ગુજરાત1 month ago
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે
ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી...