ગોંડલ તાલુકા ત્રાકુડા ગામે ખેતલા આપા હોટેલ પાસે ડૈયા ગામના ખેડૂતના 21 હજારની રોકડ ભરેલ ઝબલું પડી ગયું હોય જે ઉઠવી જનાર શખ્સને પોલીસ શોધી…
View More ત્રાકુડા ગામે 21 હજારની રોકડ ભરેલ ઝબલુ ઉઠાવી જનાર શખ્સની ધરપકડgondal news
ગોંડલના ત્રાકુડા ગામે સરકારી જમીન વેચી નાખનાર તલાટી મંત્રી રીમાન્ડ ઉપર
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચી મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેને ડીવાયએસપી ઝાલા દ્વારા બે દિવસની માંગ સાથે…
View More ગોંડલના ત્રાકુડા ગામે સરકારી જમીન વેચી નાખનાર તલાટી મંત્રી રીમાન્ડ ઉપરગોંડલના ગુંદાળા રોડ પર વેપારીઓએ બ્લોક ફીટ કરતા સોસાયટીમાં પાણી ભરાયા: મહિલાઓ દ્વારા વિરોધ
ગોંડલ નાં ગુંદાળા ચોકડી થી આગળ આવેલા ગુંદાળારોડ પર આવેલ સોસાયટીનાં પ્રવેશતા રોડ પર બાજુમાં આવેલા કોમ્પ્લેક્ષ નાં વેપારીઓ દ્વારા રોડ પર પેવરબ્લોક ફીટ કરી…
View More ગોંડલના ગુંદાળા રોડ પર વેપારીઓએ બ્લોક ફીટ કરતા સોસાયટીમાં પાણી ભરાયા: મહિલાઓ દ્વારા વિરોધરાજકોટ રહેતા ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રીએ સરકારી જમીન વેંચી 70 લાખ બનાવ્યા
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ…
View More રાજકોટ રહેતા ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રીએ સરકારી જમીન વેંચી 70 લાખ બનાવ્યાટ્રેન હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાનનો આપઘાત
ગોંડલ નાં ગુંદાળા ફાટક થી થોડે દુર બપોર નાં સુમારે વેરાવળ થી બાંદ્રા જઇ રહેલી ટ્રેન હેઠળ અજાણ્યા યુવાને પડતુ મુકી આત્મહત્યા કરી હતી.બનાવ નાં…
View More ટ્રેન હેઠળ પડતું મુકી અજાણ્યા યુવાનનો આપઘાતસ્વચ્છતામાં ગોંડલ પ્રથમ, જસદણ ત્રીજા અને ધોરાજી ચોથા ક્રમે વિજેતા
નાના શહેરોની સ્પર્ધામાં રાજકોટ જિલ્લાના ત્રણ સિટીને એવોર્ડ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2024 ની યાદી જાહેર કરાઈ છે. આ…
View More સ્વચ્છતામાં ગોંડલ પ્રથમ, જસદણ ત્રીજા અને ધોરાજી ચોથા ક્રમે વિજેતાગોંડલના હડમતાળા ગામમાં લમ્પી વાઈરસે ત્રણ પશુઓનો ભોગ લીધો
ગોંડલ તાલુકાના હડમતાળા ગામે પશુઓમાં દેખાતો લમ્પી નામનો વાયરસ આવતા ત્રણ પશુઓ ના મૃત્યુ થયાં હતા.અગાઉ લમ્પી વાયરસ ને કારણે અગાઉ અનેક પશુઓ મૃત્યુ પામ્યા…
View More ગોંડલના હડમતાળા ગામમાં લમ્પી વાઈરસે ત્રણ પશુઓનો ભોગ લીધોગોંડલ સાંઢીયા પુલ પાસે ચાલુ કારમાં આગ લાગી
ગોંડલ સાંઢીયા પુલ પાસે કારમાં લાગી આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો આ ઘટના…
View More ગોંડલ સાંઢીયા પુલ પાસે ચાલુ કારમાં આગ લાગીગોંડલના વેપારીનો ટ્રેન હેઠળ ઝંપવાલી આપઘાત
ગોંડલ માં બુટીક શોપ ચલાવતા યુવાન વેપારીએ કોઇ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતુ મુકયુ હોય તેમને ગંભીર ઇજાઓ થતા વેપારીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા…
View More ગોંડલના વેપારીનો ટ્રેન હેઠળ ઝંપવાલી આપઘાતગોંડલ અને શાપર-વેરાવળમાંથી 13.37 લાખનો દારૂ-બિયર ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીના બે અલગ અલગ સ્થળે દરોડા બે દરોડામાં 21.97 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ રાજકોટના ગોંડલ અને શાપર વેરાવળમાં ગ્રામ્ય એલસીબીએ બે સ્થળે…
View More ગોંડલ અને શાપર-વેરાવળમાંથી 13.37 લાખનો દારૂ-બિયર ઝડપાયો