ટૂંક સમયમાં GST કાઉન્સિલ મોટી જાહેરાતો કરી શકે છે. GST કાઉન્સિલની બેઠકમાં 12% GST ટેક્સ સ્લેબ નાબૂદ થઈ શકે છે. જેના કારણે સામાન્ય માણસની રોજિંદી…
View More દૂધ, દહીંથી લઈને આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી!! સરકાર GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારીમાંGST
GSTમાં બે એડિશનલ અને સાત ડેપ્યુટી કમિશનરની બઢતી-બદલી
એડિશનલ કક્ષાના પાંચ કમિશનરને વર્ક ઓર્ડર અપાયા રાજય સરકારનાં નાણા વિભાગ દ્વારા મુખ્ય રાજયવેરા કમિશનર કચેરીનાં સહાયક રાજયવેરા કમિશનર વર્ગ 1 નાં સાત અધીકારીઓની…
View More GSTમાં બે એડિશનલ અને સાત ડેપ્યુટી કમિશનરની બઢતી-બદલીGSTના અમલના 8 વર્ષ બાદ પણ અંધાધૂંધી જેવી સ્થિતિ
ગુજરાતમાં સાત-સાત વર્ષથી અપીલના કેસોના હિયરિંગ બંધ, સરકારના કમાઉ દીકરા જેવા હજારો વેપારીઓ હેરાન-પરેશાન, ટ્રિબ્યુનલના પણ ઠેકાણા ન હોવાથી અપીલ અધિકારીઓની લાચારી જપ્તીના…
View More GSTના અમલના 8 વર્ષ બાદ પણ અંધાધૂંધી જેવી સ્થિતિનાણા પ્રધાનની ઉદ્યોગજગત સાથે બેઠક: GST 2.0માં ત્રણ દરનું માળખું રહેશે
સરકાર પ્રસ્તાવિત GST 2.0 સુધારા હેઠળ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (ૠજઝ) માળખામાં ફેરફાર કરવા માટે તેના પ્રયાસો ઝડપી બનાવી રહી છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ…
View More નાણા પ્રધાનની ઉદ્યોગજગત સાથે બેઠક: GST 2.0માં ત્રણ દરનું માળખું રહેશેરાજકોટના મોદી એસ્ટેટ ગ્રુપમાંથી રૂા.4.50 કરોડની જીએસટી ચોરી થયાનું ખુલ્યું
રાજ્યના ગુડસ એન્ડ સર્વિસ ટેકસ વિભાગ દ્વારા રાજકોટના મોખરાના મોદી એસ્ટેટ ગ્રુપમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 4.50 કરોડની કર ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં…
View More રાજકોટના મોદી એસ્ટેટ ગ્રુપમાંથી રૂા.4.50 કરોડની જીએસટી ચોરી થયાનું ખુલ્યુંGST અપીલ માટે પ્રી-ડિપોઝિટ તરીકે ફરજિયાત કેશના બદલે ઈનપૂટ ટેક્સ ક્રેડિટમાંથી ચૂકવણી થઈ શકશે
ભારતમાં કરદાતાઓ માટે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે GST અપીલ દાખલ કરવા માટે ફરજિયાત પ્રી-ડિપોઝીટ (10%) ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) માંથી…
View More GST અપીલ માટે પ્રી-ડિપોઝિટ તરીકે ફરજિયાત કેશના બદલે ઈનપૂટ ટેક્સ ક્રેડિટમાંથી ચૂકવણી થઈ શકશેતમાકુ અને વાસણના 83 વેપારીઓ પર CGSTના દરોડા
ગુજરાતના સ્ટેટ જીએસટી વિભાગે રાજયના તમાકુ તથા વાસણના ધંધા સાથે સંકળાયેલાં 83 જેટલાં સ્થળોએ વ્યાપક પ્રમાણમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં દસ્તાવેજો કબ્જે લીધાં છે. જેમાં…
View More તમાકુ અને વાસણના 83 વેપારીઓ પર CGSTના દરોડાસરકારની તિજોરી છલોછલ ભરાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ
નવા મહિનાની શરૂઆત સાથે જ દેશ માટે સારા સમાચાર આવ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન GST કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો છે. આ વધારા સાથે, GST…
View More સરકારની તિજોરી છલોછલ ભરાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએરાજ્યમાં એક વર્ષમાં 183 નવા ફાર્મા પ્લાન્ટને મંજૂરી
ગુજરાતે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા નાણાકીય વર્ષ 2024-25માં 183 નવી એલોપેથિક દવા ઉત્પાદન સુવિધાઓને મંજૂરી આપીને ભારતના ફાર્માસ્યુટિકલ પાવર હાઉસ તરીકે…
View More રાજ્યમાં એક વર્ષમાં 183 નવા ફાર્મા પ્લાન્ટને મંજૂરી2024-25માં 25009 નકલી કંપનીઓ દ્વારા 61565 કરોડની GST ચોરી
કેન્દ્રીય અને રાજ્ય જીએસટી અધિકારીઓએ 2024-25 દરમિયાન રૂૂ. 61,545 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) છેતરપિંડીથી પાસ કરવામાં સામેલ 25,009 નકલી કંપનીઓ શોધી કાઢી છે. માર્ચ…
View More 2024-25માં 25009 નકલી કંપનીઓ દ્વારા 61565 કરોડની GST ચોરી