ખાનગી પેસેન્જર લક્ઝરી બસોમાં ગેરકાયદે રીતે બસની ઉપર માલ સામાન ભરીને લઇ જવાતો હોવાની ફરિયાદ કરતી એક જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આ…
View More ખાનગી બસો ઉપર માલસામાન લઇ જવા સામે દાખલ થયેલી રિટ ફગાવતી હાઇકોર્ટgujarat high court
DGP, CID ક્રાઇમને સિવિલ કેસમાં જ કેમ વધુ રસ? હાઇકોર્ટે ફરી પોલીસને ઝાટકી
વડોદરાના CIDક્રાઇમ પોલીસ સ્ટેશન 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ગાયત્રી ડેવલોપર્સ સહિત કુલ 10 વ્યક્તિઓ સામે વડોદરામાં જ રહેતા 72 વર્ષના જમીન દલાલે ઈંઙઈની કલમ 406,…
View More DGP, CID ક્રાઇમને સિવિલ કેસમાં જ કેમ વધુ રસ? હાઇકોર્ટે ફરી પોલીસને ઝાટકીEOWની કાર્યવાહીથી હાઈકોર્ટ ભારે નારાજ, રીકવરી એજન્ટના બદલે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તાકીદ
શાપર-વેરાવળમાં રોટાવેટરનું કારખાનું ચલાવતા કારખાનેદાર વિજય વિશ્ર્વકર્માની ઓડી કાર પડાવી અરજદાર ગીરધર ઠુમ્મરને આપવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સંદીપ ભટ્ટે સુનાવણી…
View More EOWની કાર્યવાહીથી હાઈકોર્ટ ભારે નારાજ, રીકવરી એજન્ટના બદલે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તાકીદરૈયાની 149 એકર જમીન ખાલસા કરવાનો હુકમ માન્ય રાખતી હાઇકોર્ટ
એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એકટના વિવાદમાં ખાતેદાર પાળ દરબારને કાનૂની ફટકો, સરકારની મોટી જીત પાળ દરબારની જસવંતપુરમાં પ1 એકર અને રૈયામાં 49.25 એકર જમીન ફાળવણી માન્ય,…
View More રૈયાની 149 એકર જમીન ખાલસા કરવાનો હુકમ માન્ય રાખતી હાઇકોર્ટબલ્ગેરિયન યુવતીએ કરેલા આક્ષેપનો કલેકટર પાસે જવાબ માગતી હાઇકોર્ટ
મહિલાની ફરિયાદ બાબતે તેડું: 3 ડિસેમ્બરે સુનાવણી શુક્રવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનિરુદ્ધ માયીએ બલ્ગેરિયન મહિલાના વકીલને અરજીની નકલ સહાયક સરકારી વકીલને આપવાનો આદેશ આપ્યો હતો.…
View More બલ્ગેરિયન યુવતીએ કરેલા આક્ષેપનો કલેકટર પાસે જવાબ માગતી હાઇકોર્ટતરૂણ વયે પ્રેમમાં પડનાર યુવતીએ પુખ્ત થતાં આરોપી સાથે લગ્ન કર્યા, પોકસોની ફરિયાદ રદ
બાળકને જન્મ પણ આપ્યો, પોકસો અંતર્ગત ચાર્જશીટ પણ રદ કરાઇ તરૂૂણ વયના પ્રેમ પછી લગ્ન અને ત્યાર બાદ ઊભી થયેલા કાનૂની કેસનો મામલો હાઇકોર્ટ સમક્ષ…
View More તરૂણ વયે પ્રેમમાં પડનાર યુવતીએ પુખ્ત થતાં આરોપી સાથે લગ્ન કર્યા, પોકસોની ફરિયાદ રદનાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવાની માગણી ફગાવતી હાઇકોર્ટ
કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલને કાનૂની ફટકો, ડ્યુઅલ મેમ્બરશિપવાળા સહકાર પેનલના 10 ઉમેદવારોના ફોર્મ ચાલુ રહેશે, સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ અમાન્ય જ રહેશે રાજકોટ…
View More નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવાની માગણી ફગાવતી હાઇકોર્ટઅંગ્રેજી ભણાવવા માતા પાસેથી કસ્ટડી માંગતી પિતાની અરજી ફગાવતી હાઇકોર્ટ
જીવનમાં આગળ વધવા અને પ્રગતિ-વિકાસ કરવા માટે અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરવો જરૂૂરી હોવાની દલીલના આધાર પર બાળકની કસ્ટડી માંગનાર એક પિતાની દલીલને ગુજરાત હાઇકોર્ટના…
View More અંગ્રેજી ભણાવવા માતા પાસેથી કસ્ટડી માંગતી પિતાની અરજી ફગાવતી હાઇકોર્ટ