મોટા અવાજે બાઈક ચલાવનાર શખ્સની ફરિયાદ કરતાં માર માર્યો ગોંડલ શહેરમાં પોલીસને મદદ માટે ફોન કરવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર હુમલો થયો હોવાની…
View More ગોંડલમાં 112 નંબરમાં પોલીસને ફોન કરનાર યુવક ઉપર હુમલોgondal
મોવિયામાં રાતોરાત ડો.આંબેડકરની પ્રતિમાનું સ્થાપન
ગામમાં વિવાદ- તંગદિલી સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ચૂંટણી ટાણે જ શાંતિ ડહોળવા પ્રયાસ ગોંડલ તાલુકાના મોવીયા ગામે ડો.આંબેડકર જયંતિની મધરાત્રે બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં મંજુરી…
View More મોવિયામાં રાતોરાત ડો.આંબેડકરની પ્રતિમાનું સ્થાપનગોંડલના વાસાવડ ગામે વેલ્ડિંગના તણખાથી ફટાકડાની દુકાનમાં ભીષણ આગ
ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં શાકમાર્કેટ પાસે આવેલ સરદાર સીઝન સ્ટોર નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેલ્ડિંગ કામ દરમિયાન ઉડેલા તણખાને…
View More ગોંડલના વાસાવડ ગામે વેલ્ડિંગના તણખાથી ફટાકડાની દુકાનમાં ભીષણ આગગોંડલમાં ચૂંટણી પહેલા જ ભગવો છવાયો, કુલ 44માંથી 23 બેઠકોમાં બિનહરીફ
ગોંડલ નગરપાલિકા નાં કુલ 11 વોર્ડ ની 44 બેઠક ની આગામી તા. 26 નાં ચુંટણી યોજાનાર છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ભાજપ…
View More ગોંડલમાં ચૂંટણી પહેલા જ ભગવો છવાયો, કુલ 44માંથી 23 બેઠકોમાં બિનહરીફગોંડલમાં યુવાન ઉપર મહિલા સહિતના શખ્સો ધોકા વડે તૂટી પડ્યા
પરિણીતાને પતિ સહિતનાએ માર મારતા સારવારમાં ખસેડાઈ ગોંડલમાં સરકારી હોસ્પિટલ સામે રહેતા યુવાન ઉપર મહિલા સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને…
View More ગોંડલમાં યુવાન ઉપર મહિલા સહિતના શખ્સો ધોકા વડે તૂટી પડ્યાગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામ
ગોંડલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે અડધો કલાક સુધી તીખી રકઝક અને…
View More ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામગણેશ-જયરાજસિંહ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરે છે, કોંગ્રેસના દિનેશ પાતરનો ઓડિયો વાયરલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે, ગોંડલ બેઠક પર રાજકીય હિલચાલ તેજ બની છે. કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતર અને રાજન નામના એક યુવક…
View More ગણેશ-જયરાજસિંહ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરે છે, કોંગ્રેસના દિનેશ પાતરનો ઓડિયો વાયરલગોંડલમાં ટિકિટ નહી મળતા પૂર્વ સુધરાઇ સભ્યના પુત્રનો આતંક
ગોંડલ શહેરમાં રાજકીય અદાવતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નગરપાલિકાની ચૂંટણીની ટિકિટ ન મળવાનો ખાર રાખી એક શખ્સે ટીકીટ મેળવનાર ઉમેદવારના ભત્રીજા…
View More ગોંડલમાં ટિકિટ નહી મળતા પૂર્વ સુધરાઇ સભ્યના પુત્રનો આતંકગોંડલના મોવિયામાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધાની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી
ગોંડલનાં મોવિયા ગામે વૃધ્ધાનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. એકલવાયું જીવન જીવતા વૃધ્ધા નું મૃત્યુ બે…
View More ગોંડલના મોવિયામાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધાની ઘરમાંથી કોહવાયેલી લાશ મળીગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બે બેઠકો બિનહરીફ
વધુ 10 બેઠકો બિનહરીફ મળે તેવી શકયતાઓ: ખરૂ ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે ગોંડલ નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તા.15 છે.પરંતુ એ પહેલા ચુંટણીમાં ગરમાવો…
View More ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બે બેઠકો બિનહરીફ