ઉત્પાદનનો જથ્થો વધારે આપવોએ ગ્રાહકની પસંદગીમાં કાપ છે: દિલ્હી હાઇકોર્ટ દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે જીએસટી દર ઘટાડા પછી મહત્તમ છૂટક કિંમત (MRP) જાળવી રાખીને…
View More જીએસટીમાં ઘટાડા પછી MRPમાં ફેરફાર વગર જથ્થો વધારવો એ છેતરપિંડી!GST
જીએસટીમાં ઘટાડા છતાં સપ્ટેમ્બરમાં પાછલા વર્ષ કરતાં આવક 9 ટકા વધી
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિના માટે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે. ગયા મહિને, સપ્ટેમ્બર 2025 માં, જીએસટી કલેક્શન પાછલા મહિના, ઓગસ્ટ 2025 કરતા વધુ હતું,…
View More જીએસટીમાં ઘટાડા છતાં સપ્ટેમ્બરમાં પાછલા વર્ષ કરતાં આવક 9 ટકા વધીGSTમાં ઘટાડા બાદ પણ કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, કલેક્શનમાં ધરખમ વધારો
સરકારના નાણા મંત્રાલયે આજે અહેવાલ આપ્યો હતો કે સપ્ટેમ્બરમાં GST કલેક્શન ₹1.89 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં ₹1.73 લાખ કરોડ…
View More GSTમાં ઘટાડા બાદ પણ કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, કલેક્શનમાં ધરખમ વધારોGSTના સુધારા છતાં શેરબજાર નાખુશ: સેન્સેકસ અને નિફટી ઘટાડા સાથે ખુલ્યાં
તહેવારો શરૂ થતા સોના-ચાંદીમાં તેજી, રાજકોટમાં સોનું 1 લાખ 15 હજાર સુધી પહોંચ્યું કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં ભારે ઘટાડો કર્યા પછી શેર બજારમાં શરૂઆતી…
View More GSTના સુધારા છતાં શેરબજાર નાખુશ: સેન્સેકસ અને નિફટી ઘટાડા સાથે ખુલ્યાંGST સ્લેબના બદલાવથી આર્થિક પરિવર્તન આવશે: નિષ્ણાંતો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા CGST રાજકોટ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે “GST માં આવેલ સુધારાઓ” (GST 2.0 : Next Gen GST Reforms) અંગે…
View More GST સ્લેબના બદલાવથી આર્થિક પરિવર્તન આવશે: નિષ્ણાંતોકાન ખોલીને સાંભળી લો, GST ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા દંડાશે
સરકાર એન્ટિપ્રોફિયિટરિંગ એકટની કલમ 171(2)નો અમલ ફરી શરૂ કરી શકે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને…
View More કાન ખોલીને સાંભળી લો, GST ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા દંડાશેદૂધ, ઘી, આઈસ્ક્રીમ, ચીઝ અને પનીર થયું સસ્તું, ભાવ ઘટાડાનું કરાયું એલાન
સરકાર દ્વારા GST સુધારાની જાહેરાત બાદ તેની મોટી અસર જોવા મળી છે. મધર ડેરીએ આજે દૂધના ભાવ ઘટાડ્યા છે, જેનાથી ગ્રાહકોને રાહત મળી છે.…
View More દૂધ, ઘી, આઈસ્ક્રીમ, ચીઝ અને પનીર થયું સસ્તું, ભાવ ઘટાડાનું કરાયું એલાનકૃષિ સાધનો અને મશીનરીના GST દરમાં ભારે વિસંગતતા
હાઇડ્રોલિક ટ્રેક્ટર, ટ્રેલર પંપ ઉપર 18ટકાના સ્લેબથી ખેડૂતો પર આર્થિક ભારણ : અભ્યાસ કરી ફેરફાર કરવા ગ્રેટર ચેમ્બરની રજૂઆત હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી.ના…
View More કૃષિ સાધનો અને મશીનરીના GST દરમાં ભારે વિસંગતતાકાર કંપનીઓ 22મીથી જ ગ્રાહકોને આપશે જીએસટી ઘટાડાનો લાભ
ટાટા, મહિન્દ્રા, મારૂતી અને રીનો દ્વારા 1.55 લાખ સુધીના ભાવ ઘટાડાની જાહેરાત: ગ્રાહકો અત્યારે પણ નવી કિંમતની ગાડીનું બુકિંગ કરાવી શકશે 22 સપ્ટેમ્બર, 2025 ના…
View More કાર કંપનીઓ 22મીથી જ ગ્રાહકોને આપશે જીએસટી ઘટાડાનો લાભGSTમાં દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે જોવા સરકારનો નિર્ણય: NDA સાંસદોને જવાબદારી
કેન્દ્ર સરકારે બુધવારે લગભગ 400 વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. સરકારે હવે આ રાહતનો સીધો લાભ ગ્રાહકો…
View More GSTમાં દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે જોવા સરકારનો નિર્ણય: NDA સાંસદોને જવાબદારી