DNA સેમ્પલ સુરક્ષિત રાખવા હાઇકોર્ટનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કચ્છની એક 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સગીરાને 7 સપ્તાહના ગર્ભના અબોર્શન…
View More કચ્છની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરીgujarat high court
નાના શંકાસ્પદ વ્યવહારો પર સમગ્ર ખાતું ફ્રીઝ કરવું ગેરકાયદેસર: HC
વધુ પડતા સાયબર ક્રાઈમ તપાસના જાળામાં ફસાયેલા બેંક ખાતા ધારકો માટે મોટી રાહતમાં, ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે નાના શંકાસ્પદ વ્યવહારો પર આખું બેંક…
View More નાના શંકાસ્પદ વ્યવહારો પર સમગ્ર ખાતું ફ્રીઝ કરવું ગેરકાયદેસર: HCચેક બાઉન્સના કેસમાં અપીલમાં વિલંબને માફ કરી શકાય
નેશનલ ઇન્વેસ્ટિગેશન એક્ટના કાયદાની સ્પષ્ટતા કરી આપતો હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો નેશનલ ઇન્વેસ્ટિગેશન એક્ટ (NIA) હેઠળ અપીલ કરવામાં વિલંબને માફ કરી શકાય એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો હાઇકોર્ટે…
View More ચેક બાઉન્સના કેસમાં અપીલમાં વિલંબને માફ કરી શકાયટાટા કેમિકલે મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખી: HC
ગુજરાત હાઈકોર્ટે જામનગર મરીન સેન્ચ્યુરીમાં ખુલ્લી નહેરો દ્વારા ગેરકાયદેસર કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી ઠલવવા બદલ ટાટા કેમિકલ્સ લિમિટેડ સામે કડક વલણ અપનાવ્યું છે. વન…
View More ટાટા કેમિકલે મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખી: HCમોરબીમાં લેન્ડગ્રેબીંગના આરોપીની ધરપકડ, 10 મહિના પછી ગેરકાયદેસર ઠેરવતી હાઇકોર્ટ
મોરબીમાં જમીન કબજે કરવાના કૌભાંડમાં આરોપીની ધરપકડના લગભગ 10 મહિના પછી, ગુજરાત હાઈકોર્ટે તેની ધરપકડ ગેરકાયદેસર ઠેરવી છે અને તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો…
View More મોરબીમાં લેન્ડગ્રેબીંગના આરોપીની ધરપકડ, 10 મહિના પછી ગેરકાયદેસર ઠેરવતી હાઇકોર્ટશિક્ષણ સહાયકની ભરતીમાં ભૂલ બદલ અધિકારીને દંડ ફટકારતી HC
શિક્ષણ સહાયકની તમામ યોગ્યતા છતાંય નિમણૂક નહીં આપવાના મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતાં 50 હજારનો દંડ કર્યો છે. એટલું જ નહીં જસ્ટિસ નિખિલ કરીઅલે…
View More શિક્ષણ સહાયકની ભરતીમાં ભૂલ બદલ અધિકારીને દંડ ફટકારતી HCકોડીનાર વિધાનસભામાં 6700 મતદારોના નામ કમી કરવાના કાવતરા મામલે હાઈકોર્ટમાં પિટિશન
કોડીનાર વિધાનસભા વિસ્તારમાં એસઆઈઆરના સમયે 47 વ્યક્તિઓ દ્વારા ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરી 6,722 સાચા મતદારોના નામ ગેરકાયદેસર રીતે કમી કરવાના કાવતરું બહાર આવતા…
View More કોડીનાર વિધાનસભામાં 6700 મતદારોના નામ કમી કરવાના કાવતરા મામલે હાઈકોર્ટમાં પિટિશન60 વર્ષના વૃદ્ધના કબજા માટે બહેન અને મહિલા પાર્ટનર વચ્ચે હાઇકોર્ટમાં કાનૂની જંગી
વર્ષ 1996થી શરૂૂ થયેલી 30 વર્ષની રિલેશનશિપ અને વિના લગ્ને સંતાને એક બાળક… પુરુષ અને મહિલા બંને પાર્ટનરને હાલ એકબીજા સાથે રહેવું છે, પરંતુ આડખીલી…
View More 60 વર્ષના વૃદ્ધના કબજા માટે બહેન અને મહિલા પાર્ટનર વચ્ચે હાઇકોર્ટમાં કાનૂની જંગીપેટમાં રહેલો ગર્ભ પણ ‘વ્યક્તિ’ ગણાય, રેલવેને 8 લાખનું વળતર ચૂકવવા HCનો આદેશ
એક ઐતિહાસિક ચુકાદામાં, ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે ટૂંકી મુદતનો ગર્ભ રેલ્વે કાયદા હેઠળ સ્વતંત્ર વળતર મેળવવાનો હકદાર “વ્યક્તિ” છે. કોર્ટે રેલ્વે પ્રશાસનને 2018 માં…
View More પેટમાં રહેલો ગર્ભ પણ ‘વ્યક્તિ’ ગણાય, રેલવેને 8 લાખનું વળતર ચૂકવવા HCનો આદેશગુજસીટોકમાં કાયદાના દુરઉપયોગ સામે હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ
નાના ગુનાઓને મોટા સંગડિત અપરાધમાં ફેરવવાના પ્રયાસ સામે લાલબત્તી સંગઠિત અપરાધ વિરોધી કડક કાયદાઓના વધી રહેલા વ્યાપ પર મહત્ત્વપૂર્ણ અંકુશ લગાવતા ગુજરાત હાઈકોર્ટે પ્રતાપ જેન્તીલાલ…
View More ગુજસીટોકમાં કાયદાના દુરઉપયોગ સામે હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ