રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અનીડા ગામે સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર રીતે પાકી દીવાલ અને મજૂરો માટે ઓરડીઓ બનાવી જમીન પચાવી પાડવાના મામલામાં એક શખ્સ…
View More ગોંડલ તાલુકાના અનીડામાં સરકારી જમીન પચાવનાર શખ્સ સામે લેન્ડગ્રબિંગનો ગુનો દાખલgondal
ગોંડલના ભોજપરામાં બે છાત્રો સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય
બે શખ્સોએ છાત્રો પાસે અંદરો અંદર કૃત્ય કરાવી વીડિયો ઉતારી લીધાની બે વર્ષ બાદ નોંધાઇ ફરિયાદ ગોંડલ તાલુકાના ભોજપરા ગામેથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત…
View More ગોંડલના ભોજપરામાં બે છાત્રો સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યગોંડલમાં મોટાદડવા ગામે વ્યાજખોરોનો આંતક વેપારીની પત્નીની આબરૂ લૂંટવાનો પ્રયાસ
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે વ્યાજખોરોએ આતંક મચાવી પઠાણી ઉઘરાણી કરી વેપારીના ઘરમાં ઘુસી મહિલાની આબરૂૂ લેવાનો પ્રયાસ કરી હુમલો કર્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં…
View More ગોંડલમાં મોટાદડવા ગામે વ્યાજખોરોનો આંતક વેપારીની પત્નીની આબરૂ લૂંટવાનો પ્રયાસગોંડલના ચોરડી ગામે જુગારનો દરોડો, 9 શખ્સોની ધરપકડ
ગોંડલ તાલુકા પોલીસની ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ચોરડી ગામની સીમમાં આવેલા હાઇ બોન્ડ સિમેન્ટ ફેક્ટરી જવાના રસ્તા પાસે ખુલ્લામાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો…
View More ગોંડલના ચોરડી ગામે જુગારનો દરોડો, 9 શખ્સોની ધરપકડગોંડલમાં પોરબંદરના બે ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમને એક મોટી સફળતા મળી છે. પોરબંદર જિલ્લાના બે અલગ-અલગ ગંભીર ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપીને…
View More ગોંડલમાં પોરબંદરના બે ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયોગોંડલની ઓઇલ મિલનાં મશીનમાં ફસાઇ જતા મહિલાનું મોત
ગોંડલમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગોંડલ-ગુંદાળા રોડ પર આવેલી અવની ઓઈલ મિલમાં કામ કરતી વખતે એક મહિલા શ્રમિકનું મશીનમાં…
View More ગોંડલની ઓઇલ મિલનાં મશીનમાં ફસાઇ જતા મહિલાનું મોતગોંડલના વાસાવડમાં ઘરની અગાસી ઉપર સૂતેલી પરિણીતાની છેડતી
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ઘરના ધાબા પર ઊંઘી રહેલી 32 વર્ષીય પરિણીતાની મચ્છરદાની ખોલી બદઈરાદાથી તેનો હાથ પકડી છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ સુલ્તાનપુર પોલીસ…
View More ગોંડલના વાસાવડમાં ઘરની અગાસી ઉપર સૂતેલી પરિણીતાની છેડતીગોંડલના ચોરડી ગામે સગાઈ પ્રસંગમાં લોહિયાળ ખેલ: આધેડ ઉપર હુમલો
સગાઇ કરનાર યુવતીને પોતાના ઘરની પુત્રવધૂ બનાવવા હુમલો કરનાર ચાર સામે ગુનો દાખલ ગોંડલ તાલુકાના ચોરડી ગામે દીકરીના સગાઈ પ્રસંગમાં આવેલા એક પ્રૌઢ પર લાકડાના…
View More ગોંડલના ચોરડી ગામે સગાઈ પ્રસંગમાં લોહિયાળ ખેલ: આધેડ ઉપર હુમલોગોંડલમાં રાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ
ગોંડલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્યની ગોંડલ બી ડિવિઝન પોલીસે હનીટ્રેપમાં ફસાવી, અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવતી એક ગેંગનો ગણતરીના કલાકોમાં…
View More ગોંડલમાં રાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇરાજકોટના ખેડૂતને ગોંડલમાં હનિટ્રેપમાં ફસાવી અપહરણ કરી કાર પડાવી લીધી
રાજકોટમાં રહેતા ખેડૂતને ગોંડલના પરિચિત મિત્રએ જ પોતાના આર્થિક સ્વાર્થ ખાતર અન્ય એક નિર્દોષ ખેડૂતને એક યુવતીને મદદથી ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવી અપહરણ કરી કાર…
View More રાજકોટના ખેડૂતને ગોંડલમાં હનિટ્રેપમાં ફસાવી અપહરણ કરી કાર પડાવી લીધી