જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો ગુજરાત મિરર, રાજકોટ,તા.12 રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગોંડલ સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂૂપિયાનો…
View More ગોંડલમાંથી મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડgondal
ગોંડલમાં ગુનાખોરીને ડામવા રાત્રે 10 વાગ્યે હોટલ-ગલ્લા બંધ કરવા ફરમાન
રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ ‘રાતના રાજા’ઓ ઘરભેગા થઈ ગયા રેન્જ ડીઆઇજી નો ચાર્જ સંભાળી નિર્લિપ્ત રાયે ગોંડલ ની મુલાકાત લીધી હતી.આ મુલાકાત…
View More ગોંડલમાં ગુનાખોરીને ડામવા રાત્રે 10 વાગ્યે હોટલ-ગલ્લા બંધ કરવા ફરમાનગોંડલમાં રાત્રે મેગા કોમ્બિંગ, નદીના પટ્ટ વિસ્તારમાં તપાસ
પાંચ દારૂના ગુના, જાહેરનામા ભંગના ત્રણ અને સાત વાહનો ડિટેઈન કર્યા, 8 સામે કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત કરવાના હેતુથી ગોંડલ…
View More ગોંડલમાં રાત્રે મેગા કોમ્બિંગ, નદીના પટ્ટ વિસ્તારમાં તપાસનિર્લિપ્ત રાય એક્શન મોડમાં, ગોંડલ પોલીસના ખબર લીધા
ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી જેમાં રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ અંતર્ગત આવતા રાજકોટ જિલ્લામાં ગેરકાયદે…
View More નિર્લિપ્ત રાય એક્શન મોડમાં, ગોંડલ પોલીસના ખબર લીધારાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાને ક્લિનચીટ
સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે સીટનો હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો ગણેશ જાડેજા સામે કોઇ પુરાવા મળ્યા નહીં હોવાનો સીટનો અભિપ્રાય ગોંડલના રાજકુમાર જાટના મૃત્યુ મામલે…
View More રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાને ક્લિનચીટગોંડલમાં SRP મેન ઉપર સાળાનો હુમલો, વળતા હુમલામાં યુવાનને પણ ઇજા
સાળા અને સસરા વચ્ચે મનદુ:ખમાં વચ્ચે પડેલા પોલીસમેન સાથે માથાકૂટ, કારમાં તોડફોડ ગોંડલના એસઆરપીના જવાનને તેના સાળા અને સસરા વચ્ચેના ઝગડામાં વચ્ચે પડતા સાળાએ એસઆરપી…
View More ગોંડલમાં SRP મેન ઉપર સાળાનો હુમલો, વળતા હુમલામાં યુવાનને પણ ઇજાધોરાજી નજીક છોટા હાથી પલટી ખાતા એકનું મોત, ચાલક સહિત ત્રણને ઇજા
ધોરાજીથી જુનાગઢ રોડ પર એક છોટા હાથી ગાડી પલટી ખાઈ ગઈ હતી.જેમાં જૂનાગઢના એક યુવાનનું મોત નીપજ્યું હતું.આ ઘટનામાં ચાલક સહિત ત્રણ લોકો ઘાયલ થતા…
View More ધોરાજી નજીક છોટા હાથી પલટી ખાતા એકનું મોત, ચાલક સહિત ત્રણને ઇજાનિર્લિપ્ત રાયની નિમણૂકથી ગોંડલનું રાજકારણ ધૂંધવાયું
જયરાજસિંહ જાડેજાએ બદલી રોકવા ધમપછાડા કર્યાના નિખિલ દોંગાના આડકતરા આક્ષેપથી સોશિયલ મીડીયામાં ધણધણાટી, અલ્પેશ કથિરિયાએ પણ ઝુકાવ્યું ગુજરાત પોલીસ દળના બાહોશ અને કડક છાપ ધરાવતા…
View More નિર્લિપ્ત રાયની નિમણૂકથી ગોંડલનું રાજકારણ ધૂંધવાયુંગોંડલમાં વેપારીની હત્યાના પ્રયાસમાં ત્રણ ઝડપાયા, સૂત્રધારના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યો
4 માર્ચની રાત્રે ગોંડલમાં કૈલાશ કોમ્પ્લેક્ષમાં થયેલી મારામારીની ઘટના બાદ ગોંડલ પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસના મુખ્ય આરોપીના રહેણાંક મકાનમાં પોલીસે કરેલા સર્ચ…
View More ગોંડલમાં વેપારીની હત્યાના પ્રયાસમાં ત્રણ ઝડપાયા, સૂત્રધારના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યોઘઉંની આડમાં ગાંજાનું વાવેેતર કરનાર ખેડૂતની જામીન અરજી મંજૂર
ગોંડલના મોટી ખીલોરી ગામે વાડીમાં ઘઉંના વાવેતર વચ્ચેથી 21.300 કિલો ગ્રામ ગાંજાના છોડ સાથે ઝડપાયેલા ખેડૂતને જામી અરજી સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી…
View More ઘઉંની આડમાં ગાંજાનું વાવેેતર કરનાર ખેડૂતની જામીન અરજી મંજૂર