મનપાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત જામનગર રોડ ઉપર કાવેર્ય કોમ્પ્લેક્ષની પાંચ દુકાન સહિત 10 મિલ્કત સીલ કરી કુવાડવા રોડ ઉપર ત્રણ નળ જોડાણ…
View More જામનગર રોડ પર કાવેર્ય કોમ્પ્લેક્સની 5 સહિત વધુ 10 મિલકતો કરાઈ સીલgujarat news
જિલ્લાની 5 પાલિકામાં કુલ 469 ઉમેદવારો સ્પર્ધામાં
આગામી તા.16 ફેબ્રુઆરીના રોજ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ પાંચ નગરપાલિકા તથા ગોંડલ,…
View More જિલ્લાની 5 પાલિકામાં કુલ 469 ઉમેદવારો સ્પર્ધામાંઅમેરિકાથી ડીપોર્ટ કરાયેલા લોકોના નિવેદનો લેવાનું શરૂ, અમૂક લાપતા
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ સામે કોઇ કેસ-કાર્યવાહી નહીં કરવાનો સરકારે નિર્ણય લીધો છે. પરંતુ પોલીસે આ ગુજરાતીઓને ગેરકાયદેસર રીતે અમેરિકા લઇ જનાર એજન્ટોની માહિતી…
View More અમેરિકાથી ડીપોર્ટ કરાયેલા લોકોના નિવેદનો લેવાનું શરૂ, અમૂક લાપતારૈયા ટેલિફોન નજીકના સિગ્નલમાં ખામી, જમણી તરફની લાઇટ બંધ
શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિકના નિયમન માટે સિગ્નલ મેનેન્ટસ કરવામાં આવતા હોય છે પરંતુ આ સિગ્નલોમાં છાશવારે ટેક્નિકલ ખામી સર્જાતા વાહન ચાલકો પરેશાન થતાં…
View More રૈયા ટેલિફોન નજીકના સિગ્નલમાં ખામી, જમણી તરફની લાઇટ બંધOBC-દલિત આંદોલનકારો સામેના કેસો પણ પાછા ખેંચો: અલ્પેશ ઠાકોર
પાસના કાર્યકરો સામે કેસ ખેંચવા બદલ સરકારનો આભાર માનતા હાર્દિક અને દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલે કહ્યું, સરકાર જાહેરાત ન કરે ત્યાં સુધી વાત સાચી માની…
View More OBC-દલિત આંદોલનકારો સામેના કેસો પણ પાછા ખેંચો: અલ્પેશ ઠાકોરસરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અધ્યાપકો, આચાર્યની ભરતી રાજ્યકક્ષાની સમિતિ કરશે
રાજ્ય સરકારની પાઠશાળાની નીતિમાં સુધારાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાની ભરતી કેન્દ્રીયકૃત રીતે થશે. તેમાં અધ્યાપકો અને પ્રધાનાચાર્યોની…
View More સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અધ્યાપકો, આચાર્યની ભરતી રાજ્યકક્ષાની સમિતિ કરશેનિવૃત્ત સરકારી કર્મચારીઓને ફરી ‘કરાર’ ઉપર નોકરીએ લેવાની શરૂ થયેલી હિલચાલ
ગુજરાતમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓની કરાર આધારિત સીધી નિમણુંક સામે મનાઈ ફરમાવી સરકારની પૂર્વ મંજુરી બાદ જ નિમણુંક કરવાની સુચના આપી હોવાથી તમામ સરકારી વિભાગોમાં કરારના…
View More નિવૃત્ત સરકારી કર્મચારીઓને ફરી ‘કરાર’ ઉપર નોકરીએ લેવાની શરૂ થયેલી હિલચાલપૂજાબેન માણેકે બનાવેલ ફોટો ચોકલેટને બિરદાવતા સુપર સ્ટાર અમિતાભ બચ્ચન
સુપ્રસિધ્ધ કિવઝ શો ‘કૌન બનેગા કરોડપતી’ મા રાજકોટના પુજાબેન માણેક દ્વારા બનાવેલ અભિતાભ બચ્ચનની ફોટો ચોકલેટને સુપરસ્ટાર બચ્ચન એ પુજાબેનની કલાને બિરદાવી શુભેચ્છા પાઠવી છે…
View More પૂજાબેન માણેકે બનાવેલ ફોટો ચોકલેટને બિરદાવતા સુપર સ્ટાર અમિતાભ બચ્ચનઓનલાઇન ગેમમાં નાણાં હારી જતા યુવાને વેપારીને 3.90 લાખનો ધુંબો માર્યો
રૈયાધારે રહેતા નરેશ બાબુભાઈ જાદવ નામનો યુવાન ઓનલાઇન ગેમિંગ ના રવાડે ચડી ગયો હતો અને તે જુગારમાં પૈસા હારી જતા તેમણે પૈસા ચૂકવવા માટે ગાંધીગ્રામ…
View More ઓનલાઇન ગેમમાં નાણાં હારી જતા યુવાને વેપારીને 3.90 લાખનો ધુંબો માર્યોભીમનગર ચોક પાસે ઉછીના લીધેલા 10 હજારની સામે યુવાન પાસેથી બે મિત્રોએ કાર પડાવી લીધી
રાજકોટ શહેરમા નાના મવા રોડ પર ભીમનગરમા રહેતા યુવાનને ઘર નજીક આવેલા ચોકમા બોલાવી રૂ. 10 હજારની ઉઘરાણી કરી બે મિત્રોએ કાર પડાવી લેતા…
View More ભીમનગર ચોક પાસે ઉછીના લીધેલા 10 હજારની સામે યુવાન પાસેથી બે મિત્રોએ કાર પડાવી લીધી