ગોંડલ શહેરના ભોજરાજપરા કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર રાજકોટ ગ્રામ્ય LCB ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ગંજીપાના વડે…
View More ગોંડલના ભોજપરામાં ચાલતા જુગારધામ પર દરોડો, મકાન માલિક મહિલા સહિત સાત ઝડપાયાgondal
ગોંડલમાં ઉલ્ટી ગંગા, ‘આપ’ના નેતા જીગીષા પટેલને પોલીસ રક્ષણની માંગ
ગોંડલનાં બીલીયાળા ખાતે ચાલી રહેલા ટેકાનાં ભાવે મગફળી ખરીદ કેન્દ્ર પર જિગીશા પટેલે મગફળીનાં તોલમાં ગોલમાલ થઇ રહ્યાનાં આક્ષેપ સાથે વિડીયો ઉતારી વાયરલ કરતા જિગીશા…
View More ગોંડલમાં ઉલ્ટી ગંગા, ‘આપ’ના નેતા જીગીષા પટેલને પોલીસ રક્ષણની માંગમગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે કડદો, ખેડૂત ઉપર હુમલો
ગોંડલ પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો આપના જીગીશા પટેલની પોલીસ વડાને રજૂઆત ગોંડલ તાલુકાના બીલીયાળામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો…
View More મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે કડદો, ખેડૂત ઉપર હુમલોભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતી
સોશિયલ મીડિયાના યુગમાં નાની ઉંમરમાં જ સગીરોને પ્રેમસંબંધ બંધાવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા જ એક બનાવમાં ભણવાની ઉંમરમાં સગીરાને સગીર સાથે પ્રેમ પાંગરીયો…
View More ભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતીગોંડલ તાલુકામાં મગફળી ખરીદ કેન્દ્રો બંધ, મામલતદારને આવેદન
ગુજકો દ્વારા ગોંડલ નાં બીલીયાળા,કોલીથડ,જામવાડી અને તાલુકા સંઘ માં હાલ ટેકાનાં ભાવે મગફળીની ખરીદી થઇ રહીછે.અને ખેડુતો વેચાણ કરી રહ્યા છે.ત્યારે અચાનક આ ચારેય ગામનાં…
View More ગોંડલ તાલુકામાં મગફળી ખરીદ કેન્દ્રો બંધ, મામલતદારને આવેદનગોંડલમાં બે રોમિયાઓનું હીરોગીરીનું જાહેરમાં ભૂત ઉતારતી પોલીસ
ગોંડલ માં લગ્ન માં આવેલા બે યુવાનો એ કાર માં મોટા અવાજે ગીત વગાડી કોલેજ પાસે પસાર થતી યુવતીઓ નજીક કાર ચલાવી રીલ્સ બનાવી વિડીયો…
View More ગોંડલમાં બે રોમિયાઓનું હીરોગીરીનું જાહેરમાં ભૂત ઉતારતી પોલીસગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂા.10.73 લાખની છેતરપિંડી
ઓડીસાના દંપતીએ બ્યુટી કેર પ્રોડકટની ફ્રેન્ચાઈઝી આપી ઠગાઈ કર્યાની ફરિયાદ ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા મહિલા સાથે ઓડીસાના દંપતિએ બ્યુટી કેર પ્રોડકટની ફ્રેન્ચાઈઝી આપી રૂા.10.73…
View More ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂા.10.73 લાખની છેતરપિંડીગોંડલના ઉમવાડા અંડરબ્રિજના પાણી મુદ્દે જીગીશા પટેલનો નવતર વિરોધ
ગોંડલ નાં ઉમવાડા અંડરબ્રીજ માં સતત વહી રહેલા પાણીની માથાનાં દુખાવારુપ સમસ્યાનો આજસુધી કોઇ ઉકેલ આવ્યો ના હોય આપ નાં નેતા જીગીશા પટેલે નવતર પ્રયોગ…
View More ગોંડલના ઉમવાડા અંડરબ્રિજના પાણી મુદ્દે જીગીશા પટેલનો નવતર વિરોધગોંડલના ખાદ્યતેલના વેપારી પાસેથી 300 ડબ્બા મંગાવી કડીના બે શખ્સોએ 5.45 લાખનો ધુંબો મારી દીધો
ગોંડલના નાગડકા રોડ પર રાજહસ રેસીડેન્સીમાં રહેતા મહિલા વેપારીની ભોજપરા ગામે આવેલ મમતા ઇન્સ્ટ્રીઝ જેમાં ખાદ્યતેલનો વેપાર કરે છે તેઓને મહેસાણાના કડીના બે ગઠીયાઓને 300…
View More ગોંડલના ખાદ્યતેલના વેપારી પાસેથી 300 ડબ્બા મંગાવી કડીના બે શખ્સોએ 5.45 લાખનો ધુંબો મારી દીધોરીબડા નજીક ટ્રેન પર પથ્થરમારો થતા ઇન્ટરસિટીના ગાર્ડને આંખમાં ઇજા
ગોંડલ તાલુકાના રિબડા રેલવે સ્ટેશન નજીક ત્રણ દિવસ અગાઉ ફરી એકવાર ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. 24 નવેમ્બરના રોજ બપોરના સમયે ગાંધીનગરથી વેરાવળ જતી…
View More રીબડા નજીક ટ્રેન પર પથ્થરમારો થતા ઇન્ટરસિટીના ગાર્ડને આંખમાં ઇજા