ગુજરાત2 months ago
વેરાવળમાં અનેક ગુનામા સંડોવાયેલા શખ્સને પાસા તળે ભુજ જેલમાં ધકેલાયો
સિટી અને એલસીબી પોલીસે દબોચ્યો વેરાવળ શહેરમાં અસામાજીક પ્રવૃત્તિ આચરનાર ફૈજલ ઉફે ફેજુડાને પોલીસે પાસા તળે અટકાયત કરી ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી...