લો બોલો.. TRAIના નામે સાયબર ગઠિયાઓએ ફોન કરીને 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી રૂૂ.54.60 લાખ પડાવી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો હાલ…
View More મહિલા પ્રોફેસરને 19 દી’ સુધી ડિજિટલ એરેસ્ટ કરી 54.60 લાખની ઠગાઈgujarat news
રોડ-રસ્તા, સ્ટ્રીટલાઇટ, ગંદકી, આરોગ્ય પાણીની સમસ્યા હલ માટે કોંગ્રેસ મેદાને
ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ દ્વારા “બેટર સીટી” અભિયાન સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પાંચ શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મોરબી…
View More રોડ-રસ્તા, સ્ટ્રીટલાઇટ, ગંદકી, આરોગ્ય પાણીની સમસ્યા હલ માટે કોંગ્રેસ મેદાને6 લેન બાયપાસ સામે વધુ એક ગામના ખેડૂતોનો વિરોધ
રાજકોટના નવા પ્રસ્તાવીત પીપળીયાથી રામપરા બેટી ગામ સુધીના સીક્સ લેન ગ્રિનફીલ્ડ બાયપાસ મુદ્દે વધુ એક ગામના ખેડુતોએ બાંયો ચડાવી છે. રાજકોટ જિલ્લાના ગઢકા ગામના ખેડૂતો…
View More 6 લેન બાયપાસ સામે વધુ એક ગામના ખેડૂતોનો વિરોધએસટીની મોબાઇલ એપ દોડી, એક જ દિવસમાં 88,626 ટિકિટોનું એડવાન્સ બુકિંગ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂૂ કરાયેલી ડિજિટલ સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશનને રાજ્યના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.…
View More એસટીની મોબાઇલ એપ દોડી, એક જ દિવસમાં 88,626 ટિકિટોનું એડવાન્સ બુકિંગ4-5 સ્ટાર હોટેલ કરતા હોસ્પિટલના રૂમ ભાડા મોંઘા
નામી હોસ્પિટલોના રૂમના ભાડા રૂપિયા 4500થી 45000 સુધી જ્યારે 4 સ્ટાર હોટેલનું ભાડુ રૂા.9000 ગરીબ અને મધ્યમ વર્ગને સારવાર માટે મિલકતો વેંચવી પડે તેવી સ્થિતિ…
View More 4-5 સ્ટાર હોટેલ કરતા હોસ્પિટલના રૂમ ભાડા મોંઘાસેમક્ધડક્ટર-એઆઇ-ડેટા સેન્ટર-ગિફટ સિટીમાં રોકાણના ઢગલા થશે!
આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી 11મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર-પ્રસાર અને રોકાણ આકર્ષવાના હેતુથી અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસે ગયેલું ઉચ્ચ સ્તરીય…
View More સેમક્ધડક્ટર-એઆઇ-ડેટા સેન્ટર-ગિફટ સિટીમાં રોકાણના ઢગલા થશે!કોમી એકતા અને ભાઇચારાની ભાવનાથી નીકળ્યુ ઇદેમિલાદનું ભવ્ય ઝુલૂસ
મુસ્લીમ અગ્રણી જનાબ હબીબભાઈ ગનીબાપુ કટારીયાની યાદિમાં જણાવ્યા મુજબ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના વિલાદત પર્વ નિમિતે સદર વિસ્તારનું વિરાટ ઝુલુસ નાણાવટી ચોક, રૈયા સર્કલ,…
View More કોમી એકતા અને ભાઇચારાની ભાવનાથી નીકળ્યુ ઇદેમિલાદનું ભવ્ય ઝુલૂસચોમાસું ગાયબ, સૌરાષ્ટ્રમાં પાક-પાણીનું તોળાતું સંકટ
રાજકોટ-જામનગર-પોરબંદર-દ્વારકા અને કચ્છ જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ, જન્માષ્ટમીના તહેવારોની ખુશી ફિક્કી પડી ચાલુ વર્ષે ચોમાસુ મોડુ બેઠા બાદ વરસાદના માંડ બે રાઉન્ડ થયા છે. ત્યાં…
View More ચોમાસું ગાયબ, સૌરાષ્ટ્રમાં પાક-પાણીનું તોળાતું સંકટગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 82.57 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસ
ગઇકાલે રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ઉઘાડી લૂંટ ઉપર સવાલ…
View More ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 82.57 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસનખત્રાણામાં પશુપાલકના વાડામાં કૂતરાઓ ઘૂસી જતા બે કલાકમાં 45 ઘેટા-બકરાના મોત
પશુપાલન પર નિર્ભર પરિવાર પર રોજગારીની ગંભીર અસર પડી કચ્છના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામમાં રખડતા કૂતરાઓએ આંતક મચાવ્યો હતો. પશુપાલક કામ અર્થે બે કલાક સુધી…
View More નખત્રાણામાં પશુપાલકના વાડામાં કૂતરાઓ ઘૂસી જતા બે કલાકમાં 45 ઘેટા-બકરાના મોત