ગુજરાત1 week ago
પોલીસના ‘જેમ્સ બોન્ડ’ બન્યા સ્નિફર ડોગ, છ માસમાં આઠ ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા
ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.આ...