મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈને તેના પર દુષ્કર્મ આચરવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મુખ્ય આરોપી ઉપરાંત ગુનામાં તેને સાથ આપનાર…
View More દુષ્કર્મના કેસમાં આરોપી સાથે બહેન બનેવીને પણ 20 વર્ષની સજાgujarat news
SMCના ઇજનેર વતી 4 લાખનો તોડ કરતા પત્રકાર ઝડપાયો
સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીના કાર્યપાલક ઇજનેર વતી નિષ્પક્ષ ગુજરાત અખબારનો પત્રકાર 4 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એ જ સમયે એસીબીએ…
View More SMCના ઇજનેર વતી 4 લાખનો તોડ કરતા પત્રકાર ઝડપાયોરૂડાની પાળ 34 અને 37 ટીપી સ્કીમનો ઈરાદો જાહેર, વાંધા-સૂચનો મગાયા
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 180મી બોર્ડબેઠક આજરોજ મળેલ જેમાં ટીપી સ્કીમ પાળ નં. 34 અને નં. 37નો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો તેમજ આખરી…
View More રૂડાની પાળ 34 અને 37 ટીપી સ્કીમનો ઈરાદો જાહેર, વાંધા-સૂચનો મગાયાઝૂમાં ફી વધારો રદ, સફારી પાર્કમાં ઉદ્ઘાટન પહેલાં ઉઘરાણાને બ્રેક
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળેલ, કમિશનર વિભાગમાંથી આવેલ 67 દરખાસ્ત પૈકી ચાર પેન્ડિંગ અને એક પરત કરાઈ ચૂંટણી આચાર સંહિતા આવે તે પહેલા બાકી…
View More ઝૂમાં ફી વધારો રદ, સફારી પાર્કમાં ઉદ્ઘાટન પહેલાં ઉઘરાણાને બ્રેકભાગીને લગ્ન કરવા મુશ્કેલ, નોંધણીના નિયમોમાં મોટા ફેરફાર
તલાટી પાસેથી સત્તા છીનવાઈ, સુચિત નિયમો સામે 30 દિવસમાં વાંધા સૂચનો મગાવાયા પ્રેમ લગ્નની નોંધણીના 10 દિવસમાં ક્ધયાના માતા-પિતાને જાણ કરવી ફરજિયાત ગુજરાતમાં પ્રેમલગ્ન અને…
View More ભાગીને લગ્ન કરવા મુશ્કેલ, નોંધણીના નિયમોમાં મોટા ફેરફારમોરબીમાં ઓવરટેક કરવાની બાબતમાં કાર ચાલકની હત્યા
રંગોલી આઇસ્ક્રીમ નજીક બાઈક સવાર બે શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા મોરબીના શનાળા રોડ પર ગુરુવારે રાત્રે ઓવરટેક કરવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં કાર ચાલક…
View More મોરબીમાં ઓવરટેક કરવાની બાબતમાં કાર ચાલકની હત્યામેટોડામાં ઘરમાં ઘુસી ભાઈ-બહેન ઉપર ખૂની હુમલો
વહેલી સવારે અજાણ્યા બુકાનીધારી શખ્સે તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર આવેલા મેટોડા ગેઈટ નં.2માં રહેતાં ભાઈ-બહેન પર આજે વહેલી સવારે…
View More મેટોડામાં ઘરમાં ઘુસી ભાઈ-બહેન ઉપર ખૂની હુમલોઆપણે કયાં સુધી લેઉવા-કડવામાં વહેંચાયેલા રહીશું
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો પાટીદારોને સવાલ: હું પોતે પાટીદાર છું, છતાં મારા લોહીમાં પટેલવાદ નથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે…
View More આપણે કયાં સુધી લેઉવા-કડવામાં વહેંચાયેલા રહીશુંઅમદાવાદના બિલ્ડર દિપ-કામેશ્ર્વર ગ્રુપ પર ITના દરોડામાં 17 કરોડ રોકડા, 35 કરોડનું સોનું જપ્ત
અમદાવાદમાં ઈન્કમ ટેક્સ વિભાગે કથિત બેનામી વ્યવહારોની જાણ થતાં બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકો પર દરોડા પાડયા છે. તપાસ દરમિયાન બેનામી મિલકતો, હવાલા લેવડદેવડ…
View More અમદાવાદના બિલ્ડર દિપ-કામેશ્ર્વર ગ્રુપ પર ITના દરોડામાં 17 કરોડ રોકડા, 35 કરોડનું સોનું જપ્તસુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યા
સાણંદના જમીન દલાલને ‘મીઠી-મીઠી’ વાતો કરી મળવા બોલાવી યુવતી સહિતની ટોળકીએ ખેલ પાડયો સાણંદના શાંતીપુરાનો 45 વર્ષીય યુવક હનીટ્રેપનો ભોગ બન્યો છે. સુરેન્દ્રનગરની યુવતીએ જમીન…
View More સુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યા