ગોંડલમાં આવેલા કુંભારવાડામાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More ગોંડલમાં યુવાને આર્થિકભીંસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસgujarat news
બજરંગવાડીમાં માતા-પિતાએ ચારિત્ર્ય પર શંકા કરતા રિસામણે આવેલી પુત્રીએ એસિડ પીધું
શહેરમાં બજરંગવાડી વિસ્તારમાં માવતરના ઘરે રિસામણે બેઠેલી પરિણીતાના ચારિત્ર પર માતા પિતાએ શંકા કરતા પુત્રીએ એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે…
View More બજરંગવાડીમાં માતા-પિતાએ ચારિત્ર્ય પર શંકા કરતા રિસામણે આવેલી પુત્રીએ એસિડ પીધુંસોરઠિયા પ્લોટના યુવાને આર્થિક ભીસથી કંટાળી જીલ્લા ગાર્ડન પાસે એસિડ પીધુ
મહા મંદીના કારણે અનેક પરિવારોના માળા પિંખાઈ રહ્યા છે ત્યારે વધુ એક ઘટનામાં સોરઠીયા પ્લોટમાં રહેતા યુવાને આર્થિકભીંસ કંટાળી જિલ્લા ગાર્ડન પાસે એસિડ પી લીધું…
View More સોરઠિયા પ્લોટના યુવાને આર્થિક ભીસથી કંટાળી જીલ્લા ગાર્ડન પાસે એસિડ પીધુ‘તું અમારી જમીન જોઇને આવી છો’ રાજકોટ માવતરે આવેલી પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ
શિતલ પાર્ક ચોકડીએ શહીદ સુખદેવ ટાઉનશીપમાં રહેતા રીંકલ હિતેશભાઈ વડાલીયા(ઉ.વ.33)એ ફરિયાદમાં પતિ હિતેશ રણછોડ,સસરા રણછોડ છગન,સાસુ લલિતાબેન રણછોડભાઈ,નણંદ દીપ્તિબેન સંદીપ વૈષ્નાણી, કાકાજી જગદીશભાઈ છગનભાઈ અને…
View More ‘તું અમારી જમીન જોઇને આવી છો’ રાજકોટ માવતરે આવેલી પરિણીતાને સાસરિયાઓનો ત્રાસમહિલા સિંગરને સાસરિયાએ કહ્યું, બીજાનું બાળક હતુ એટલે તે પડાવી નાખ્યું
રાજકોટ રિસામણે આવેલી પરિણીતાની ફરિયાદ પરથી મોરબીના સાસરિયા સામે ગુનો નોંધાયો નશાખોર પતિ મારઝુડ કરતો, સાસુ-સસરા અને નણંદો કહેતી કે તુ આવી છો ત્યારથી અમારા…
View More મહિલા સિંગરને સાસરિયાએ કહ્યું, બીજાનું બાળક હતુ એટલે તે પડાવી નાખ્યુંકાશ્મીરમાં મોરારીબાપુએ કથા મોકૂફ રાખી
બધું બરાબર થઇ જશે તો કથા પૂર્ણ થશે, મૃતકોના પરિવારોને પાંચ લાખની સહાય આપવાની જાહેરાત \ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મોત થયા બાદ પૂ. મોરારીબાપુએ જમ્મુ-કાશ્મીરમાં…
View More કાશ્મીરમાં મોરારીબાપુએ કથા મોકૂફ રાખીએક-એક આતંકવાદીને શોધીને જવાબ અપાશે, 100 ટકા ન્યાય થશે
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ પર્યટકોના મોત થયા છે. આ હુમલાથી સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના પ્રવક્તામંત્રી…
View More એક-એક આતંકવાદીને શોધીને જવાબ અપાશે, 100 ટકા ન્યાય થશેમેરેજ સર્ટિ. માટે પતિ-પત્નીએ અધિકારી સમક્ષ હાજર રહેવાનો ફતવો
વીડિયો કોલિંગ દ્વારા પત્નીની હયાતી હોવાનો નિયમ અચાનક રદ કરી દેવાયો મનપાના મેરેજ સર્ટી વિભાગમાં ફરી વખત જૂના નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેના…
View More મેરેજ સર્ટિ. માટે પતિ-પત્નીએ અધિકારી સમક્ષ હાજર રહેવાનો ફતવોડ્રાઈવરોના રાજીનામાંથી સિટી બસ સેવા ખોરવાઈ
પ્રકરણનો નીવેડો ના આવે ત્યાં સુધી અનેક ડ્રાઈવરો રજા પર ઉતરી જતાં ડેપોમાં બસના લાગ્યા થપ્પા સીટીબસ અકસ્માત બાદ સીટીબસના ડ્રાઈવરોએ લોકોના રોષનો ભોગ ન…
View More ડ્રાઈવરોના રાજીનામાંથી સિટી બસ સેવા ખોરવાઈકાલે મુખ્યમંત્રીનો ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂૂવાર, તા. 24મી એપ્રિલે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી…
View More કાલે મુખ્યમંત્રીનો ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ