લકઝરી જીવન મોંઘું બનશે, દૂધ, પનીર, રોટી-પરાઠા પર કોઇ ટેક્સ નહીં, શેમ્પૂ-સાબુ, નમકીન 5 ટકાના સ્લેબમાં: કાર-બાઇક, સિમેન્ટ પર 28 ટકાના બદલે 18 ટકા,…
View More GST સાથે જીવન બદલાશે; ખાવું-ફરવું-રહેવું-મનોરંજન સસ્તુંGST
GST કાઉન્સિલની બેઠકનો પ્રારંભ: રાહતો ઉપર નજર
પાંચ અને અઢાર ટકાના સ્લેબને ઔપચારિક મંજૂરી મળશે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બે દિવસીય બેઠક આજથી શરૂ થઇ છે. આ બેઠકમાં, ટેક્સ…
View More GST કાઉન્સિલની બેઠકનો પ્રારંભ: રાહતો ઉપર નજરપેટ્રોલિયમ ક્રુડ, કુદરતી ગેસ, ખાણકામ સંબંધી વ્યાવસયિક- તકનીકી સેવાઓ પર GST વધશે
કેન્દ્ર સરકારે જીએસટી દરોમાં ફેરફાર કરવાનો મોટો પ્રસ્તાવ મૂક્યો છે, જેની ચર્ચા 3-4 સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવશે. આ દરમિયાન, એવા સમાચાર છે…
View More પેટ્રોલિયમ ક્રુડ, કુદરતી ગેસ, ખાણકામ સંબંધી વ્યાવસયિક- તકનીકી સેવાઓ પર GST વધશેલોકોની આરોગ્ય જાળવણી માટે તમાકુ ઉત્પાદનો પર 40 ટકા જીએસટી લાદવા નાણામંત્રીને અપીલ
જીવન જરૂરી ચીજોની જીએસટી ટેક્સના દરો 5 ટકા થી 18 ટકા રાખો: રમાબેન માવાણી આગામી તા.03 અને 04,સપ્ટેમ્બર-2025 ના જી.એસ.ટી. કાઉન્શીલની મીટીંગ ટેક્સના નવા દર…
View More લોકોની આરોગ્ય જાળવણી માટે તમાકુ ઉત્પાદનો પર 40 ટકા જીએસટી લાદવા નાણામંત્રીને અપીલમોરબી સિરામીક ઉદ્યોગ ઉપર GSTનું ભારણ 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવા માંગ
મોરબીનો સિરામિક ઉદ્યોગ પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે 10 લાખ થી વધુ લોકોને રોજગારી મળે છે અને ટાઇલ્સ કે સેનિટરી વેર આઇટમ લક્ઝરી પ્રોડક્ટ નહીં પરંતુ…
View More મોરબી સિરામીક ઉદ્યોગ ઉપર GSTનું ભારણ 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવા માંગGSTમાં વર્ગ-1ના 28ની બદલી અને કલાસ-2ના 30 અધિકારીઓની બઢતી સાથે ટ્રાન્સફર કરાઇ
રાજ્યના નાણા વિભાગ દ્વારા મોટા પાયે વેરા અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને વ્યવસ્થામાં સુધારો લાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં…
View More GSTમાં વર્ગ-1ના 28ની બદલી અને કલાસ-2ના 30 અધિકારીઓની બઢતી સાથે ટ્રાન્સફર કરાઇવેપારીઓને ડરાવી ધમકાવી GSTના બાબુઓની બેફામ તોડબાજી
કલમ 67(1) હેઠળ ગમે ત્યારે ત્રાટકી વોરંટ વગર તપાસ-જપ્તીની કાર્યવાહી કરતાં હોવાનો આક્ષેપ; ચીફ કમિશનરને ફરિયાદ કરતું અમદાવાદ ટ્રેડર્સ ફેડરેશન ગુજરાતભરના વેપારીઓએ કેન્દ્ર અને રાજ્ય…
View More વેપારીઓને ડરાવી ધમકાવી GSTના બાબુઓની બેફામ તોડબાજીવાર્ષિક રૂપિયા 20 લાખ મેઇન્ટેનન્સ લેતી સોસાયટીઓ માટે GST નોંધણી ફરજિયાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, જે એપાર્ટમેન્ટનું વાર્ષિક કુલ ટર્નઓવર રૂૂ.20 લાખ હોય તેમણે જીએસટીમાં નોંધણી કરાવવાની જવાબદારી આવશે.…
View More વાર્ષિક રૂપિયા 20 લાખ મેઇન્ટેનન્સ લેતી સોસાયટીઓ માટે GST નોંધણી ફરજિયાતદુધ, દહીં, ચીઝ સસ્તા નહીં થાય: જીએસટીનો 12%નો સ્લેબ નાબૂદ કરવા પ્રસ્તાવ નથી
કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે 12% GST સ્લેબ હજુ સમાપ્ત થવાનો નથી. દૂધ, દહીં, ચીઝ જેવી વસ્તુઓ તેના હેઠળ જ આવે છે.…
View More દુધ, દહીં, ચીઝ સસ્તા નહીં થાય: જીએસટીનો 12%નો સ્લેબ નાબૂદ કરવા પ્રસ્તાવ નથીGSTમાં ધરખમ બદલાવને PMOની મંજૂરી: 12 ટકાનો સ્લેબ નાબૂદ થશે
સંસદના ચોમાસું સત્ર બાદ યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગેમ ચેન્જર સુધારાઓને મંજૂરી અપાશે: 12 ટકાના સ્લેબમાં આવતી ચીજોને 5 અથવા 18 ટકાના સ્લેબમાં લઇ…
View More GSTમાં ધરખમ બદલાવને PMOની મંજૂરી: 12 ટકાનો સ્લેબ નાબૂદ થશે