ગોંડલ શહેરમાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. ગોંડલના ગુંદાળા રોડ પર રહેતા ટ્રાન્સપોર્ટરના બંધ ફ્લેટને નિશાન બનાવી તસ્કરો રૂૂ.7 લાખની મતાની ચોરી કરી ગયા…
View More ગોંડલમાં ટ્રાન્સપોર્ટરના ફ્લેટમાંથી 7 લાખની ચોરીgondal
ગોંડલમાં વતન જવાના દિવસે ઓરિસ્સાના પ્રૌઢનો આપઘાત
ગોંડલના ભીમનાથ મહાદેવ મંદિર પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છેલ્લા 27 વર્ષથી અહીં રહેતા અને જુના માર્કેટિંગ યાર્ડમાં એક કામ કરતા એક પ્રોઢે…
View More ગોંડલમાં વતન જવાના દિવસે ઓરિસ્સાના પ્રૌઢનો આપઘાતગોંડલ તાલુકાના પાટિયાળી ગામે આકરા તાપનાં કારણે બગીચામાં ભીષણ આગ: મોટું નુકસાન
ગોંડલ તાલુકાના પાટીયાળી ગામે આજે બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે ખજૂરીના એક બગીચામાં અચાનક આગ ફાટી નીકળી હતી. સરકારી ખરાબાની જમીનમાં આવેલા અંદાજે 40…
View More ગોંડલ તાલુકાના પાટિયાળી ગામે આકરા તાપનાં કારણે બગીચામાં ભીષણ આગ: મોટું નુકસાનગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 48.51% તાલુકા પંચાયતમાં 46.31% મતદાન
સૂર્યદેવના આકરા તાપના કારણે ઘણી જગ્યાએ મતદારો મત આપવા નીકળ્યા નહીં: કેટલાક મતદારોના નામ કમી થયેલા હોય નારાજ થયા ગોંડલ સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં…
View More ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 48.51% તાલુકા પંચાયતમાં 46.31% મતદાનકલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો
વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા કંટાળેલા ગ્રામજનોનું સ્વૈચ્છિક પગલું દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા ગ્રામજનોએ હ તેમના વિવિધ પ્રશ્ને ગઈકાલે…
View More કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયોરાજકોટથી માછીમારી કરવા જતા પરિવારને અકસ્માત, ત્રણના મોત
ગોંડલના ગુંદાળા પાસે બોલેરો બ્રિજની રેલિંગ સાથે અથડાયા બાદ નીચે ખાબકી, બે ભાઇ સહિત 4 ઘાયલ: રાજકોટથી 16 લોકો બોલેરોમાં માછીમારી માટે જતા હતા ત્યારે…
View More રાજકોટથી માછીમારી કરવા જતા પરિવારને અકસ્માત, ત્રણના મોતગોંડલમાં દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર નસેડીનો હુમલો
ગોંડલમાં દારૂૂના નશામાં ઘર પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા યુવાન પર નસેડી શખ્સે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More ગોંડલમાં દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર નસેડીનો હુમલોગુંદાળા-પાટીદળ નજીક એક્ટિવા પુલ નીચે ખાબકતા વૃધ્ધનું મોત
ગોડલ નાં ગુંદાળા પાટીદળ વચ્ચે એકટીવા પુલ નીચે ખાબકતા ચાલક વૃધ્ધ નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.વૃધ્ધ ગોંડલ થી કેરી ખરીદી પાટીદડ જઇ રહ્યા હતા.ત્યારે…
View More ગુંદાળા-પાટીદળ નજીક એક્ટિવા પુલ નીચે ખાબકતા વૃધ્ધનું મોતગોંડલના ગુંદાસરામાં મહિલાએ પુરૂષમિત્ર સાથે આડાસંબંધ હોવાની શંકાએ પરિણીતાને માર માર્યો
વાંકાનેરના પાઈચ ગામે જેલમાંથી છૂટેલા પતિએ ફોન નહીં કરતા પત્નીએ ફિનાઈલ પીધુ ગોંડલના ગુંદાસરા ગામે રહેતી મહિલાએ પુરુષ મિત્ર સાથે આડા સંબંધ હોવાની શંકા કરી…
View More ગોંડલના ગુંદાસરામાં મહિલાએ પુરૂષમિત્ર સાથે આડાસંબંધ હોવાની શંકાએ પરિણીતાને માર માર્યોગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપ
કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજી હતી. જોકે, આ સભામાં જનમેદનીની પાંખી હાજરી જોવા મળી હતી,સભામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતિષ દેસાઈએ ભાજપ પર…
View More ગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપ