ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના યુવાન ઉપર પોલીસ ફરિયાદ પાછી ખેચી લેવા બાબતે જેતપુર તાલુકાના વાડાસડા ગામના પાટીયા પાસે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. ગોંડલ તાલુકાના…
View More ગોંડલના યુવાનના ભાઇએ કરેલી ફરિયાદનો ખાર રાખી રસ્તામાં આંતરી હુમલોgondal
ગોંડલમાં એક કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલતા શોધખોળ
ગોંડલમાં નશાકારક પદાર્થોનું દૂષણ ડામવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) બ્રાંચે ગોંડલમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે એક…
View More ગોંડલમાં એક કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલતા શોધખોળગોંડલ પંથકમાં 13 વર્ષના કિશોરની હત્યા
ગોંડલ પંથકમાં કૌટુંબિક ઝઘડાની અદાવતમાં એક 13 વર્ષના નિર્દોષ બાળકનો ભોગ લેવાયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મહિનાથી દીકરીથી અલગ રહેતા જમાઈને એક…
View More ગોંડલ પંથકમાં 13 વર્ષના કિશોરની હત્યાગોંડલમાં SMCનો દરોડો, 1.51 કરોડનો દારૂ ઝડપાયો
રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટ-જૂનાગઢ હાઇવે પર એક બહુ મોટી કાર્યવાહી કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ગોંડલ પાસે આવેલા ભરૂૂડી…
View More ગોંડલમાં SMCનો દરોડો, 1.51 કરોડનો દારૂ ઝડપાયોગોંડલના ચરખડી ગામે જમીન માપણી વખતે માથાકૂટ, સામસામે ફરિયાદ
બે સગાભાઇઓ સહિત 4 સામે ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાં જમીન માપણીના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધાક-ધમકીનો મામલો સામે આવ્યો…
View More ગોંડલના ચરખડી ગામે જમીન માપણી વખતે માથાકૂટ, સામસામે ફરિયાદગોંડલ પાસે સર્જાયેલા અકસ્માત અંગે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ
ગોંડલના શ્રીનાથગઢ રોડ પર શુક્રવારે બપોરે અકસ્માત સર્જાયો હતો.જેમા ફુલ સ્પીડે આવી રહેલી સ્કોડા સલાવિયા કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના લીમડાના…
View More ગોંડલ પાસે સર્જાયેલા અકસ્માત અંગે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇગોંડલમાં વ્યાજખોર મહિલાનો ત્રાસ: પ્રૌઢાનું 13 તોલા સોનું પડાવી લીધું
બીમાર પુત્રીની સારવાર માટે પ્રૌઢાએ દાગીના ગીરવે મૂકી વ્યાજે આઠ લાખ રૂપિયા લીધા હતાં ગોંડલમાં પ્રૌઢા વ્યાજે આપેલા રૂ. 8 લાખના બદલામાં વ્યાજખોર મહિલાએ 13…
View More ગોંડલમાં વ્યાજખોર મહિલાનો ત્રાસ: પ્રૌઢાનું 13 તોલા સોનું પડાવી લીધુંરીબડા અમિત ખૂંટ આપઘાત પ્રકરણની આરોપી 5ૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
સાસણ ગીરથી રજાઓ ગાળી પરત ફરતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ, અન્ય 4ને ગંભીર ઇજા ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા રોડ ઉપર બપોર નાં સુમારે…
View More રીબડા અમિત ખૂંટ આપઘાત પ્રકરણની આરોપી 5ૂજા રાજગોરનું અકસ્માતમાં મોતગોંડલમાં ખાલી પડેલી પ્રાંત અધિકારીની જગ્યા પર કડક અધિકારીની નિમણૂક કરવા માંગ
ગોંડલ અને જેતપુરના પ્રાંત અધિકારી ગમારાની તાજેતરમાં બઢતી સાથે બદલી થતાં ગોંડલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (ડેપ્યુટી કલેક્ટર) ની જગ્યા ખાલી પડી છે. આ પદ પર…
View More ગોંડલમાં ખાલી પડેલી પ્રાંત અધિકારીની જગ્યા પર કડક અધિકારીની નિમણૂક કરવા માંગગોંડલમાં સહજાનંદ નગર સોસાયટીમાંથી દારૂ ભરેલી કાર સહિત 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, રાજકોટ…
View More ગોંડલમાં સહજાનંદ નગર સોસાયટીમાંથી દારૂ ભરેલી કાર સહિત 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત