શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા દેવપરામાં કારખાનેદાર અને તેના ભત્રીજા સહિતના શખ્સોએ પૈસાની લેતી-દેતીમાં મિત્રને માર માર્યો હતો. હુમલાખોર શખ્સોએ દારૂના નશામાં આવી હુમલો કર્યો…
View More દેવપરામાં પૈસાની લેતી-દેતીમાં કારખાનેદાર અને તેના ભત્રીજા સહિતનાએ મિત્રને માર માર્યોgujarat news
સણોસરામાં મફતમાં નાસ્તો કરી ત્રણ શખ્સોની ધમાલ, પૈસા માગતા ધંધાર્થીને બેફામ માર માર્યો
યુવાનને બચાવવા વચ્ચે પડેલા ભાઇ અને ભત્રીજાને પણ માર પડ્યો કુવાડવા ગામે શ્રી નાથજી પાર્કમાં રહેતા ફતેહસિંહ ગોમસિંહ રાવત(ઉ.વ.40)ની નાસ્તાની લારી પર આરોપી વસીમ,સલિમ અને…
View More સણોસરામાં મફતમાં નાસ્તો કરી ત્રણ શખ્સોની ધમાલ, પૈસા માગતા ધંધાર્થીને બેફામ માર માર્યોરાજકોટમાં ત્રણ સ્થળે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ યોજાયું
મારવાડી યુનિવર્સિટી, બેડી યાર્ડ ખાતે હેલીપેડ સ્થળ અને હીરાસર એરપોર્ટ ખાતે સુરક્ષ વ્યવસ્થા માટે 4338 પોલીસે મોરચો સંભાળ્યો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટ માટે…
View More રાજકોટમાં ત્રણ સ્થળે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ યોજાયુંપૂર્વ પતિ પાસે રહેતા પુત્રની યાદમાં માતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરના કોઠારીયા ચોકડી નજીક રણુજાનગરમાં મૈત્રીકરાર કરી રહેતી પરિણીતાને પૂર્વ પતિ પાસે રહેલા પુત્રની યાદ આવતી હોવાથી તેણીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની…
View More પૂર્વ પતિ પાસે રહેતા પુત્રની યાદમાં માતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંનિવૃત્ત શિક્ષકને વાતોમાં ભોળવી 49 હજાર લઇ ભાગી ગયેલો આણંદપરનો ગઠિયો ઝડપાયો
રૈયારોડ પર આવેલા ચંદન પાર્કમમાં રહેતા નિવૃત શિક્ષક એસ્ટ્રોન ચોકમાં આવેલી બેંકમાંથી નાણા ઉપાડી બહાર નીકળતા ગઠીયાએ વૃધ્ધને સરકારી પેન્શનની સ્ક્રીમના નામે વાતોમાં વળગાવી રૂૂ.49,500…
View More નિવૃત્ત શિક્ષકને વાતોમાં ભોળવી 49 હજાર લઇ ભાગી ગયેલો આણંદપરનો ગઠિયો ઝડપાયોATMમાં લોડ કરવા આપેલા પૈસામાંથી કર્મચારી 10 લાખ ચાંઉ કરી ગયો
1.30 કરોડ લોડિંગ કરવા આપ્યા તેમાંથી 29 લાખ જમા કરી માત્ર 91 લાખ જ પરત કર્યા રીપોટિંગ પર્સને કમ્પ્યુટરમાં ડેટા ચેક કરતા હકીકત જાણવા મળી,…
View More ATMમાં લોડ કરવા આપેલા પૈસામાંથી કર્મચારી 10 લાખ ચાંઉ કરી ગયોમાધાપર ચોકડી પાસે વેસ્ટવુડ સ્કૂલ બસના ચાલકને વાહન સરખુ ચલાવવાનું કહી સ્કૂટર ચાલકની ધોલધપાટ
બસના ચાલકને, લાફા ઝીંકી કહ્યુ, મારો ચહેરો યાદ રાખજે: પોલીસે ફરિયાદ નોંધી રેલનગરમાં રહેતા અને સ્કૂલ બસ ચલાવતા દેવાંગભાઈ યશવંતભાઈ ધામનકર(ઉ.વ.31) પોતાની સ્કૂલ બસમાં બાળકોને…
View More માધાપર ચોકડી પાસે વેસ્ટવુડ સ્કૂલ બસના ચાલકને વાહન સરખુ ચલાવવાનું કહી સ્કૂટર ચાલકની ધોલધપાટદ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા રાજસ્થાનના 4 મિત્રો ડૂબ્યા, 3નો બચાવ એક ગુમ
દેવભૂમિ દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા હોવાની વિગતો મળી છે. ચાર મિત્રો પૈકી એક…
View More દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા રાજસ્થાનના 4 મિત્રો ડૂબ્યા, 3નો બચાવ એક ગુમગુજરાતભરમાં હાડ થીજાવતી ઠંડીનો સપાટો, તમામ સ્થળે તાપમાન 15 ડિગ્રી સે.થી નીચે
નલિયામાં 6.4, અમરેલીમાં 8.4, રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન વચ્ચે ઠંડો વાયરો ફૂંકાયો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ બોકાસો પડાવી દેતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે પણ…
View More ગુજરાતભરમાં હાડ થીજાવતી ઠંડીનો સપાટો, તમામ સ્થળે તાપમાન 15 ડિગ્રી સે.થી નીચેરાજકોટમાં કાલથી વાઇબ્રન્ટ સમિટ, PM મોદી કરશે ઉદ્ઘાટન
અબજો રૂપિયાના 1500થી વધુ MOU થવાની અપેક્ષા, 110 આંતરરાષ્ટ્રીય બાયર્સની હાજરીમાં 1800થી વધુ બીટુબી મીટિંગ્સ 350 વિદેશી ડેલિગેટ સહિત 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે, પાંચ…
View More રાજકોટમાં કાલથી વાઇબ્રન્ટ સમિટ, PM મોદી કરશે ઉદ્ઘાટન