લોન ચાલુ હોવાથી પત્નીને ભરણપોષણ આપવાની જવાબદારીથી છટકી શકાય નહીં: HC

મેઈન્ટેનન્સની જવાબદારી કાનૂની છે, જસ્ટિસ ગીતા ગોપીની બેન્ચનો ચુકાદો પતિની લોન ભરપાઈ અને અન્ય આર્થિક જવાબદારીઓ તેની પત્ની અને સંતાનને જીવન-નિર્વાહ માટે આપવાની મુખ્ય કાનૂની…

View More લોન ચાલુ હોવાથી પત્નીને ભરણપોષણ આપવાની જવાબદારીથી છટકી શકાય નહીં: HC

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે જમીન સંપાદન મામલે ખેડૂતોની મોટી જીત

ડોળાસાના મહિલા ખેડૂતની લડત રંગ લાવી; બજાર મૂલ્યના 12%થી વધુ વળતર ચૂકવવા જજ સુનીતા અગ્રવાલનો આદેશ   સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે માટે જમીન સંપાદન પ્રક્રિયામાં…

View More સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે જમીન સંપાદન મામલે ખેડૂતોની મોટી જીત

‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટની રાહત, ડેડિયાપાડામાં પ્રચાર માટે પ્રવેશની મંજૂરી

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળતાં સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાને ચૂંટણી…

View More ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટની રાહત, ડેડિયાપાડામાં પ્રચાર માટે પ્રવેશની મંજૂરી

ફિકસ પગારદારોને વ્યાજ સાથે લઘુત્તમ વેતન ચૂકવવા આદેશ

હાઈકોર્ટનો આદેશ, 2019થી 6 ટકા લેખે બાકી પગાર જૂન સુધીમાં ચૂકવી આપવા તાકીદ રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઇમ કામ કરતાં કર્મચારીઓની…

View More ફિકસ પગારદારોને વ્યાજ સાથે લઘુત્તમ વેતન ચૂકવવા આદેશ

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ ઓનડ્યુટી ગણાશે : હાઈકોર્ટ

ઘરે પરત ફરતા સમયે અકસ્માતમાં મોત થાય તો પણ પરિવારજનો વળતર મેળવવા હકદાર, લાખો કર્મચારીઓને સ્પર્શતો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે નોશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક…

View More ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ ઓનડ્યુટી ગણાશે : હાઈકોર્ટ

સ્પોટ્ર્સ હબનો માર્ગ મોકળો, આસારામ આશ્રમને તોડવા હાઈકોર્ટની લીલીઝંડી

ટ્રસ્ટની તમામ અપીલો ફગાવાઇ, 45,000 ચો.મીટર જમીન ખુલ્લી થશે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી વિવાદિત જમીન મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા…

View More સ્પોટ્ર્સ હબનો માર્ગ મોકળો, આસારામ આશ્રમને તોડવા હાઈકોર્ટની લીલીઝંડી

ઉમરગામ મામલતદારના આપઘાતની તપાસ હાઇકોર્ટ પાસે કરાવો: ગોહિલ

સત્તાધારી ભાજપના મોટા માથા દ્વારા સતત દબાણ હેઠળ મામલતદારે આપઘાત કર્યાનો આરોપ: સીસીટીવી તેમજ કોલ ડીટેલ ચકાસવા માંગ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે એક…

View More ઉમરગામ મામલતદારના આપઘાતની તપાસ હાઇકોર્ટ પાસે કરાવો: ગોહિલ

ગીરમાં આડેધડ વિકાસ પરવાનગીઓની તપાસ કરવા હાઇકોર્ટનો આદેશ

અમરેલી-ગીર સોમનાથ- જૂનાગઢમાં ઇકો સેન્સીટીવ ઝોનના નિયમો નેવે મૂકીને અપાયેલી મંજૂરીઓમાં મોટા પાયે ગેરરીતિ સામે આવતા હાઇકોર્ટ ખફા: આવતીકાલે વધુ સુનાવણી સુઓમોટો કાર્યવાહીના બાર વર્ષ…

View More ગીરમાં આડેધડ વિકાસ પરવાનગીઓની તપાસ કરવા હાઇકોર્ટનો આદેશ

AI જનરેટેડ ડીપ ફેક ક્ધટેન્ટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ

ફેક વીડિયો અને ફોટા હવે ફરિયાદ મળ્યાના ત્રણ કલાકમાં દૂર કરાશે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને આ મામલે તાત્કાલિક પગલાં લેવા સૂચન   AI જનરેટેડ…

View More AI જનરેટેડ ડીપ ફેક ક્ધટેન્ટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ

આપઘાતની ફરજના ગુનામાં રાજકોટ એઈમ્સના પાંચેય છાત્રની હાઈકોર્ટમાં રીટ

આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ રદ કરવા માટે રાજકોટ એઈમ્સના પાંચ વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે. આ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. આ…

View More આપઘાતની ફરજના ગુનામાં રાજકોટ એઈમ્સના પાંચેય છાત્રની હાઈકોર્ટમાં રીટ