ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે કેદારનાથની યાત્રાએ ગયેલા સુરતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતથી ગયેલા 14 લોકોના ગ્રુપમાંથી 3 યાત્રિકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું…
View More ભારે વરસાદ વચ્ચે કેદારનાથમાં સુરતના યાત્રીઓ ફસાયા, યાત્રિકોએ ગુજરાત સરકાર પાસે માંગી મદદGujarat government
સરકારી કર્મી સામે પ્રાથમિક તપાસ ત્રણ મહિનામાં પૂરી કરવી ફરજિયાત, વિલંબ કરનાર સામે એકશન
ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે ચાલતી પ્રાથમિક તપાસ(Preliminary Inquiry)ની પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારો કર્યો છે. સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી…
View More સરકારી કર્મી સામે પ્રાથમિક તપાસ ત્રણ મહિનામાં પૂરી કરવી ફરજિયાત, વિલંબ કરનાર સામે એકશન20 મીટર કરતા વધુ લંબાઇવાળી બોટને 15 રૂા.સસ્તું ડીઝલ આપવા સરકારનો નિર્ણય
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમાર ભાઈઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું…
View More 20 મીટર કરતા વધુ લંબાઇવાળી બોટને 15 રૂા.સસ્તું ડીઝલ આપવા સરકારનો નિર્ણયગુજરાત સરકાર દ્વારા સોમવારે જાહેર કરાશે નવી ઉદ્યોગ નીતિ
ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-2026″નું 15 જૂનના રોજ અનાવરણ કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા…
View More ગુજરાત સરકાર દ્વારા સોમવારે જાહેર કરાશે નવી ઉદ્યોગ નીતિગુજરાત સરકારનો મોટો નિર્ણય, કાલથી નર્મદા નહેરોમાં સિંચાઇનું પાણી છોડાશે
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરીફ સિઝનની શરૂૂઆત પહેલાં જ નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી…
View More ગુજરાત સરકારનો મોટો નિર્ણય, કાલથી નર્મદા નહેરોમાં સિંચાઇનું પાણી છોડાશેપાઠય પુસ્તકોના ભાવમાં કોઇ વધારો નહીં થાય, મોંઘવારીમાં વાલીઓને રાહતનો મલમ
ઇરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ સહિત પેટ્રોલ ડીઝલ પર થઈ છે અને તેના ભાવમાં તબક્કાવાર વધારો થયો છે. આવી જ અસર…
View More પાઠય પુસ્તકોના ભાવમાં કોઇ વધારો નહીં થાય, મોંઘવારીમાં વાલીઓને રાહતનો મલમસરકારનો નિર્ણય: સીધી ભરતીના મુખ્ય શિક્ષકોની અગાઉની સેવા સળંગ ગણાશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્યશિક્ષક (HTAT) સંવર્ગ દ્વારા છેલ્લા લાંબા સમયથી કરવામાં આવતી સતત રજૂઆતો, ઉચ્ચ કક્ષાએ થયેલી રૂૂબરૂૂ મુલાકાતો અને મક્કમ…
View More સરકારનો નિર્ણય: સીધી ભરતીના મુખ્ય શિક્ષકોની અગાઉની સેવા સળંગ ગણાશેસરકાર અને મેટા વચ્ચે વોટસએપ આધારિત સિટીઝન સર્વિસની ડિલીવરી માટે ખઘઞ સંપન્ન
ગ્રામીણ અને શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWS પ્રમાણપત્રો-રેશન કાર્ડ અપડેટ-મહેસૂલ રેકોર્ડસ-સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર પરથી…
View More સરકાર અને મેટા વચ્ચે વોટસએપ આધારિત સિટીઝન સર્વિસની ડિલીવરી માટે ખઘઞ સંપન્નસમાન કેડરના અધિકારીઓની પોસ્ટ્સનું થશે વિલયન
રાજ્ય સરકારની 34 કેડરનું પુનર્ગઠન કરવાનો નિર્ણય, ટેકનોલોજી આધારિત જગ્યાઓ ઉમેરાશે ગુજરાત સરકારે તેની વહીવટી તંત્રને આધુનિક અને ભવિષ્ય-તૈયાર બનાવવા માટે મોટા પાયે કેડર પુનર્ગઠન…
View More સમાન કેડરના અધિકારીઓની પોસ્ટ્સનું થશે વિલયનયુરિયાની કાળાબજારી રોકવા સરકાર દ્વારા દરેક જિલ્લામાં ખાસ કમિટી રચાઈ
ખેડૂતોના હકનું અને ધરતીપુત્રોના પસીનાનું મૂલ્ય હવે જોખમમાં મુકાયું છે. પડદા પાછળ ચાલી રહેલા એક મોટા ખેલનો પર્દાફાશ થવાની તૈયારીમાં છે, જ્યાં જરૂૂરિયાતમંદોને વંચિત રાખીને…
View More યુરિયાની કાળાબજારી રોકવા સરકાર દ્વારા દરેક જિલ્લામાં ખાસ કમિટી રચાઈ