ગુજરાત2 months ago
ગોંડલમાં ચેકિંગમાં ઊભેલા કોન્સ્ટેબલને કાર નીચે કચડવાનો બૂટલેગરનો પ્રયાસ
દારૂ ભરેલી કાર લઈ બૂટલેગર ફરાર, સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ ગોંડલમાં પાંજરાપોળ પાસે વિદેશી દારૂ ભરેલી કારને રોકવા જતાં બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક કારને...