ગુજરાત2 weeks ago
કર્મચારીઓ આનંદો, નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીમાં 25%નો વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેચ્યુઈટી તથા અવસાન ગ્રેચ્યુઈટી...