તમે એકેડેમી શરૂ કરી છતાં ચીફ ફાયર ઓફિસર્સ મળતા નથી ?: કોર્ટની ટકોર ફાયર સેફ્ટીના અમલ અને રાજકોટ TRP ગેમ ઝોન, શ્રેય હોસ્પિટલ આગની દુર્ઘટનાના…
View More ફાયર સેફટીના નિયમો સ્પષ્ટ કરવા હાઇકોર્ટનો નિર્દેશgujarat high court
1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સજા રદ કરવાની સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમે ફગાવી
1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ગુજરાતની કોર્ટે ફટકારેલી 20 વર્ષની સજા રદ કરવાની માંગ કરતી પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગુરુવારે…
View More 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સજા રદ કરવાની સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમે ફગાવીકચ્છના વંધાય તીર્થધામનો વહીવટ અંતિમ આદેશ સુધી હાલના મહંત કરશે : હાઇકોર્ટ
કચ્છના લાખો ભક્તો માટે આસ્થાનું પ્રતિક એવા ઈશ્વર આશ્રમ મુદ્દે હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે ગુજરાત સરકારે આપેલું સૂચન ગ્રાહ્ય રાખ્યું છે. ઘણા વર્ષોથી…
View More કચ્છના વંધાય તીર્થધામનો વહીવટ અંતિમ આદેશ સુધી હાલના મહંત કરશે : હાઇકોર્ટશાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો લોકોનો મૂળભૂત અધિકાર
કલમ 144ના અમલ પહેલાં માત્ર સત્તાવાર ગેઝેટ જ નહિં આધુનિક મીડિયા થકી જાણ કરવી જરૂરી: હાઇકોર્ટ ગુજરાત હાઈકોર્ટે, ઉપદ્રવ અથવા આશંકિત ભય ટાળવા માટે ચોક્કસ…
View More શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો લોકોનો મૂળભૂત અધિકારGPSCને હાઈકોર્ટના અણિયારા સવાલ, પેપર સેટ કરનારા લાયક છે કે નહીં?
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાતી પરીક્ષાઓના પ્રશ્નપત્રોમાં સતત ભૂલો અને વિસંગતતાઓ સામે આવતા અને તેના કારણે અનેક કાયદાકીય અરજીઓ થતાં, ગુજરાત હાઇકોર્ટે રાજ્યની…
View More GPSCને હાઈકોર્ટના અણિયારા સવાલ, પેપર સેટ કરનારા લાયક છે કે નહીં?આસારામને રાહત, હાઇકોર્ટે વચગાળાના જામીનમાંથી સુરક્ષાની શરત રદ કરી
ગુજરાત હાઇકોર્ટે સોમવારે આસુમલ હરપલાની ઉર્ફે આસારામને મોટી રાહત આપી છે. હાઇકોર્ટે સ્વાસ્થ્યના કારણોસર તેમને મંજૂર કરાયેલા છ મહિનાના વચગાળાના જામીનમાંથી ચોવીસ કલાક સુરક્ષા કર્મચારીઓની…
View More આસારામને રાહત, હાઇકોર્ટે વચગાળાના જામીનમાંથી સુરક્ષાની શરત રદ કરીકર્મચારીની મંજૂર રજા બાદ એક વર્ષની ગેરહાજરી રાજીનામું ગણાય: હાઇકોર્ટ
સરકારી સેવા નિયમો અંગે હાઇકોર્ટનો અગત્યનો ચુકાદો; કર્મચારીને વ્યાજબી તક આપીને સેવા સમાપ્તનો નિર્ણય સરકાર કરી શકે સરકારી સેવા નિયમો અંગેના એક મહત્વપૂર્ણ ચુકાદામાં, ગુજરાત…
View More કર્મચારીની મંજૂર રજા બાદ એક વર્ષની ગેરહાજરી રાજીનામું ગણાય: હાઇકોર્ટનાગેશ્ર્વર મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી
દ્વારકા નજીક આવેલા શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે કરાઈ રહેલા આક્ષેપો વચ્ચે પ્રાંત અધિકારીએ આગામી તા.રપમીએ સંબંધિતોને હાજર રહેવા જણાવ્યું છે. ત્યારે જ…
View More નાગેશ્ર્વર મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણીશાકભાજી-ફ્રૂટના વેપારીઓ માટે ફરજિયાત કપડાંની થેલીનો નિયમ બનાવો: હાઇકોર્ટ
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અને મેનેજમેન્ટ સંબંધિત મુદ્દે દાખલ કરાયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…
View More શાકભાજી-ફ્રૂટના વેપારીઓ માટે ફરજિયાત કપડાંની થેલીનો નિયમ બનાવો: હાઇકોર્ટજાહેરમાં એકીટશે જોવું એ છેડતી ગણાય નહીં
સ્કુલવાનમાં બેસતી સગીરાને એકી નજરે જોવાના કેસમાં હાઇકોર્ટનો તલસ્પર્શી ચુકાદો સ્કૂલવાનમાં બેસવા જતી કોઇ સગીરાને એકીટશે જોઇ રહેવાનું કૃત્ય એની નિજતાનું હનન કે પછી છેડતી…
View More જાહેરમાં એકીટશે જોવું એ છેડતી ગણાય નહીં