કોર્પોરેશન-વનવિભાગને વારંવાર ફરિયાદ છતાંય પરિણામ શૂન્ય અમદાવાદના પાલડીમાં વાંદરાનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે પાલડીની નવપદ, શારદા સોસાયટીમાં સૌથી વધારે વાંદરાનો ત્રાસ જોવા…
View More પાલડીમાં વાંદરાનો આતંક, 15 લોકોને બચકાં ભરી લેતાં ભયનો માહોલgujarat news
આંગડિયા પર રેડ દરમિયાન મળેલી ચીઠ્ઠીને આધારે આપેલ કરોડોની ઇન્કમટેક્સની નોટિસ રદ
શ્રોફ કે આંગડીયા પેઢીમાં ઇન્કમટેકસની રેઇડ દરમિયાન કોઇ સાહિત્ય કે ચીઠી મળે ત્યારે તેના આધારે આયકર વિભાગ સંબંધીત કરદાતાઓને ઇન્કમટેકસના એસેસમેન્ટ ઓર્ડર મોકલતું હોય છે.…
View More આંગડિયા પર રેડ દરમિયાન મળેલી ચીઠ્ઠીને આધારે આપેલ કરોડોની ઇન્કમટેક્સની નોટિસ રદપોરબંદરના આદિત્યાણા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે પિતરાઇના મોત
પોરબંદર આદિત્યાણા રોડ પર એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવનનોને ગંભીર ઇજા પહોંચતા તેમના ઘટના સ્થળે જ…
View More પોરબંદરના આદિત્યાણા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે પિતરાઇના મોતનશાખોરોને છોડાવવા વિજિલન્સનો નકલી PSI પોલીસ સ્ટેશને પહોંચ્યો
આપણો માણસ છે, જોઈ લેજો, હું વિજીલન્સમાં પીએસ આઈ છું, એમ કહી સરથાણા પોલીસ સ્ટેશનમાં પીએસઓને મોબાઇલમાં પોતાનો વર્દીવાળો ફોટો બતાવી નકલી પીએસ આઈએ નશો…
View More નશાખોરોને છોડાવવા વિજિલન્સનો નકલી PSI પોલીસ સ્ટેશને પહોંચ્યોજૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યા
જૂનાગઢમાં અવાર નવાર રસ્તે જતી છાત્રાઓ અને મહિલાઓની છેડતીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગઇકાલે જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં ટ્યુશનમાં જતી છ વર્ષની બાળા સાથે ટ્યુશન…
View More જૂનાગઢમાં ટ્યુશન સંચાલિકાના પુત્રએ છ વર્ષની બાળા સાથે અડપલા કર્યા300 રૂપિયામાં મજૂરી કરતા યુવાનને આઇટી વિભાગે રૂા.36 કરોડની નોટિસ ફટકારી
સાબરકાંઠામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાબરકાંઠામાં રહેતા એક યુવકને આવકવેરા વિભાગે કરોડો રૂૂપિયાની નોટિસ ફટકારી છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન પર…
View More 300 રૂપિયામાં મજૂરી કરતા યુવાનને આઇટી વિભાગે રૂા.36 કરોડની નોટિસ ફટકારીવિજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીનું રી-ક્ધસ્ટ્રક્શન કરાયું
પ્રેમમાં આડખીલીરૂપ પતિનો કાંટો કઢાવી નાખવા માટે પત્ની સાત મહિનાથી ષડયંત્ર રચતી હતી: પ્રેમી સાથે અસંખ્ય વખત અનૈતિક સંબંધ પણ બંધાયા પ્રેમમાં અંધ બનેલી પત્નીએ…
View More વિજરખી પાસે પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીનું રી-ક્ધસ્ટ્રક્શન કરાયુંવિસાવદરમાં પિતૃકાર્ય કરીને પરત ફરેલા પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ યુવકને ઈજા
પ્રાંચી પાટણમાં દૂર ઉભા રહેવાનું કહેતા થયેલી બોલાચાલીનો ગામમાં આવી ખાર ઉતાર્યો વિસાવદરના ખોડાસર ગામે રહેતો પરિવાર પ્રાચી પાટણ ખાતે પિતૃ કાર્ય કરવા માટે ગયો…
View More વિસાવદરમાં પિતૃકાર્ય કરીને પરત ફરેલા પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ યુવકને ઈજાવડિયામાં રખડતા ઢોરનો ત્રાસ : ધણખૂંટ સાથે બાઇક અથડાતા વૃધ્ધનું મોત
મૃતક વૃધ્ધના પરિવારમાં શોક છવાયો વડીયા તાલુકાના અનીડામા રહેતા એક વૃધ્ધ પોતાનુ બાઇક લઇને બગસરા તાલુકાના પીઠડીયા નજીકથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે ધણખુટ સાથે…
View More વડિયામાં રખડતા ઢોરનો ત્રાસ : ધણખૂંટ સાથે બાઇક અથડાતા વૃધ્ધનું મોતખંભાળિયા નજીક બાઇક આડે કૂતરું ઉતરતા યુવાનનું મૃત્યુ
ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર ભંડારીયા ગામ નજીક ટી.વી.એસ. રાઇડર મોટરસાયકલ નંબર જી.જે. 37 પી. 0961 ઉપર બેસીને જઈ રહેલા મેવાસા ગામના રાહુલભાઈ નાથાભાઈ ભાટીયા…
View More ખંભાળિયા નજીક બાઇક આડે કૂતરું ઉતરતા યુવાનનું મૃત્યુ