ગુજરાતની આઈપીએસ લોબીમાં ભારે દબદબો ધરાવતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગુડબૂકમાં મનાતા આઈ.પી.એસ. અધિકારી અભયસિંહ ચૂડાસમાના નિવૃત્તિ સમયે જ દિવસો બદલાયા હોય તેમ…
View More IPS અભયસિંહ ચુડાસમા પાસેથી નિવૃત્તિ સમયે જ સરકારે કાઢી ‘ભાડા’ની ઉઘરાણી : ‘દાવ’ લેવાનું શરૂ?government
‘ સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધા, હુમલાની જવાબદારી કોની? પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા પર સરકારને ઘેરી
આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. અ દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે…
View More ‘ સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધા, હુમલાની જવાબદારી કોની? પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા પર સરકારને ઘેરીકેરળની નર્સનો મૃત્યુ દંડ રદ કરાયાની અફવા ફેલાતા સરકારે આપેલો રદિયો
અગાઉ, મધ્યસ્થી કરનારા ગ્રાન્ડ મુફતીના કાર્યાલયે મોતની સજા રદ થઈ હોવાનો દાવો કર્યો હતો મંત્રાલયે મંગળવારે એવા દાવાઓને નકારી કાઢ્યા હતા કે યમનમાં 2017 માં…
View More કેરળની નર્સનો મૃત્યુ દંડ રદ કરાયાની અફવા ફેલાતા સરકારે આપેલો રદિયોકોરોના રસીને હાર્ટએટેકના કેસો સાથે કોઇ સંબંધ નથી: સરકાર
આઇસીએમઆર, એનસીડીસીના અભ્યાસનો હવાલો આપ્યો દેશમાં યુવાનોમાં અચાનક થતા મૃત્યુ અને હાર્ટ એટેકના વધતા કેસો અંગે છેલ્લા કેટલાક સમયથી વ્યાપક ચિંતા અને અટકળો ચાલી રહી…
View More કોરોના રસીને હાર્ટએટેકના કેસો સાથે કોઇ સંબંધ નથી: સરકારઉલ્લુ, ALT બાલાજી સહિત 25 એપ પર પ્રતિબંધ: અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારની મોટી કાર્યવાહી
ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરૂં વલણ અપનાવતાં ઉલ્લુ એપ, ALTT (ALT બાલાજી), દેશીફ્લિક્સ, અને બિગ શોટ્સ…
View More ઉલ્લુ, ALT બાલાજી સહિત 25 એપ પર પ્રતિબંધ: અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારની મોટી કાર્યવાહીવડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અંતે સરકારનું આકરી કાર્યવાહી, R&Bના 4 એન્જિનિયર સસ્પેન્ડ
વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ…
View More વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અંતે સરકારનું આકરી કાર્યવાહી, R&Bના 4 એન્જિનિયર સસ્પેન્ડકમોસમી વરસાદથી કપાસને થયેલી નુકસાનીનું વળતર સરકાર ચૂકવશે
રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ઓક્ટોબર 2024માં થયેલા નુકસાન…
View More કમોસમી વરસાદથી કપાસને થયેલી નુકસાનીનું વળતર સરકાર ચૂકવશેદૂધ, દહીંથી લઈને આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી!! સરકાર GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારીમાં
ટૂંક સમયમાં GST કાઉન્સિલ મોટી જાહેરાતો કરી શકે છે. GST કાઉન્સિલની બેઠકમાં 12% GST ટેક્સ સ્લેબ નાબૂદ થઈ શકે છે. જેના કારણે સામાન્ય માણસની રોજિંદી…
View More દૂધ, દહીંથી લઈને આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી!! સરકાર GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારીમાંવયમર્યાદામાં વધારો કરાવવા પાંચ લાખ કર્મચારીઓએ સરકાર સામે ફરી બાયો ચડાવી
જ્યારે દેશના મોટાભાગના રાજ્યો સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય વધારીને 60 કે 62 વર્ષ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત હજુ પણ 58 વર્ષની મર્યાદા જાળવી રાખીને…
View More વયમર્યાદામાં વધારો કરાવવા પાંચ લાખ કર્મચારીઓએ સરકાર સામે ફરી બાયો ચડાવીGST કરચોરી અને સત્તાનો દુરપયોગ અટકાવવા સરકાર બનાવશે એસઓપી
રાજ્યમાં કર પાલનને મજબૂત બનાવવા અને કરચોરી પર કડક કાર્યવાહી કરવા માટે તથા સત્તાના દુરૂૂપયોગને રોકવા માટે સરકાર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST )…
View More GST કરચોરી અને સત્તાનો દુરપયોગ અટકાવવા સરકાર બનાવશે એસઓપી