2024ની ભરતીમાં 165 સેન્ટીમીટરની ઉંચાઇ નોંધાયા બાદ 2026માં ઘટી ગઇ ત્રણ ઉમેદવારોની તબીબી દેખરેખ હેઠળ ફરીથી માપણી કરવા આદેશ ગુજરાત પોલીસમાં ખાખી પહેરવાનું સપનું જોતા…
View More પોલીસ ભરતીમાં ગોલમાલના મામલે હાઇકોર્ટે માંગ્યો જવાબgujarat high court
ઉપલેટાના નાયબ મામલતદારની ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ રદ કરતી હાઈકોર્ટ
કચેરીમાં બ્લેકઆઉટ અને થર્ડ ડિગ્રી ટોર્ચરના આક્ષેપો બાદ હવે અધિકારીઓ સામે તપાસ થશે શરૂ ઉપલેટા પંથકમાં રેતી પરિવહન અને સરકારી અધિકારીઓની દાદાગીરીના ચકચારી પ્રકરણમાં ગુજરાત…
View More ઉપલેટાના નાયબ મામલતદારની ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ રદ કરતી હાઈકોર્ટગુજરાતની કોર્ટોમાં પડતર કેસોનો આંકડો 15.80 લાખ
જજોની ખાલી જગ્યાના કારણે પડતર કેસોની સંખ્યામાં ઉત્તરોતર વધારો, હાઈકોર્ટમાં પણ 1.75 લાખ કેસોનો નિકાલ બાકી ગુજરાતની જિલ્લા કોર્ટોમાં પડતર કેસોમાં 2.29 ટકા અને હાઈકોર્ટમાં…
View More ગુજરાતની કોર્ટોમાં પડતર કેસોનો આંકડો 15.80 લાખSIRમાં ગોટાળા મુદ્દે કોંગ્રેસ કાનૂની લડતના માર્ગે, હાઇકોર્ટમાં અરજી
અમદાવાદ SIR માં નિયમોના ભંગ બદલ સુરત કોંગ્રેસના પ્રમુખ વિપુલકુમાર ઊધનાવાલાએ હાઇકોર્ટે એક રિટ પિટિશન કરી છે. ભાજપ કાર્યકરો દ્વારા મોટા પાયે ફોર્મ-7 ભરી મતદારોના…
View More SIRમાં ગોટાળા મુદ્દે કોંગ્રેસ કાનૂની લડતના માર્ગે, હાઇકોર્ટમાં અરજીન્યાય વ્યવસ્થામાં ગુજરાત 11મા ક્રમે ધકેલાયું
હાઇકોર્ટમાં 38 ટકા અને નીચલી કોર્ટોમાં 31 ટકાથી વધુ જગ્યા ખાલી, ચોથા ક્રમેથી સીધુ 11મા ક્રમે પહોંચ્યું પોલીસ, ન્યાયપાલિકા, જેલ વ્યવસ્થા અને કાનૂની સહાય જેવા…
View More ન્યાય વ્યવસ્થામાં ગુજરાત 11મા ક્રમે ધકેલાયુંજંગલેશ્ર્વરમાં ડિમોલિશનનો કલેકટરનો ઓર્ડર ફગાવતી હાઈકોર્ટ
દુ:ખિયાની વહારે આવતી હાઈકોર્ટ, ઉતાવળે કરેલી કલેકટર તંત્રની નોટિસ જ ઉડાડી દેવાઈ રેવન્યુ ટ્રીબ્યુનલમાં અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી લોકોને રાહત રહેશે, 90 દિવસમાં…
View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશનનો કલેકટરનો ઓર્ડર ફગાવતી હાઈકોર્ટજંગલેશ્ર્વરમાં ડિમોલિશનને હાઈકોર્ટની બ્રેક, સોમવારે સુનાવણી
કલેકટર તંત્રની જમીન ખાલી કરવાની નોટિસો સામે દબાણકારો હાઈકોર્ટમાં પહોંચ્યા કલેકટરે આપેલી કલમ 202ની નોટિસમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું હાઈકોર્ટનું તારણ રાજકોટના આજી…
View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશનને હાઈકોર્ટની બ્રેક, સોમવારે સુનાવણીહાઇકોર્ટે નળસરોવરને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કર્યુ, પ્લાસ્ટિક પર પ્રતિબંધ
ગુજરાત હાઈકોર્ટે રાજ્યના સૌથી મોટા વેટલેન્ડ અને આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ નળ સરોવરની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે નળ સરોવરને ઇકો-સેન્સિટિવ…
View More હાઇકોર્ટે નળસરોવરને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કર્યુ, પ્લાસ્ટિક પર પ્રતિબંધબરોડા ડેરીની ચૂંટણી સમયસર ન યોજાતા હાઇકોર્ટની નારાજગી
ન્યાયિક આદેશનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ સરકારને ઝાટકી ગુજરાત હાઈકોર્ટે બરોડા ડેરીની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણીઓમાં વિલંબ અંગે રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓને કડક ચેતવણી આપી…
View More બરોડા ડેરીની ચૂંટણી સમયસર ન યોજાતા હાઇકોર્ટની નારાજગીહાઇકોર્ટને ગુજરાતી આવડતું નથી, કોર્ટની ભાષા અંગ્રેજી
રાજકોટના એક વૃદ્ધ વ્યક્તિને હાઈકોર્ટ તરફથી પોતાનો કેસ જાતે રજૂ કરવા કોમ્પિટન્સ સર્ટિફિકેટ નહીં અપાતા તેને સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી. જેને નકારી દેવાતા…
View More હાઇકોર્ટને ગુજરાતી આવડતું નથી, કોર્ટની ભાષા અંગ્રેજી