નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત વિશાળ પ્રોપર્ટી ફેસ્ટમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રિઅલ એસ્ટેટ ક્ષેત્રના ડેવલપર્સને કહ્યું હતું કે,જંત્રી અંગે તમામ વાંધાસૂચનો ધ્યાનમાં લેવામાં…
View More જંત્રી અને FSIને અલગ રાખવા સરકાર તૈયાર: મુખ્યમંત્રીનો નિર્દેશgovernment
પેટ્રોલ-ડીઝલ હોય કે વીમા પ્રીમિયમ, લોકોને રાહત આપતાં સરકારનો જીવ ચાલતો નથી
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલની વધુ એક બેઠક યોજાઈ ગઈ અને આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા મુદ્દે આ બેઠકમાં પણ કોઈ…
View More પેટ્રોલ-ડીઝલ હોય કે વીમા પ્રીમિયમ, લોકોને રાહત આપતાં સરકારનો જીવ ચાલતો નથીજંત્રી દરમાં વાર્ષિક 25% વધારો કરવા સરકારની વિચારણા
એક મહિના પહેલાં જંત્રીના ભાવનો ડ્રાફટ જાહેર કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ થતાં મહારાષ્ટ્રની જેમ ત્રણ વર્ષ સુધી 25% વધારો ઝીંકવાની તૈયારી રિયલ એસ્ટેટ…
View More જંત્રી દરમાં વાર્ષિક 25% વધારો કરવા સરકારની વિચારણાપ્રિ-સ્કૂલ સંચાલકો અને સરકાર વચ્ચે વાલીઓ ‘સૂડી વચ્ચે સોપારી’ બન્યા
સરકારે ફેબ્રુઆરી સુધીમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું પણ ફાયર NOC, BU પરમિશન, ભાડાકરાર સહિતનાં મુદ્દે ભારે અસમંજસ, સંચાલકોને હવે ફી નકક્ી કરવા FRC સમક્ષ જવું પડે…
View More પ્રિ-સ્કૂલ સંચાલકો અને સરકાર વચ્ચે વાલીઓ ‘સૂડી વચ્ચે સોપારી’ બન્યાદેશમાં પહેલીવાર અઢી વર્ષની સરકાર, મહારાષ્ટ્રમાં નવો પ્રયોગ
ફડણવીસ સરકારમાં નવા 39 પ્રધાનોને શપથ: એનસીપીના ભુજબળ સહિત શિંદેના સાથીઓની બાદબાકી: કેન્દ્રીય મંત્રી આઠવલે પણ નારાજ મહારાષ્ટ્રની ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારના કેબિનેટ વિસ્તરણમાં…
View More દેશમાં પહેલીવાર અઢી વર્ષની સરકાર, મહારાષ્ટ્રમાં નવો પ્રયોગST નિગમના કર્મચારીઓની સરકાર સામે બાંયો ચડાવવા ચીમકી
એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા ડ્રાઇવર, ક્ધડકટર સહીતના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજુઆત કરવા છતા પણ આજ સુધી નિરાકરણ નહીં આવતા આગામી દિવસોમાં ન્યાય નહીં…
View More ST નિગમના કર્મચારીઓની સરકાર સામે બાંયો ચડાવવા ચીમકીવસતીને નિયંત્રિત કરવા સરકારનો પ્લાન 2060 તૈયાર
‘સ્વસ્થ બાળક, સ્વસ્થ માતા’ના સૂત્ર સાથે સ્થિર વસતી દર જાળવી રાખવા પ્રયાસ દેશની વધતી જનસંખ્યાને કાબૂ કરવા સરકાર લોંગ ટર્મ પ્લાન પર કામ કરી રહી…
View More વસતીને નિયંત્રિત કરવા સરકારનો પ્લાન 2060 તૈયારસૂચિત જંત્રીદર સામે વાંધા અરજી ઓફલાઇન સ્વીકારવા સરકારની વિચારણા
રાજયમાં નવી જંત્રીના અમલને લઈને સરકાર સામે વિવિધ સંગઠનો વિરોધનો સુર વ્યકત કરી રહ્યા છે જેને લઈને મહેસુલ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ બેઠકોનો દોર…
View More સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી ઓફલાઇન સ્વીકારવા સરકારની વિચારણાસરકાર સ્વાર્થ છોડશે ત્યારે નાગરિકો સુખી-સમૃદ્ધ બનશે
આજનો માણસ ઝડપથી બદલાતી જીવનશૈલીમાં સંપૂર્ણ રીતે સમાયોજિત થઈ રહ્યો છે. ટેક્નોલોજીએ જીવનને સરળ બનાવ્યું છે, પરંતુ શું આધુનિક સુવિધાઓનો લાભ લેવા માટે આપણું શાસન…
View More સરકાર સ્વાર્થ છોડશે ત્યારે નાગરિકો સુખી-સમૃદ્ધ બનશેરાજ્યમાં 21,114 જગ્યા પર દિવ્યાંગોની ભરતી કરવા હાઈકોર્ટમાં સરકારની ખાતરી
ગુજરાતની દિવ્યાંગ ઉમેદવારોને માટે સરકારે મહત્વની જાહેર કરી છે. તંત્ર વિવિધ સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરવાની જાહેરાત કરી છે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 પોસ્ટ…
View More રાજ્યમાં 21,114 જગ્યા પર દિવ્યાંગોની ભરતી કરવા હાઈકોર્ટમાં સરકારની ખાતરી