રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલ સાગર સોસાયટીમા રહેતા પ્રૌઢા ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે…
View More ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોતgondal news
ગોંડલના ગુંદાળા નજીક બાઈક અકસ્માતમાં ચાલકનું મોત
કરમાર પીપળિયાનો યુવાન મધરાત્રે આંટો મારવા નીકળતાં કાળ ખેંચી ગયો; પરિવારમાં શોક કોટડાસાંગાણીના કરમાર પીપળીયા ગામે રહેતો યુવાન રાત્રીના સમયે બાઈક લઈને આંટો મારવા નીકળ્યો…
View More ગોંડલના ગુંદાળા નજીક બાઈક અકસ્માતમાં ચાલકનું મોતગોંડલમાં નવનિર્માણ પામેલ 380 વર્ષ જૂનુ મહાલક્ષ્મી મંદિર લોકો માટે ખુલ્લુ મુકાયું
રાજાશાહી સમયનો ઇતિહાસ જીવંત થયાનો અનુભવ કરતા દર્શનાર્થીઓ રજવાડી ઠાઠ અને પ્રાચિન ઇતિહાસ માટે જાણીતાં ગોંડલ માં ઐતિહાસિક ગણાંતા મહાલક્ષ્મી મંદિર નો જીર્ણોધ્ધાર પુર્ણ થતા…
View More ગોંડલમાં નવનિર્માણ પામેલ 380 વર્ષ જૂનુ મહાલક્ષ્મી મંદિર લોકો માટે ખુલ્લુ મુકાયુંગોંડલના જાટ યુવકના મોતની ફેર તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને ધ્રાંગધ્રાના ડીવાયએસપી કરશે
ગોંડલના રાજસ્થાની જાટ યુવકના રહસ્યમય મોતના કેસમાં પીડિત પરિવારજનો તરફથી ગુજરાત હાઈ કોર્ટમાં સીબીઆઈ તપાસની દાદ માંગતી કરેલી રિટ અરજીમાં જસ્ટિસ હસમુખ ડી.સુથારે આ કેસની…
View More ગોંડલના જાટ યુવકના મોતની ફેર તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને ધ્રાંગધ્રાના ડીવાયએસપી કરશેગોંડલનાં નાગડકા રોડની સિંગલ પટ્ટી પર ક્ધટેનર દોડતા હોય રાહદારીઓ પરેશાન
ગોંડલ નાં વિકસીત થઈ રહેલા નાગડકા રોડ પર વરસાદ ને કારણે રોડ ની હાલત બદત બની છે. અધુરામાં પુરુ આ રોડ પર ક્ધટેનરો અને ભારે…
View More ગોંડલનાં નાગડકા રોડની સિંગલ પટ્ટી પર ક્ધટેનર દોડતા હોય રાહદારીઓ પરેશાનગોંડલ તાલુકાના કોલીથડ ગામે રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત દબાણ હટાવાયું
ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં ગોંડલ તરફ જતા માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય રોડની…
View More ગોંડલ તાલુકાના કોલીથડ ગામે રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત દબાણ હટાવાયુંગોંડલના રેલવે સ્ટેશન નજીક વૃધ્ધ ભિક્ષુકનો મૃતદેહ મળ્યો
ગોંડલ નાં રેલ્વેસ્ટેશન પાસે આવેલા બગીચાની ગોળાઇ પાસે વૃધ્ધ ભિક્ષુક નો લોહીલુહાણ હાલત માં મૃતદેહ મળી આવતા બીથડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ ને…
View More ગોંડલના રેલવે સ્ટેશન નજીક વૃધ્ધ ભિક્ષુકનો મૃતદેહ મળ્યોગોંડલના દેરડી કુંભાજીમાં મિત્રએ દારૂ પીવડાવી યુવાનને ઢોર માર માર્યો
ગોંડલના દેરડી કુંભાજી ગામે સાથે દારૂ પીધા બાદ મિત્રએ યુવકને દારૂના નશામાં બાઈકમાં બેસાડી લઈ જઈ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ…
View More ગોંડલના દેરડી કુંભાજીમાં મિત્રએ દારૂ પીવડાવી યુવાનને ઢોર માર માર્યોગોંડલ યાર્ડમાં ગેટ રિનોવેશન, સોલાર પેનલના કામમાં ભ્રષ્ટાચાર
ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન તથા ડીરેકટરો ને પત્ર પાઠવી વિવાદાસ્પદ નિર્ણયો સાથે ખેડૂત સંસ્થામાં ચાલતી ભ્રષ્ટ કામગીરી અંગે પ્રશ્ર્નો ઉઠાવી પાટીદાર સામાજિક કાર્યકર પીયુષ…
View More ગોંડલ યાર્ડમાં ગેટ રિનોવેશન, સોલાર પેનલના કામમાં ભ્રષ્ટાચારગોંડલમાં એક જ રાતમાં બે બંધ મકાનમાંથી 90 હજારની ચોરી
મંગલમ પાર્ક અને સાંઈધામ સોસાયટીમાં ચોરી કરનાર તસ્કર ટોળકીને પકડવા તપાસ ગોંડલના ખોડીયારનગર મંગલમ પાર્ક અને માં સાંઇ ધામ સોસાયટીના બંધ મકાન માંથી રોકડ…
View More ગોંડલમાં એક જ રાતમાં બે બંધ મકાનમાંથી 90 હજારની ચોરી