ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમનો ચેક રિટર્ન કેસમાં પીજીવીસીએલના કર્મચારીને એક વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ…
View More PGVCLના કર્મચારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટgondal news
ગોંડલનો વેપારી 1 કિલો ગાંજા સાથે ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલ શહેરમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક વેપારીને ઝડપી પાડ્યો છે. એસઓજીએ આરોપી પાસેથી 1 કિલો 9 ગ્રામ ગાંજો…
View More ગોંડલનો વેપારી 1 કિલો ગાંજા સાથે ઝડપાયોરિબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર આરોપી જૂનાગઢથી ઝડપાયો
ગોંડલના ચકચારી રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમા ફરાર વધુ એક આરોપીને ઝડપી લીધો છે જેતપુર શહેર પોલીસે લાંબા સમયથી ફરાર આરોપી હાલા શબ્બીર સુલેમાનને જૂનાગઢ…
View More રિબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર આરોપી જૂનાગઢથી ઝડપાયોગોંડલના મોવૈયા પાસે બાઇક ઝાડ સાથે અથડાતા પિતાનું મોત, પુત્રને ઇજા
જસદણના સાણથલીથી પિતા-પુત્ર સંબંધીના ઘરે જતા ત્યારે અકસ્માત નડયો જસદણનાં સાણથલી ગામે રહેતા પિતા-પુત્ર ગોંડલનાં મોવૈયા ગામે સબંધીનાં ઘરે જતા હતા ત્યારે સામેથી આવતા જેસીબીથી…
View More ગોંડલના મોવૈયા પાસે બાઇક ઝાડ સાથે અથડાતા પિતાનું મોત, પુત્રને ઇજાગોંડલથી રાજકીય ઇનિંગ શરૂ કરતા જિગીષા પટેલ, ‘આપ’માં એન્ટ્રી
પાર્ટી કહેશે તો ગોંડલથી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત ગોંડલ પંથકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સામ્રાજ્યને પડકારનાર જિગીષા પટેલ ગઇકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક…
View More ગોંડલથી રાજકીય ઇનિંગ શરૂ કરતા જિગીષા પટેલ, ‘આપ’માં એન્ટ્રીગોંડલ પંથકમાં પાકને થયેલા નુકસાનનું વળતર આપવા ગીતાબા જાડેજાની સરકારમાં રજૂઆત
અઠવાડીયા થી પડી રહેલા કમોસમી વરસાદ ને કારણે ખેડુતો નાં વાવેલા પાક ને પારાવાર નુકસાન થયુ હોય ખેડુતો ની હાલત કફોડી બનીછે.આવા સંજોગોમાં ખેડુતોને આર્થિક…
View More ગોંડલ પંથકમાં પાકને થયેલા નુકસાનનું વળતર આપવા ગીતાબા જાડેજાની સરકારમાં રજૂઆતગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી 7 હજારના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો, 12 હજારનો મુદ્દામાલ કબજે ગોંડલ નજીક ઉમવાડા ચોકડી પાસેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે 7 હજાર ના ગાંજા સાથે એક…
View More ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી 7 હજારના ગાંજા સાથે શખ્સ ઝડપાયોગોંડલના સુલતાનપુરમાં ભાજપ અગ્રણી ઉપર લુખ્ખાનો હુમલો
ગોંડલના સુલતાનપુર ગામે ભાજપ અગ્રણી પોતાની દુકાને વેપાર કરતાં હતાં ત્યારે સોડા લેવા આવેલા શખ્સે સોડા દેવામાં થોડુ મોડુ થતા ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી વેપારી…
View More ગોંડલના સુલતાનપુરમાં ભાજપ અગ્રણી ઉપર લુખ્ખાનો હુમલોગોંડલના ચરખડી ગામે સોની વેપારીના બંધ મકાનમાંથી રૂા.1.70 લાખની ચોરી
ગોંડલ તાલુકાનાં ચરખડી ગામે સોની વેપારીનાં બંધ મકાન નાં તાળા તોડી તસ્કરોએ સોના ચાંદીનાં દાગીના તથા રોકડ રકમ મળી કુલ રુ.1,70,000 ની ચોરી કરી જતા…
View More ગોંડલના ચરખડી ગામે સોની વેપારીના બંધ મકાનમાંથી રૂા.1.70 લાખની ચોરીગોંડલ યાર્ડમાં દિવાળીની રજાઓ પૂર્ણ થતા ધમધમતું થયું, મુહૂર્તના સોદા કરાયા
ગોંડલ માર્કેટ યાર્ડ માં દિવાળીની આઠ દિવસ ની રજા બાદ લાભપાંચમના દિવસે વિવિધ જણસીની આવક શરુ કરવામાં આવતા સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું યાર્ડ ફરી ધમધમતુ…
View More ગોંડલ યાર્ડમાં દિવાળીની રજાઓ પૂર્ણ થતા ધમધમતું થયું, મુહૂર્તના સોદા કરાયા