ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે વિધાનસભા…
View More ગુજરાતનું બજેટ રાજ્યની વિકાસ યાત્રાને વેગ આપશે: વિશ્ર્વકર્માGujarat budget
માર્ગ દુર્ઘટનામાં હવે દોઢ લાખ સુધીની ફ્રી સારવાર
અકસ્માત પછીની પહેલી ગોલ્ડન અવર ગણાતી કલાકમાં સહાય કરવા કેન્દ્રનો નિર્ણય દેશભરમાં અનેક સરકારી યોજનાઓ લાગુ કરવામાં આવી છે જેનાથી લાખો લોકોને ફાયદો થાય…
View More માર્ગ દુર્ઘટનામાં હવે દોઢ લાખ સુધીની ફ્રી સારવારગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે જેમાં શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ…
View More ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશેરાજકોટમાં i-Hubનું પ્રાદેશિક કેન્દ્ર બનશે MICE ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા આયોજન
ગુજરાત મિરર, ગાંધીનગર તા.18 ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ સતત પાંચમી વખત…
View More રાજકોટમાં i-Hubનું પ્રાદેશિક કેન્દ્ર બનશે MICE ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા આયોજનકોમનવેલ્થની તૈયારીઓ માટે ગુજરાત સજ્જ, સ્પોર્ટસ ઈન્ફ્રા. માટે 1278 કરોડની ફાળવણી
ગુજરાત હવે માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ વિશ્વ ફલક પર ચમકવા માટે તૈયાર છે. રાજ્ય સરકારે આગામી કોમનવેલ્થ ગેમ્સ (CWG) ની યજમાની…
View More કોમનવેલ્થની તૈયારીઓ માટે ગુજરાત સજ્જ, સ્પોર્ટસ ઈન્ફ્રા. માટે 1278 કરોડની ફાળવણીગેરકાયદે વેચાયેલી ખેતીની જમીન 3 માસમાં ખેડૂતોને પરત મળશે
ગુજરાત વિધાનસભાના હાલના બજેટ સત્ર દરમિયાન રાજ્યના લાખો ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાયદાકીય નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા…
View More ગેરકાયદે વેચાયેલી ખેતીની જમીન 3 માસમાં ખેડૂતોને પરત મળશેશિક્ષણ વિભાગ માટે 63184 કરોડનું બજેટ, શાળા સ્વચ્છતા સહાય ડબલ કરાઈ
આર.ટી.આઈ. માટે રૂા.827 કરોડ, નમોલક્ષ્મી યોજના માટે રૂા.1250 કરોડ ફાળવાયા નવા બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રૂા.63184 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં મિશન…
View More શિક્ષણ વિભાગ માટે 63184 કરોડનું બજેટ, શાળા સ્વચ્છતા સહાય ડબલ કરાઈઅમૃતમ કાર્ડ કેશલેસ સારવાર માટે 3472 કરોડ ફાળવાયા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્યમુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે…
View More અમૃતમ કાર્ડ કેશલેસ સારવાર માટે 3472 કરોડ ફાળવાયાપોલીસ પરિવારો માટે આવાસ બનાવવા રૂા.1574 કરોડની ફાળવણી
રાજ્ય સરકારનું મહત્યકાક્ષી બજેટ આજરોજ રજૂ કરવામાં આવ્યુ છે. અનેક નવી યોજનાઓની સાથોસાથ લોકો માટે પણ અનેક લાભ કારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે…
View More પોલીસ પરિવારો માટે આવાસ બનાવવા રૂા.1574 કરોડની ફાળવણીમહિલા અને બાળ વિકાસ માટે 7690 કરોડની જોગવાઇ, બે હજાર આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ થશે
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7690 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે જેમાં “ગંગા સ્વરૂૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂૂપ થવા…
View More મહિલા અને બાળ વિકાસ માટે 7690 કરોડની જોગવાઇ, બે હજાર આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ થશે