારે પ્રહલાદ પ્લોટ શેરીનં.25માં ઘરકામ કરવા ગઇ હતી. ત્યારે તેણીએ ત્યાજ ફિનાઇલ પી લેતા તેને…
View More સ્કૂટરના ખર્ચ બાબતે મોટી બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઇલ પીધું