રાજકોટ જીલ્લામાં સામાન્ય જનતાને શિકાર બનાવતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. આવો જ એક કિસ્સો સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જ્યાં કાયદેસરના લાયસન્સ વગર…
View More ગોંડલના વાસાવડમાં રૂા.3.50 લાખનું રૂા.6.50 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરનો આતંકgondal
ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રાત્રીના ટ્રાન્સફોર્મર સળગતા અંધારપટ્ટ છવાયો
ફાયર બિગ્રેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો આકરા તાપમાન વચ્ચે શહેર માં ટ્રાન્ફોર્મર સળગવાનાં બનાવો છાસવારે બની રહ્યા છે. જેમાં એકનો…
View More ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રાત્રીના ટ્રાન્સફોર્મર સળગતા અંધારપટ્ટ છવાયોગોંડલમાં ભુવનેશ્વરી ગૌશાળામાં પાણીની મોટરનો કરંટ લાગતા શ્રમિકનું મોત
ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભોજપરા ગામ પાસે આવેલ શ્રી ભુવનેશ્વરી મંદિર સંચાલિત ભુવનેશ્વરી ગૌશાળામાં બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. ગૌશાળામાં સાફ-સફાઈની કામગીરી કરી રહેલા…
View More ગોંડલમાં ભુવનેશ્વરી ગૌશાળામાં પાણીની મોટરનો કરંટ લાગતા શ્રમિકનું મોતમર્દ બની સામે આવો: શેખચલ્લીના સપના જોવાનું બંધ કરો, રસ્તો પણ ભૂલી જશો
ગોંડલમાં વિજયસભામાં જયરાજસિંહ જાડેજાના હાકલા પડકારા, વિરોધીઓ ઉપર આકરા પ્રહારો ગોંડલ નગરપાલિકા માં ભાજપે તમામ 44 બેઠકો ઉપર વિઞજય મેળવી વિપક્ષ નો સતત બીજી ચુંટણી…
View More મર્દ બની સામે આવો: શેખચલ્લીના સપના જોવાનું બંધ કરો, રસ્તો પણ ભૂલી જશોગોંડલ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી, 18 બેઠક ઉપર વિજય
ગોંડલ તાલુકા પંચાયત ની ચુંટણીનાં પરીણામ જાહેર થતા ભાજપે તાલુકા પંચાયત માં સતા જાળવી રાખીછે. તાલુકા પંચાયત ની કુલ બાવીસ બેઠકો પૈકી દાળીયા બેઠક ભાજપ…
View More ગોંડલ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી, 18 બેઠક ઉપર વિજયગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું
નગરપાલીકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.અને ગત ચુંટણીની માફક તમામ 44 બેઠકો પર ભાજપ નું કમળ ખિલ્યુ છે.ચુંટણીઓ પુર્વે નગરપાલિકાની 20 બેઠકો બીનહરીફ થઈ હતી.જેમા વોર્ડ…
View More ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યુંગોંડલ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો, વિપક્ષોના સુપડાસાફ
તાલુકા પંચાયતની આંબરડી બેઠકમાં ભાજપના વિજયના શ્રીગણેશ ગોંડલ નગરપાલિકાની ચુંટણી માં ભાજપ ની 20 બેઠકો બીનહરીફ થયા બાદ 24 બેઠકો ની યોજાયેલી ચુંટણી માં કોંગ્રેસ…
View More ગોંડલ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો, વિપક્ષોના સુપડાસાફગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલો
રાજકોટમાં ચાર વર્ષથી રિસામણે બેઠેલી ટીઆરબી મહિલા ગોંડલના નાના ઉબાળા ગામે રહેતાં પતિને વોરંટની બજવણી કરવા ગઈ હતી ત્યારે પતિ સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો…
View More ગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલોગોંડલમાં ટ્રાન્સપોર્ટરના ફ્લેટમાંથી 7 લાખની ચોરી
ગોંડલ શહેરમાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. ગોંડલના ગુંદાળા રોડ પર રહેતા ટ્રાન્સપોર્ટરના બંધ ફ્લેટને નિશાન બનાવી તસ્કરો રૂૂ.7 લાખની મતાની ચોરી કરી ગયા…
View More ગોંડલમાં ટ્રાન્સપોર્ટરના ફ્લેટમાંથી 7 લાખની ચોરીગોંડલમાં વતન જવાના દિવસે ઓરિસ્સાના પ્રૌઢનો આપઘાત
ગોંડલના ભીમનાથ મહાદેવ મંદિર પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છેલ્લા 27 વર્ષથી અહીં રહેતા અને જુના માર્કેટિંગ યાર્ડમાં એક કામ કરતા એક પ્રોઢે…
View More ગોંડલમાં વતન જવાના દિવસે ઓરિસ્સાના પ્રૌઢનો આપઘાત