રોફ જમાવી પૈસા માંગ્યા પણ યુવાનોને શંકા જતા ભાંડો ફૂટયો શહેરમાં રૈયાધારે નકલી પોલીસ બનીને યુવાનોને ડરાવી, ધમકાવી અને તોડબાજી કરવાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં…
View More અહીં ખુલ્લામાં શું કરો છો? 50 હજારના તોડનો પ્રયાસ કરતા બે નકલી પોલીસમેન ઝડપાયાfake police
નકલી પોલીસ બની અપહરણ અને લૂંટ કરનાર કુખ્યાત શખ્સ 10 વર્ષે પકડાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટ પૂર્વે શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો…
View More નકલી પોલીસ બની અપહરણ અને લૂંટ કરનાર કુખ્યાત શખ્સ 10 વર્ષે પકડાયોઅમરેલીમાં નકલી પોલીસ ID સાથે ઝડપાયેલા વોન્ટેડના 4 દિવસના રિમાન્ડ મંજૂર
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન ખાંભા પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ડેડાણ વિસ્તારમાં એક કારની તપાસ કરતા તેમાંથી દારૂૂની 6 બોટલો…
View More અમરેલીમાં નકલી પોલીસ ID સાથે ઝડપાયેલા વોન્ટેડના 4 દિવસના રિમાન્ડ મંજૂરસુરતમાં ‘નકલી પોલીસે’ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 16.56 લાખની લૂંટ ચલાવી
પેઢીના કર્મચારીને બેગમાં ગાંજો હોવાનુ કહી લાફા ઝીંકી દીધા, લૂંટારુ, ટોળકીને પકડવા તજવીજ શહેરના વરાછા વિસ્તારમાં પોલીસનો સ્વાંગ રચીને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો…
View More સુરતમાં ‘નકલી પોલીસે’ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 16.56 લાખની લૂંટ ચલાવીવિદ્યાર્થી સહિત ત્રણને રેપમાં ફસાવી દેવાની ધમકી આપી 17 હજાર પડાવનાર બે નકલી પોલીસ પકડાયા
રાજકોટમાં પોલીસ તરીકેની ઓળખ આપી 4 શખ્સોની ટોળકીએ છાત્ર અને તેના મિત્રો પાસેથી રૂૂા. 17,000 પડાવી લીધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.એ ડીવીઝન પોલીસે ગુનો…
View More વિદ્યાર્થી સહિત ત્રણને રેપમાં ફસાવી દેવાની ધમકી આપી 17 હજાર પડાવનાર બે નકલી પોલીસ પકડાયાનશાખોરોને છોડાવવા વિજિલન્સનો નકલી PSI પોલીસ સ્ટેશને પહોંચ્યો
આપણો માણસ છે, જોઈ લેજો, હું વિજીલન્સમાં પીએસ આઈ છું, એમ કહી સરથાણા પોલીસ સ્ટેશનમાં પીએસઓને મોબાઇલમાં પોતાનો વર્દીવાળો ફોટો બતાવી નકલી પીએસ આઈએ નશો…
View More નશાખોરોને છોડાવવા વિજિલન્સનો નકલી PSI પોલીસ સ્ટેશને પહોંચ્યોડિગ્રી વગરના મહિલા DySPનો પર્દાફાશ
રાજ્યમાં અવાર-નવાર નકલી પોલીસ, નકલી ડોક્ટર અને નકલી અધિકારીઓ પકડાતા હોય છે. ત્યારે હવે વધુ એક નકલી DySP અંગે ઘટસ્ફોટ થયો છે. આણંદ જિલ્લાના…
View More ડિગ્રી વગરના મહિલા DySPનો પર્દાફાશમહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યા
રાજકોટ ચુનારવાડ ચોકમાં ભાભીની ડિલિવરી માટે 25 હજાર લઇને જતા યુવક પાસેથી બે શખ્સોએ 23 હજાર લૂંટી લીધા: બંન્ને શખ્સોને ઝડપી લીધા નકલી પોલીસ બની…
View More મહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યારાજકોટમાં સતત બીજા દિવસે નકલી પોલીસે ચલાવી લૂંટ
જામકંડોરણાના શખ્સે ગોંડલના મિસ્ત્રી કારીગરને રોકી લાઈસન્સ-આર.સી. બુક માગી મોબાઇલ-રોકડ પડાવી લીધા રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટયો છે. સતત બીજા દિવસે નકલી પોલીસે એક યુવાનને…
View More રાજકોટમાં સતત બીજા દિવસે નકલી પોલીસે ચલાવી લૂંટશરીરસુખ માણી ઘરે જતા યુવાન પાસેથી ‘નકલી પોલીસે’ 40 હજાર પડાવ્યા!
બસપોર્ટની પાછળ યુવાન ચા પીતો હતો ત્યારે એક સ્ત્રીએ ઇશારા કરી બોલાવ્યો, રૂપલલનાને 1500 આપી હોટેલમાં શરીરસુખ માણ્યું સોરઠિયા વાડી સર્કલ સુધી યુવાનનો પીછો કરી…
View More શરીરસુખ માણી ઘરે જતા યુવાન પાસેથી ‘નકલી પોલીસે’ 40 હજાર પડાવ્યા!